ગુજરાતી થાળી ( Gujarati Thali Recipe in Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રીંગણાને કાપા પાડીને શેકી લો
- 2
રીંગણા શેકાઈ જાય એટલે તેની છાલ ઉતારીને તવેતાથી તેને મેચ કરી લો હવે એક વાસણમાં તેલ ગરમ મૂકો તેમાં રાઇ જીરૂ નાખો તે તતડી જાય પછી તેમાં લીમડો નાખો, પછી તેમાં સમારેલી ડુંગળી નાખો, ડુંગળી સંતળાઈ જાય પછી સમારેલું ટમેટું નાખો, પછી તેમાં આદુ મરચાં અને લસણ નાખો
- 3
પછી તેમાં બધા મસાલા નાખો અને પાંચ મિનિટ ચડવા દો, પછી તેમાં મેચ કરેલા રીંગણા નાખો, થોડીવાર હલાવી તેને ચડવા દો હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ખાંડ અને લીંબુ ઉમેરો થોડીવાર પછી ગેસ બંધ કરી દો અને સર્વિંગ બાઉલમાં કાઢી ઉપર ધાણા નાખો
- 4
રોટલા માટે એક વાસણમાં બાજરાનો લોટ લો, તેમાં સહેજ મીઠું અને પાણી નાખો, મસળી ને રોટલો બનાવો, તેને તાવડીમાં શકો
- 5
તો તૈયાર છે બાજરાનો રોટલો અને ઓળો
- 6
હવે થોડી થોડી ઠંડી પડવા માંડી છે એમાં બાજરાનો રોટલો અને ઓળો મળી જાય તો મજા જ કંઈક ઔર હોય છે તો આજે મેં ઓળો રોટલો સેકેલુ મરચું, લસણની ચટણી, કાશરી, ડુંગળી ટમેટૂ, અને છાશ પાપડ તો હોય જ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#trend3 (સૌ નું મનગમતું જમવાનું એટલે કાઠિયાવાડી) thakkarmansi -
-
-
-
ગુજરાતી થાળી(Gujarati thali recipe in Gujarati)
#trend3#week-3 મે ગુજરાતી થાળી બનાવી છે જેમાં મે ભાખરી, રીંગણા નો વઘારેલો ઓળો, રીંગણા નો કાચો ઓળો , ભીંડા નુ શાક, ટીંડોરા કોબીજ મરચાં નો સંભારો ,સલાડ, લીલી હળદર, દહીં, છાશ , કાચા મરચાં બઘું બનાવી ને ગુજરાતી થાળી તૈયાર કરી છે કે તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
ગુજરાતી દાળ ભાત (થાળી)
આજે આપણે બનાવીશું ગુજરાતી દાળ ભાત. ગુજરાતી દાળ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે કારણ કે ગુજરાતી દાળ માં ગોળ અને ટામેટા હોય છે એટલે સ્વાદમાં ખાટી મીઠી લાગે છે. દાળ ભાત સાથે પૂરી, શીરો અને બટાકા ની સુકી ભાજી નુ શાક હોય તો ખાવાની મજા પડી જાય છે. તો ચાલો આજે આપણે બનાવીએ ગુજરાતી દાળ ભાત.#માઇઇબુક#સુપરશેફ3 Nayana Pandya -
દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું Bootle Gourd એટલેકે (દૂધી) દૂધી ચણા નું શાક. આ એક હેલ્ધી અને સ્વાદિષ્ટ રેસિપી છે. આ શાક બનાવવાનું ખુબજ સરળ છે. તો ચાલો આજની રેસીપી સરું કરીએ.#GA4#Week21 Nayana Pandya -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#GA4 #Week7#khichadi#tameto# buttermilk વઘારેલી તુવરદાળ ચોખા ની ખીચડી સેવ ટામેટા નું શાક એન્ડ મસાલા છાશ ખીચડી એટલે દાળ અને ચોખા ને મિક્સ કરીને બનતી વાનગી અને જમવામાં પણ એકદમ લાઈટ જે ડિનર માટે પરફેક્ટ છે ખીચડી માં પણ જો થોડા વેજીટેબલ અને મસાલા નાખી ને બનાવો તો એ પણ એકદમ ટેસ્ટી બને છે અને ખાસ કરીને બાળકો પણ ખુશીથી ખાઇ લિયે છેJagruti Vishal
