બેલ પેપર્સ ચીઝ કચોરી(Bell peppers cheese kachori recipe in Gujarati)

બેલ પેપર્સ ચીઝ કચોરી(Bell peppers cheese kachori recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બેલ પેપર્સ ને ચોપ કરી લો
- 2
એક બાઉલ મા પનીર ને ખમણી લો,
- 3
તેમા રેડ, ગ્રીન અને યલો બેલ પેપર્સ ઉમેરો
- 4
પછી તેમા સ્વીટ કોર્ન ઉમેરો
- 5
તેમા ચિલી ફ્લેક્સ, ઓરેગાનો, મરી પાઉડર અને મીઠુ ઉમેરો
- 6
તેમા મરચાં પેસ્ટ ઉમેરીને બરાબર મિક્સ કરી લો
- 7
બ્રેડ સ્લાઈસ ને કટર થી કટ કરી ને રાઉન્ડ શેઈપ આપી દો
- 8
એક બાઉલ મા મેંદો લઈ તેમા મીઠું, ઓરેગાનો, ચિલી ફ્લેક્સ ઉમેરીને ઘટ્ટ પેસ્ટ બનાવી લો
- 9
બ્રેડ ની સ્લાઈસ લઇ તેના પર તૈયાર કરેલું સ્ટફીગ મૂકો
- 10
તેના પર ચીઝ ખમણી બીજી સ્લાઈસ મુકો
- 11
હાથ મા થોડુ પાણી લઈ બધી બાજુએ થી દબાવી પેક કરી લો,આવી રીતે બધી તૈયાર કરો
- 12
પછી તેલ ગરમ કરી, કચોરી ને મેંદા ની સ્લરી મા ડિપ કરી ને ગોલ્ડન, બ્રાઉન થાય એવી તળી લો
- 13
તૈયાર છે બેલ પેપર્સ ચીઝ પનીર કચોરી તેને ટિશ્યૂ પેપર પર થોડી વાર મૂકી દો
- 14
તેને એક પ્લેટ મા રેડ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બેલ પેપર ચણા ચટર પટર (Bell Pepper Chana Patar Recipe in Gujarati)
#GA4#Week4 બેલ પેપર નું ચટપટું વરસન Ankita Pandit -
ચીઝી કોર્ન કેપ્સીકમ સેન્ડવીચ (Cheezy Corn Capsicum Sandwich Recipe In Gujarati)
#મીલ્કીઆ સેન્ડવિચ નું કોમ્બિનેશન એટલું ટેમ્પ્તિંગ જ્યૂસી અને રિચ છે કે એકવાર ખાધા પછી તમે એને વારંવાર ખાવા નું મન થશે. Kunti Naik -
પીઝા કચોરી (Pizza Kachori Recipe In Gujarati)
પીઝા બધા ને બહુ જ ભાવે તેથી પીઝા ની અવનવી વાનગી બનાવી ને આપી એ તો બધાને ખૂબ ભાવે છે. તેથી મેં પીઝા કચોરી બનાવી છે.#MA Rajni Sanghavi -
કોર્ન ચીઝ બોલ (Corn Cheese Ball recipe in Gujarati)
#GA4#week9#friedકોર્ન ચીઝ બોલ એક એવી વાનગી છે જે નાના મોટા સહુ ને ખૂબ જ પ્રિય હોય છે. Sachi Sanket Naik -
-
ફુલાવર રેડ બેલ પેપર સબ્જી (Flower Red Bell Pepper Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiફુલાવર બેલ પેપર સબ્જી Ketki Dave -
ઈટાલીઅન સ્પિનેચ ક્રોકેટ્સ(Italian Spinach Croquettes Recipe in Gujarati)
#GA4#Week5આ એક ઈટાલીના રેસીપી છે જે સ્ટાર્ટર તરીકે સુપ સાથે સર્વ કરવા માં આવે છે. Bhumika Parmar -
ચીઝ પનીર પીઝા (Cheese Paneer PizZa Recipe in Gujarati)
#GA4#week22#આ પીઝા ઘરે સરળતાથી બનાવી શકાય છે ઓવન ના હોય તો તવીમાં પણ બનાવી શકાય છે Kalpana Mavani -
કચોરી ચાટ (Kachori Chaat Recipe In Gujarati)
