કોપરા પાક(Kopra pak recipe in Gujarati)

Virali Suthar
Virali Suthar @cook_26271900

કોપરા પાક(Kopra pak recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
2 વ્યક્તિ
  1. ૨૦૦ ગ્રામ કોપરાનું છીણ
  2. ૧૦૦ ગ્રામ ખાંડ
  3. ૨ ચમચીમિલ્ક પાઉડર
  4. ૩-૪ ચમચી કાજુ, બદામ પીસ્તા ની કતરણ
  5. ૫૦ ગ્રામ ઘી
  6. થોડું કેસર
  7. ૨ ચમચીદૂધ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ તો કેસર ને ૨ ચમચી દૂધ માં પલાળી રાખો

  2. 2

    ત્યારબાદ એક પેન માં ખાંડ લો પછી તેમાં ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરો. ત્યારબાદ, ખાંડ ઓગળે પાછી ૫ મિનીટ ચાસણી થવા દો. પછી તેમાં ઘી ઉમેરો. ત્યારબાદ કેસરવાળુ દૂધ ઉમેરો, પછી કોપરાનું છીણ નાખી ગેસ બંધ કરી દેવો. પછી દૂધનો પાઉડર ઉમેરી બરાબર મિક્ષ કરવું.

  3. 3

    એક થાળી લઇ તેમાં તૈયાર કરેલા મિશ્રણ ને ઠારી દેવું. કાજુ, બદામ અને પીસ્તા કતરણ થી ગાર્નિશ કરવું.

  4. 4

    તૈયાર છે કોપરા પાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Virali Suthar
Virali Suthar @cook_26271900
પર

Similar Recipes