મરચા ના ભજીયા(Marcha Bhajiya Recipe in Gujarati)

Jagruti Chotalia
Jagruti Chotalia @cook_26499642

મરચા ના ભજીયા(Marcha Bhajiya Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. 2 વાટકીચણાનો લોટ
  2. 1/2વાટકી કોથમીર
  3. 4મરચા
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. થોડું જીરો
  6. અધકચરા વાટેલા મરી
  7. અડધીચમચી હળદર
  8. પંચ ખાવાનો સોડા
  9. લીંબુનો રસ ત્રણ-ચાર ટીપા

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    ચણાનો લોટ અને કોથમીર મરચાં ખાવાનો સોડા બે-ત્રણ લીંબુના ટીપા હળદર

  2. 2

    આજ કચરા વાટેલા મરી આ બધું મિક્સ કરો

  3. 3

    એક કડાઈમાં તેલ ગરમ કરો અને ભજીયા ઉતારો મીડીયમ તાપ તળી લો

  4. 4

    તૈયાર છે કોથમીર મરચા ના ભજીયા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jagruti Chotalia
Jagruti Chotalia @cook_26499642
પર

ટિપ્પણીઓ

Similar Recipes