ચોકલેટ કોકોનેટ રોલ એન્ડ લોલી પોપ (Chocolate Coconut Roll And Lolipop Recipe In Gujarati)

Shah Leela
Shah Leela @Shah_Leela

ચોકલેટ કોકોનેટ રોલ એન્ડ લોલી પોપ (Chocolate Coconut Roll And Lolipop Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20/25 મિનિટ
  1. 5પેકેટ પારલેજી ના
  2. 2 સ્પૂનકોકો પાઉડર
  3. 1/2 સ્પૂનકોફી
  4. 4/5 ચમચીખાંડ બુરો
  5. 1 સ્પૂનબટર
  6. 1/2 કપદૂધ
  7. 1 કપકોકોનેટ (છીણ)
  8. 1/2 કપદૂધ કોકોનેટ માટે
  9. 2/3 ટીપાવેનિલા એસેસ
  10. 2/3 સ્પૂનખાંડ બુરો કોકોનેટ
  11. 1 સ્પૂનબટર ( કોકોનેટ
  12. 1 1/2મિલક પાઉડર

રાંધવાની સૂચનાઓ

20/25 મિનિટ
  1. 1

    સહુથી પહેલા તમે બિસ્કિટ ને મિક્ષર મા પીસી લો

  2. 2

    પછી તેને ચાળીલો પછી ખાંડ બુરો મિક્સ કરો પછી તેમા કોકો પાઉડર, કોફી અને બટર નાખવુ વેનિલા એસેસ નાખવુ

  3. 3

    બધી વસ્તુઓ મિક્સ કરી ને દૂધ નાખી ને લોટ બાંધવો

  4. 4

    એક પેન લો તેમા દૂધ લો પછી તેમા કોકોનેટ નાખવો મિલક પાઉડર નાખવો ગરમ કરો પછી તેમા બટર નાખવુ થોડીક વાર સુધી થવા દો પછી ઘટ થાય ત્યારે તેને નીચે ઉતારી લો

  5. 5

    લોટ ને રોટલી જેવા વણવો બટર પેપર પર પછી

  6. 6

    વણી ને કોકોનેટ ઘટ ને ઉપર લગાવો ધીરે ધીરે રોલ બનાવો પછી તેને ફ્રીજ મા મુકો 2/3 કલાક પછી તેન બહાર નીકાળી ને કાપો

  7. 7

    એજ મિશ્રણ થી તમે લોલી પપ વનાવો હાથ મા ગોળ ગોળ કરવી પછી તેને સ્ટીક મા લગાવો પછી સ્પીરીકલ લગાવી ને 2/3 કલાક

  8. 8

    ફીજ મૂકી દો પછી બહાર નીકાળી ખાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shah Leela
Shah Leela @Shah_Leela
પર

Similar Recipes