રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટને એક મોટા વાસણમાં ચાળી લો.હવે તેના ગરમ કરેલું તેલ અજમો મીઠું અને ચપટી હળદર નાખી કઠણ લોટ બાંધી દો હવે આ લોટને ઢાંકીને રહેવા દો
- 2
એક કૂકરમાં તુવેરની દાળ લઈ તે ડૂબે એટલું પાણી નાખી તેમાં ચપટી હળદર અને મીઠું ના બે સીટી વગાડી દો
- 3
બાંધેલા લોટમાંથી નાની-નાની ગોળ ગોળ બાટી તૈયાર કરો હવે તે બાદ તેને ઉકળતા પાણીમાં નાખી બાફી લો. બાફેલી બાટી ના બે કટકા કરી તેલ મા તળી લો હવે આપણી બાટી તૈયાર થઈ ગઈ છે.
- 4
એક કઢાઈમાં 2 મોટા ચમચા તેલ મૂકો હવે તેમાં થોડી રાઈ અને જીરું નાખી આવાદો રાઈ ફૂટવા પંદર-વીસ કડી લસણની કરેલી પેસ્ટ નાખી દો હવે તેવા બે મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું નાખી તેમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દો હવે તેમા બાફેલી તુવેરદાળ ઉમેરી દો તેમાં થોડું પાણી ઉમેરી થોડી ઢીલી દાળ તૈયાર કરો
- 5
હવે એક પ્લેટમાં દાલ બાટી ડુંગળી છાસ થોડી લસણ ની ચટણી સાથે પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
Weekend recipeSaturday-sundayરાજસ્થાની દાલ બાટી સેટરડે છે સન્ડે લંચમાં ખાવાની મજા આવે છે અને હેલ્ધી પણ છે નાનાથી માંડીને મોટા બધાને દાલબાટી ખૂબ જ પ્રિય હોય છે Arpana Gandhi -
રાજસ્થાની દાળ ઢોકળી(જૈન)(Rajasthani Dal Dhokali Recipe In Gujarati)
#વેસ્ટ#રાજસ્થાનપોસ્ટ 8 રાજસ્થાની દાળ ઢોકળી(જૈન) Mital Bhavsar -
-
-
દુધી ના મુઠીયા (Dudhi Na Muthiya Recipe In Gujarati)
#trend3#week3#Gujarati# વાનગી નંબર 3# દુધી ના મુઠીયા Pina Chokshi -
રાજસ્થાની દાળ ઢોકળી (Rajasthani Dal Dhokli Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#KRC Amita Soni -
-
-
દાળ બાટી (Dal Baati Recipe in Gujarati)
#Trend3બાટી ના પણ ઘણા પ્રકાર હોય છે એમાંથી એક છે બાફ્લા બાટી જે ઇન્દોર માં ખુબ જ પ્રખ્યાત છે .એની રેસિપી મે આજે મૂકી છે . Deepika Jagetiya -
દાળ બાટી(Dal Baati Recipe in Gujarati)
આ રાજસ્થાન ની પ્રખ્યાત વાનગી છે અને અમારા ધરે સૌને ભાવે છે તેથી અવારનવાર બને છે..#trend3kinjan Mankad
-
-
-
દાળ બાટી અપ્પમ પેન માં
આ રેસિપી મને cookpad ના fb group માં લાઇવ કરી શીખવાડવાનો મોકો મળ્યો હતો.હું એની રિસિપી રજૂ કરી રહી છું Krishna Joshi -
ગુજરાત ભાલની ફેમસ દાળ બાટી
#ડીનર #સ્ટાર #goldenapron post-4.. આ દાળ બાટી ગુજરાત ભાલ ની ફેમસ દાળ બાટી છે.. તેમાં દાળ બાફવામાં આખા લસણ ના ગાંઠિયા નો ઉપયોગ થાય છે. જેનાથી દાળ માં લસણ નો મસ્ત ફ્લેવર આવી જાય છે.. Pooja Bhumbhani -
દાલ બાટી ચુરમા (Dal Batti Churma Recipe In Gujarati)
#MBR2#Cookpadguj#Cookpadind દાલ, બાટી ચુરમા,લાડ પ્યાર ,દુલાર . રાજેસ્થાન મધ્યપ્રદેશ ની દેશી થાળી.એમા ઘણો લાડ છે.તીખા,મીઠા, સ્વાદ છે.એ એકદમ અનોખો છે. Rashmi Adhvaryu -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
દાલબાટી રાજસ્થાની પ્રખ્યાત ડિશ છે#cookpadindia#cookpadgujarati# summer lunch recipe Amita Soni -
દાળ બાટી (Dal Baati Recipe in Gujarati)
આ રાજેસ્તાન ની વાનગી છે. આ ડિસ મારા ભાભી પાસે થી બનાવાતા થઈ#trend3 Nisha Shah -
-
રાજસ્થાની દાલ-બાટી (Rajasthani Dal Bati Recipe In Gujarati)
#LB#લંચ બોકસ#RB13#માય રેશીપી બુક#રાજસ્થાની પરંપરાગત રેશીપી Smitaben R dave -
દાળ બાટી (Dal Bati Recipe in Gujarati)
રાજસ્થાની દાળ બાટી ખૂબ જ ફેમસ છે અને ખૂબ જ ટેસ્ટી પણ છે તેમાં પાંચ દાળ મિક્સ કરી પંચમેલ દાળ બનાવી બાટી સાથે પીરસાય છે અને તેની બનાવવાની ટેક્નિક ખુબ જ દિલચસ્પ છે.#AM1 Rajni Sanghavi -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
સાંજના જમણમાં દાળ ઢોકળી હોય તો બીજા કશાની જરૂર પડતી નથી Shethjayshree Mahendra -
-
દાળ બાટી(Dal Bati Recipe in Gujarati)
રાજસ્થાની વાનગી છે પણ ગુજરાતમાં પણ તે રાજસ્થાન જેટલી જ થાય છેલોકો ગુજરાતીઓ પણ પોતાના ઘર બનાવતા હોય છેમેં પણ આજે દાલ બાટી બનાવી છે અને તેમાં બાટી ની રીત એકદમ અલગ છેબાકી મેં ઈડલીના કુકરમાં બનાવી છે અને મેં ફર્સ્ટ ટાઈમ બનાવ્યું છેપરંતુ રીઝલ્ટ એકદમ પરફેક્ટ છમેં વિચાર્યું હતું તેના કરતા ખુબ સરસ બાટી બની છેઆપેલા હું બા કુકરમાં બાટી બનાવતી હતીઈડલી કુકરમાં વરાળે બાફી અને પછી ફ્રાય કરીને બનાવી છે જરૂરથી ટ્રાય કરશો અને મને કોમેન્ટ્સ માં જણાવશો એ તમારી બાટી કેવી બની છેએકદમ સોફ્ટ અને કુરકુરી બાટી ની રેસીપી આ મુજબ છે#trend3 Rachana Shah -
-
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
Ye Samjo Aur Samjao.... Thode Me Mauz ManaoDAL DHOKLI Khao.... PRABHUJI Ke Gun Gao.... Ketki Dave
More Recipes
ટિપ્પણીઓ (7)