પાન શોટ્સ (Paan Shots Recipe In Gujarati)

Shweta Khatsuriya
Shweta Khatsuriya @cook_26468951
શેર કરો

ઘટકો

10 મિનિટ
૩ વ્યક્તિ માટે
  1. 7 નંગકલકતિ પાન
  2. 200 મિલી દુધ
  3. 4 મોટી ચમચીગુલકંદ
  4. 3 નાની ચમચીવરીયાળી
  5. 2 ચમચીટોપરાનું છીણ
  6. 2 મોટી ચમચીખાંડ
  7. 200 મિલી આઇસક્રીમ
  8. 2 ચમચીદળેલી ખાંડ
  9. ચપટીલીલો ફુડ કલર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મિક્સર જાર માં વરિયાળી, ટોપરા નું છીણ અને ખાંડ નાંખી ક્રશ કરો.

  2. 2

    ત્યાર બાદ તેમાં કલકત્તા પાન નાખી ને ક્રશ કરો.

  3. 3

    ત્યાર બાદ ગુલકંદ અને ચપટી લીલો ફૂડ કલર નાખી ક્રશ કરો.

  4. 4

    ત્યાર બાદ એક જાર માં ત્રણ ચમચી ક્રશ કરેલી પેસ્ટ લો.

  5. 5

    તેમાં દૂધ, દળેલી ખાંડ અને આઇસક્રીમ નાખી મિક્સ કરો.

  6. 6

    ત્યાર બાદ તેને ઠંડુ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Khatsuriya
Shweta Khatsuriya @cook_26468951
પર

Similar Recipes