દાડમ જ્યુસ (Dadam Juice Recipe In Gujarati)

Kanjani Preety @cook_19255346
બધા માટે ફાયદાકારક છે.જેમ કે ડાયટ કરતા હો રક્ત ની કમી હોય કે એમયુની સિસ્ટમ વધારવા આ જ્યૂસ લય શકાય છે.
# trend
# week1
દાડમ જ્યુસ (Dadam Juice Recipe In Gujarati)
બધા માટે ફાયદાકારક છે.જેમ કે ડાયટ કરતા હો રક્ત ની કમી હોય કે એમયુની સિસ્ટમ વધારવા આ જ્યૂસ લય શકાય છે.
# trend
# week1
રાંધવાની સૂચનાઓ
- 1
દાડમ ના દાન કાઢી લેવા.ત્યારબાદ મિક્સર માં લઇ પાણી મિક્સ કરી.ચારી ને ગ્લાસ માં લઇ લો.ઉપર થી એવન મસાલો કે કરામરી મિઢું સંચર નાખી શકાય છે.
Similar Recipes
-
દાડમ જ્યુસ (Dadam juice recipe in gujarati)
#દાડમ આપણી હેલ્થ માટે ખુબ જ ગુણકારી છે.જો આપણી પાસે સમય નો અભાવ હોય તો તેનો જ્યુસ કરી ઉપયોગ મા લય તો આપણે ખુબ જ ફાયદો થાય છે અને તેમાથી આપણા શરીર ને જરૂરી વિટામીન મળે છે. Sapana Kanani -
દાડમ જ્યુસ(pomegranate juice recipe in gujarati)
જેમને દાડમ ના દાણા ના ભાવતા હોય તેમને જો આપડે જ્યુસ આપી તો તેમને પસંદ આવે છે અને હેલ્થ માટે પણ સારું છે . હિમોગ્લોબીન વધારવા માં પણ હેલ્પ કરે છે Vaibhavi Kotak -
દાડમ જ્યુસ(Pomegranate juice recipe in Gujarati)
#ફટાફટ#પોસ્ટ ૧હેલ્ધી અને ઈમ્યુનીટી વધારે તેવુ દાડમ નુ જ્યુસ. વિટામિન એ અને વિટામિન સી અને બીજા ઘણા બધા ન્યુટ્રીશન થી ભરપૂર છે. Avani Suba -
ઇમ્યુનિટી બુસ્ટર જ્યુસ (Immunity Booster Juice Recipe In Gujarati)
#Immunityજ્યૂસ માં મિનરલ્સ, પોટેશિયમ, કેલ્શિયમ, એન્ટી ઓક્સિડન્ટ,વિટામિન ખુબ હોય છે . ફળો ના રસ માં નેચરલ સ્વિટનેસ હોય છે. જ્યુસ પીવાથી આપણા શરીરને ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે . બીટ અને ગાજર નો જ્યૂસ દરરોજ પીવો જોઇએ.આ જ્યૂસ થી તમારા હાડકાં પણ મજબૂત બને છે. Payal Sachanandani (payal's kitchen) -
દાડમ લેમન જ્યુસ(dadam lemon juice recipe in Gujarati)
#goldenapron3# kidsPomegranate lemon juice recipe in Gujarati Ena Joshi -
દાડમ ની ચટણી(dadam chutney recipe in gujarati)
દાડમની ચટણી એ ખાવા ના સાથે સાઈડ ડીશ માં યુસ કરી શકાય છે આ ચટણી ખૂબ ટેસ્ટી બને છે જે લોકો દાડમ નો ઉપયોગ ફળ તરીકે નથી કરતા એ લોકો પણ આ ચટણી જરૂર ખાશે સાથે બીજી થોડી સામગ્રી લઈ ને બનાવવામાં આવી છે આ એકદમ નવી ટેસ્ટી ચટણી...તો જોઈએ એની રેસિપી અને સામગ્રી. Naina Bhojak -
-
-
દાડમનું જ્યુસ(dadam juice recipe in gujarati)
મેં મારી રેસીપી આપણા મેમ્બર તૃપ્તિબેન પાસેથી શીખી બનાવી છે. જે બધાને ખૂબ પસંદ પડી છે. આભાર. Đeval Maulik Trivedi -