#SF ઈન્દોર નું મશહૂર સ્ટ્રીટ ફૂડ કચોરી ચાટ. આ કચોરી ના મસાલા નો સ્વાદ m.p. અને ગુજરાત નો મિક્સ છે. આ કચોરી નો મસાલો એટલો સ્વાદિષ્ટ છે કે દહીં અને ચટણીઓ વિના પણ ખાવામાં સારી લાગે છે. નાના બાળકો અને વૃદ્ધો પણ સરળતાથી ખાઈ શકે એટલું કચોરી નું પડ ખસ્ત્તા છે. આ રીતે કચોરી જરૂર ટ્રાય કરજો. Dipika Bhalla -
ચીઝ-કોર્ન બ્રેડ બાસ્કેટ (cheese-corn bread basket recipe in gujarati)
નાની ભૂખ માટે, સાંજે કાંઇક ઝટપટ બની જાય એવું ચીઝી ખાવાનું મન થાય તો , કે પછી સવારના નાસ્તા માટે આ એક સારો વિકલ્પ છે. મેં અહીં whole wheat બ્રેડ લીધી છે. કોર્ન, ચીઝ,પનીર, બ્રેડ નું કોમ્બીનેશન આમપણ મોટા-નાના બધાને ભાવે એવું હોય છે.#સુપરશેફ3#પોસ્ટ2#monsoonspecial#માઇઇબુક#પોસ્ટ29 Palak Sheth -
પોટેટો ચીઝ બોલ્સ(potato cheese Balls recipe in Gujarati)
#GA4#week1 #poteto પોટેટો ચીઝ બોલ્સ કોઈપણ ફંકશનમાં સ્ટાર્ટર તરીકે કે પછી સાંજના સમયે નાસ્તામાં ગરમા-ગરમ પીરસવામાં આવે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે Krupa Ashwin lakhani -
ગ્રીલ્ વેજીટેબલ (Grill Vegetables Recipes In Gujarati)
#GA4#Week15#Grill#cookpadgujarati#cookpadindia દોસ્તો શાકભાજીઓને રાંધીને ખાવા કરતાં જેટલા કાચા ખાઈએ એટલી તેની ન્યુટ્રીશન વેલ્યુ જળવાઈ રહેતી હોય છે ગ્રીલ્ડ વેજીટેબલ એક બેસ્ટ ઓપ્શન છે. SHah NIpa -
ચીઝ સેન્ડવીચ (Cheese Sandwich Recipe In Gujarati)
સેન્ડવીચ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી ઉપર થી ચીઝ yummy 😋મારે ઘરે મહેમાન આવ્યા છે તો છોકરાઓને સેન્ડવીચ ખાવી હતી તો મેં બનાવી આપી . Sonal Modha -
ચીલી ચીઝ ગ્રિલ્ડ સેન્ડવીચ (Chili Cheese Grilled Sandwich Recipe In Gujarati)
#SF ચીલી ચીઝ grilled સેન્ડવીચઆજે ડીનરમાં મેં ચીલી ચીઝ સેન્ડવીચ બનાવી . જે નાના મોટા બધા ને ભાવતી હોય છે. Sonal Modha -
ચીઝ કોનૅ બનાના બોલ (Cheese Corn Banana Ball Recipe In Gujarati)
#ચીઝ#GA4#Week17ચીઝ કોનૅ બોલ એવી વાનગી છે જે બધા ને ભાવતી હોય છે અને આ સ્ટાર્ટર તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે અને ઝડપી રેસીપી છે અને બનાવવામાં પણ આસાન છે અને બાળકોને ખુબ ભાવતી હોય છે અને આ મેં જૈન બનાવી છે. અને અને જ્યારે અંદરથી મેલ્ટેડ ચીઝ નીકળે તો ખાવાની ઘણી મજા આવે છે.#cookpadindia#cookpad_gu#cheese#corn Khushboo Vora -
-
ચીઝ બોલ્સ(cheese balls in Gujarati)
ખૂબ જ ચીઝી, બધાને ભાવે એવો, આધુનિક, ગરમ નાસ્તો છે. પાર્ટી માટે નું પરફેક્ટ સ્ટાર્ટર છે. એક દિવસ વહેલા બનાવી ડીપ ફ્રીઝમાં રાખી, ગરમ તળી પીરસી શકાય છે.#વીકમીલ૩#પોસ્ટ૨#ફ્રાઇડે#માઇઇબુક#પોસ્ટ૧૦ Palak Sheth -
ચીઝ ચીલી ઓપન ટોસ્ટ ( Cheese Chilly Open Toast Recipe In Gujarati