-
-
ગુજરાતી થાળી(Gujarati thali Recipe in Gujarati)
#trend3 ગુજરાતી થાળી એટલે સદાબહાર થાળી. હા એમાં પણ લાડુ દાળ ભાત શાક રોટલી પાપડ અથાણું હોય પછી કાંઈ ઘટે જ નહીં. બધાની ફેવરિટ થાળી એટલે ગુજરાતી થાળી. Nila Mehta -
-
-
ગુજરાતી થાળી (સાઉથ ગુજરાત સ્પેશિયલ થાળી)
#trend3Week3ગુજરાતી થાળીથાળી એટલે ફરસાણ થી માંડીને સ્વીટસુધી બધું જ હોય.. આજે મેં અહી સાઉથ ગુજરાતની ફેમસ થાળી બનાવી છે તમે પણ ટ્રાય કરજો જેમાં પુરીશાક કડી મોળી દાળ ભાત બટાકા વડા પાટુડી ચટણી અથાણું પાપડ.. શ્રીખંડ Shital Desai -
ગુજરાતી થાળી( Gujarati thali Recipe in Gujarati
#trend3આજે મે એક ગુજરતી થાળી બનાવી છે જે આપણા દરેક ના ઘરે બનતી હોય છે. Aarti Dattani -
બ્રાઉન રાઈસ વેજીટેબલ પુલાવ (Brown Rice Vegetable Pulao Recipe In Gujarati)
બ્રાઉન રાઈસ વેજીટેબલ પુલાવ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ એક હેલ્ધી રેસિપી છે. આ પુલાવ વજન ઉતારવામાં ખુબજ મદદરૂપ થાય છે. આ પુલાવ દહીના રાયતા અને પાપડ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#AM2 Nayana Pandya -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#ChooseToCookઆ થાળી મારા ઘરમાં બધાને બહુ ભાવે છે અને પનીર ની સબ્જી હું મારી મમ્મી પાસેથી શીખી છું અને બહુ ટેસ્ટી અને ઝડપથી બને છે Falguni Shah -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
શિયાળાની મીઠી મીઠી શરૂઆત થઈ ગઈ છે .ત્યારે રીંગણ નો ઓળો અને બાજરાના રોટલાની મજા માણો કાઠીયાવાડી થાળી સાથે .હવે આપને કાઠીયાવાડી હોટલ શોધવાની જરૂર નહીં પડે .પોતાના ઘરમાં જ આનંદ માણી શકશો. #GA4 #Week4 રીંગણનો ઓળો સાથે બાજરાનો રોટલો અને બાજરાનું ચુરમુ Jayshree Chotalia -
ગુજરાતી થાળી(Gujarati Thali recipe in Gujarati)
#trend3#week3Post -3 સામાન્ય રીતે ગુજરાતી થાળીમાં દાળ ભાત શાક, રોટલી તો હોય જ અને ગુજરાતી ગોળ- ખટાશ વાળી તુવેરની દાળ હોય....અથાણાં...ચટણી....છાશ, વિવિધ જાતની કચુંબર પણ હોય....મીઠાઈ ની જગ્યાએ મેં તડકા - છાંયા માં બનાવેલો કેરીનો મુરબ્બો સર્વ કર્યો છે...જેમાં તજ, લવિંગ, ઈલાયચી અને કેસર ઉમેર્યા છે એટલે મીઠાઈને પણ ટક્કર મારે તેવો મિઠ્ઠો અને ફ્લેવરફુલ છે.... Sudha Banjara Vasani -
-
-
મગ મેથીનું શાક અને રોટલો (Mag Methi Sabji & Rotla Recipe In Gujarati)
#trend3 #ઇમ્યુનિટી બુસ્ટર#Gujaratiઆ ગુજરાતી શાક ડિલિવરી સમયે ખાવા માટે બનાવવામાં આવે છે શિયાળામાં પણ આ શાક ખાવાની બહુ મજા આવે છે Preity Dodia
More Recipes
ટિપ્પણીઓ (2)