બીટરૂટ જ્યુસ (Beetroot Juice Recipe In Gujarati)
#RC3#WEEK3#REDRECIPE... એન્ટી એઇજીંગ જ્યૂસ આ જ્યૂસ એક એન્ટી એજીંગ જ્યૂસ છે... જેને રોજ સવારે પીવાથી તમારી સ્કિન ગ્લો કરવા લાગશે. લોહી નું પરિભ્રમણ થશે. એટલે સ્કિન ચોખ્ખી થશે.અને સ્કિન પર ની કરચલી જે નાની ઉમરે થાય છે તેના પર પણ અસર કરે છે... તો તમે પણ ટ્રાય કરજો આ જ્યૂસ નો... be healthy..😊😊👍🏻👍🏻 Kajal Mankad Gandhi -
દાડમ નો જ્યૂસ (Pomegranate Juice Recipe In Gujarati)
અત્યારે સીઝન છે તો મીઠો મીઠો જ્યૂસ પીવાનીઅથવા તો ડાયરેક્ટ દાણા ખાવાની મઝા આવે છે. Sangita Vyas -
દાડમ શોટ્સ (Dadam Shots Recipe in Gujarati)
#DA #Week1 દાડમનો જ્યુસ મેં અને મારી બહેન એ ખુદની યુક્તિથી બનાવેલું છેMahi solanki
-
આમળાનું જ્યુસ (Amla Juice) Immunity booster juice
#MW1શિયાળો એટલે આમળાની ઋતુ. આમળામાં પૂરતા પ્રમાણમાં Vitamin-C હોય છે, જેથી તે વાળ, સ્કીન અને આંખોની રોશની માટે ફાયદાકારક છે તેમજ તે હિમોગ્લોબીન નું લેવલ તેમજ ઇમ્યુનિટી વધારવા માટે મદદરૂપ થાય છે, વળી ડાયાબિટીસ ના દર્દી માટે આમળા ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.આમળામાંથી જ્યુસ પણ બનાવીને શિયાળામાં રોજ સવારે પીવાથી દિવસ દરમિયાન પૂરતી એનર્જી મળી રહે છે. શિયાળાની ઋતુમાં નાના મોટા એમ સૌ કોઈએ દરરોજ એક આમળું ખાવું આરોગ્ય માટે સારું રહે છે. Kashmira Bhuva -
પાઈનેપલ જ્યુસ(pineapple juice recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ21જ્યુસ તો કોને ના ભાવે? તેમાં પણ પાઈનેપલ જ્યુસ...... એ પણ ફટાફટ અને ટેસ્ટી! જ્યુસ પીવાથી આપણને એનર્જી મળે છે. તેમાં કોઇ પણ ઉપવાસ હોય તો આ જ્યૂસ પીવાથી ખૂબ જ એનર્જી મળે છે. ઉપરાંત ઘરે કોઇ મહેમાન આવ્યા હોય તો આ રેસિપી ની મદદથી ફટાફટ પાઈનેપલ જ્યુસ ઘરે બનાવી શકાય છે. Divya Dobariya -
દેસી દાડમ નું જ્યૂસ (Pomegranate Juice Recipe in Gujarati)
#cookpadIndiaઅત્યારે વરસાદ ની સીઝન મા દાડમ ખૂબ સસતા ને સારા આવે છે ને આ દેસી દાડમ નો કલર બવ લાલ નઈ હોતો પણ સ્વાદ મા ખૂબ સરસ હોય છે. Shital Jataniya -
-
-
દાડમ જ્યુસ (Pomegranate Juice Recipe In Gujarati)
#SJR આજ નાની સાતમ કરી મે આજ સાંજે ચા ની જગ્યા એ જયુસ ને માન આપ્યું HEMA OZA -
-
દાડમ નું રાઇતું (Dadam nu Raitu recipe in gujarati)
#ઉપવાસઉપવાસમાં ખાઈ શકાય તેવું રાયતુ બનાવ્યું છે આ રાયતુ સિમ્પલ બનાવ્યું છે. દાડમ હેલથી ફળ છે. અને દહીં માથી ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળી રહે છે. આ રાઇતું ખૂબ જ હેલ્ધી છે. Parul Patel -
જ્યુસ (Juice Recipe in Gujarati)