#AsahiKaseiIndia#Bakingચીઝનો ઉપયોગ કરીને ઘણી બધી વાનગી બનાવી શકાય છે.અહીં મે નાના બાળકોને ભાવે તેવી વાનગી બનાવી છે. ચીઝ બટર નો ઉપયોગ કરીને ચીઝ ચીલી ઓપન ટોસ્ટ બનાવ્યા છે. જે સ્વાદમાં ખૂબ જ યમ્મી લાગે છે. આ ટોસ્ટ બટર અને ચીઝ પ્રોપર મિક્સ થાય તો જ સારા બને છે. Parul Patel -
-
-
-
-
બેક્ડ મેક્રોની ઈન બેલ પેપર્સ (Baked macaroni in bell pepper recipe in Gujarati)
#GA4#Week4#Baked#Bell pepperઆજ કાલ ના બચ્ચા ઓ ને બધા શાક ભાજી નથી ભાવતા હોતા પણ આવુ કંઈક બનાવી દહીં તો બહુજ ભાવે બધાને ને આમાં ચીઝ અને વેજિટેબલસ નો પણ વધુ યુઝ થાય છે. આ ઓવન વગર પણ બની શકે છે મેં અહીંયા ઓવન વગર જ બનાવીયુ છે જોવો ને કયો કેવું લાગ્યુ તમને એ કહેજો. Sweetu Gudhka -
ચીઝ બોલ્સ(cheese balls Recipe in Gujarati)
#GA4#week17#cheese#cookpadindia#cookpadgujrati બટાકાની ચીઝ બોલ્સ એ બેસ્ટ સ્ટાર્ટર બનાવવા માટે સરળ છે જે બહારથી કડક હોય છે અને અંદરથી ચીઝી હોય છે. ચીઝ બોલ્સ ને બનાવીને ૨ વીક માટે ફ્રોઝન પણ રાખી શકાય છે. અને અચાનક કોઈ ગેસ્ટ આવી જાય તો ફટાફટ ફ્રાય કરીને સર્વ પણ કરી શકાય છે.....નાના થી લઈ ને મોટા સુધી દરેક ને પસંદ પડે એવી વાનગી છે..તો જોઈ લયે ચીઝ બોલ્સ રેસિપી... Twinkal Kalpesh Kabrawala -
-
ચીઝ બોલ (Cheese balls racipe in gujarati)
#GA4 #WEEk1ચીઝ બોલ બનાવા ખુબજ સેહલા છે . એક વાર ઘરે બનાવશો તો બહાર ના ચીઝબોલ ભૂલી જશો નીચે લિંક પણ આપેલ છે જો ના ફાવે તો વીડિયો જોઈ ને ટ્રાય કરજો.. અને હા ચીઝબોલ બનાવી ને ફોટો કમેન્ટ કરવાનુ ના ભૂલતા 😊🙏🙏🙏👇https://youtu.be/0-cEI9wTEbY Manisha Kanzariya -
ચીઝ નાન (Cheese Nan Recipe In Gujarati)
આનો એક બાઇટ ખાઇયે, પછી ખાતા જ જઇયે , ખાતા જ જઇયે.પેટ ભરાય પણ મન ના ભરાય. Tejal Vaidya -
ચીઝ પનીર સીગાર (Cheese Paneer Cigar Recipe In Gujarati)
નવુ નવુ બનાવવા ની અને ખાવા ની ખૂબ જ મજા પડે છે. Jenny Shah -
ચીઝ પીઝા વેજી લોલીપોપ (Cheese Pizza Veggie Lolipop Recipe In Gujarati)
#ATW1#TheChefStoryStreefoodકોરિયાનું પોપ્યુલર સ્ટ્રીટ ફૂડ છે. ત્યાં ચીઝ હોટ ડોગ નામે ઓળખાય છે.ઇન્ડિયામાં સૌથી વધુ મુંબઈ અને દિલ્હીમાં આ સ્ટ્રીટ ફૂડ મળે છે.અહીંયા સ્ટ્રીટ ફૂડમાં પીઝાની ફ્લેવર છે. સેન્ટરમાં ચીઝી સરપ્રાઈઝ છે. અને તેનું કવર કરેલ છે મસાલેદાર આલુ મિશ્રણથી.Thanks Koria for creative design !! Neeru Thakkar -
કોર્ન ચીઝ કેપ્સીકમ નુગ્ગેટ્સ (corn cheese capsicum nuggets recipe in Gujarati)
#સુપરશેફ2ચીઝ બોલ્સ તો બધા a ખાધા જ હસે પણ આજે હું અહી નુગ્ગેટ્સ બનાવી રેસિપી બતાવું છું જેને તમે ફ્રોઝન પણ કરી શકો છો ૧ મહિના જેવું અને ખાઈ શકો છો જ્યારે ખાવું હોય ત્યારે Aneri H.Desai
More Recipes
ટિપ્પણીઓ