વણેલા ગાંઠીયા (Vanela Gathiya Recipe in Gujarati)

Nisha
Nisha @nisha_sangani
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામચણાનો લોટ
  2. 1 પાવરૂતેલ મોણ માટે
  3. 1-1/2 કપ પાણી
  4. 1/2 ટી સ્પૂનગાંઠીયાનો સોડા
  5. 1 ટે.ચમચી મીઠું
  6. 1/4 ટી સ્પૂનહિંગ
  7. 1/2 ટી સ્પૂનઅજમો
  8. 1/2 ટી.સ્પૂનમરી પાઉડર
  9. જરૂર મુજબ તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કથરોટમાં ચણાના લોટ ચાળી લેવો એક વાસણમાં 1-1/2 કપ પાણી લેવું તેમાં આપેલા પ્રમાણમાં મીઠું ગાંઠિયાના સોડા તથા તેલનું મોણ નાખવું આ રીતે પાણી તૈયાર કરવું

  2. 2

    ચણાના લોટમાં હિંગ મરી પાઉડર અજમાં મિક્સ કરવા ત્યાર પછી તેમાં તૈયાર કરેલું પાણી નાખવું

  3. 3

    બધુ બરાબર મિક્સ કરી તેનો લોટ બાંધી લેવો

  4. 4

    બાંધેલા લોટમાંથી હાથથી વણી પાટલા પર ગાંઠિયા પાળી લેવા

  5. 5

    ગેસ પર તેલ ગરમ મૂકી તેલ થઈ જાય એટલે બધા ગાંઠિયા તળી લેવા

  6. 6

    ગાંઠિયા ને પ્લેટમાં લઈ મરચા ચટણી તથા ચા સાથે સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nisha
Nisha @nisha_sangani
પર

Similar Recipes