આ ડ્રિન્ક રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે છે... જેમાં વિટામીન C ની માત્રા ખૂબ જ વધારે છે... જેની જરૂર અત્યારે ખૂબ જ છે... એટલે બધા સ્વસ્થ રહો અને સ્મૂધી બનાવો અને કોરોના ને ભગાવો 😄 Dhvani Jagada -
જ્યુસ(Juice recipe in Gujarati)
#GA4#Week11#post1#aamlaઆપણે શિયાળામાં આંબળા ખાઈ જ છીએ, આંબળા મા વીટામીન સી પુષ્કળ પ્રમાણમાં હોય છે, અત્યારે કોરોના વાયરસની સામે ઈમ્યુનીટી વધારવા માટે આ જ્યુસ ફાયદાકારક રહેશે, હું વીકમા ૩ વખત બનાવુ છું Bhavna Odedra -
ફ્રેશ પાઈનેપલ જ્યુસ (fresh pineapple juice recipe in Gujarati)
પાઈનેપલ એટલે કે,અનાનસ નો જ્યુસ માં વિટામીન C નો અને B1 હોય છે.સ્વાસ્થ્ય માટે પાઈનેપલ ઘણી બધી રીતે ફાયદાકારક છે.તે હાડકાં અને ચામડી માટે ખૂબ ગુણકારી છે. તે બ્રેક ફાસ્ટ નાં સમયે સર્વ કરી શકાય. Bina Mithani -
બુંદી દાડમ નું રાઇતું (Bundi Dadam Raitu Recipe In Gujarati)
#સાઈડરોજ બરોજ ના ભોજન માં મેઈન ડિશ સાથે સાઈડ માં વિવિધ પ્રકારની વાનગી પણ લેતા હોઈએ છીએ એમાં આ રાઇતું મારા ઘર માં બધા ને ખૂબ ભાવે જે સ્વાદ માં ટેસ્ટી અને હેલ્ધી હોય છે. Neeti Patel -
-
દૂધી - ફૂદીના જ્યુસ
#GA 4# Week 21આ જ્યુસ કોઇ પણ સીઝન માં લઇ શકાય છે અને ડાઈટ કરતા હોય તેમના માટે બેસ્ટ છે. આ હાર્ટ કે પેટ ની કોઈ પણ બીમારી માટે સારું છે તે પીવા થી સ્ટ્રેસ લેવલ માં ફાયદો થાય છે અને ઠંડક આપે છે. Maitry shah -
-
ઇમ્યુનીટી જ્યુસ (immunity juice recipe in gujarati)
#immunity#cookpadguj#cookpadind ઇમ્યુનીટી જ્યુસ પીવાથી કબજિયાત, એસીડિટી, મટે છે. શરીરમાં સ્ફૂર્તિ આવે છે. દાડમના દાણા થી પેટ સાફ રહે, મોસંબી ના જ્યુસ થી શરીર માં એનૅજી રહે છે. બીજા અનેક વિટામિન મળે છે.તેથી ફળો નું કોમ્બિનેશન કરી વ્યક્તિ ને આપવા થી ઈમયુની સિસ્ટમ સુધારે છે. ખાસ ફળો માં ખાંડ લેવલ ઓછું છે તે વાપરી શકાય ડાયાબિટીસ પેશન્ટ ને પણ આપી શકાય છે. Rashmi Adhvaryu -
-
તડબૂચ નો જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
#RC3# WEEK3(Red colour recepies) તડબૂચ ગરમી માટે ઘણાં જ ફાયદાકારક છે.૧ તડબૂચ માં ૯૦% પાણી હોય છે,જેથી આપણને લૂ સામે રક્ષણ આપે છે,તરસ છીપાવે છે.'Citrullus lanatys' એ medical નામ છે.તડબૂચ માં કેલરી ઓછી હોય છે,એટલે કે ૩ ગ્રામ કાર્બોહાઈડ્રેટ,૨ ગ્રામ ફાઈબર, ૨ ગ્રામ Protein,૨ ગ્રામ ફેટ,iron,Vitamin,Potassium is more.ચરબી ઓછી કરે છે.હાઈડ્રેશન કરે છે.ડાયાબિટીસ,દાંત ની તકલીફ,હ્રદય ની તકલીફ સામે રક્ષણ આપે છે. Krishna Dholakia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13828546
ટિપ્પણીઓ (2)