ગુલાબજાંબુ(Gulab Jambu recipe in Gujarati)

Bansi Thaker @ThakersFoodJunction
#gulabjamun
#Cookpadguj
ફેમીલી ની ડીમાન્ડ આવી એટલે મેં બનાવ્યા ગીટસ્ નાં ઈનસ્ટન્ટ ગુલાબજાંબુ.
ગુલાબજાંબુ(Gulab Jambu recipe in Gujarati)
#gulabjamun
#Cookpadguj
ફેમીલી ની ડીમાન્ડ આવી એટલે મેં બનાવ્યા ગીટસ્ નાં ઈનસ્ટન્ટ ગુલાબજાંબુ.
રાંધવાની સૂચનાઓ
- 1
પેકેટ માંના મિશ્રણ માં દૂધ ઉમેરી નરમ મુલાયમ માવો રેડી કરો. એમાં થી નાની ગોલી બનાવી લો.
- 2
ચાસણી બનાવા પેન માં ખાજડ અને બે કપ પાણી ઉમેરી એકતારી ચાસણી બનાવો. પછી એમાં કેસર અને ઇલાયચી પાઉડર ઉમેરો.
- 3
ગુલાબજાંબુ ને તળી લો. તળી ને ચાસણી માં નાંખી રાખો. સાઈઝ ડબલ અને ઠંડા થાય એટલે સવૅ કરો.
Top Search in
Similar Recipes
-
ગુલાબજાંબુ (Gulab jambu Recipe in Gujarati)
#trend#gulabjamunગુલાબજાંબુ 😋😋નામ સાંભળતા જ મોં માં પાણી આવી જાય એવી ઓલટાઈમ ફેવરીટ સ્વીટ છે. સામાન્ય રીતે માવા માંથી બનતા હોય છે, મેં રવા માંથી ટ્રાય કરી છે. Bansi Thaker -
ગુલાબજાંબુ(Gulab Jambu recipe in Gujarati)
અચાનક મહેમાન આવા ના હોય ને સ્વીટ બનવાનું થાય ત્યારે આ ગુલાબજાંબુ બનાવી શકાય ..#trend Vaibhavi Kotak -
માવા ના ગુલાબજાંબુ (Mava Gulab Jamun Recipe in Gujarati)
#GA4#Week18ગુલાબજાંબુ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે નાના મોટા સૌ ને ભાવે છે. Bhumika Parmar -
-
ગુલાબજાંબુ(Gulab jamun recipe in Gujarati)
#GA4#Week18#Gulab_jamun નાના મોટા સહુ ના મનપસંદ ગુલાબજાંબુ આજે મેં મિલ્ક પાઉડર ના ગુલાબજાંબુ બનાવ્યા છે.જે એકદમ ટેસ્ટી બન્યા છે.જેની રેસીપી હું તમારી સાથે શેર કરુ છું 😊 Dimple prajapati -
ગુલાબજાંબુ
#એનિવર્સરી#હોળી#ડેઝર્ટહોળી ના તહેવાર માં મારા ઘરમાં ગુલાબજાંબુ બનાવવા ની પરંપરા છે.તો આજે મેં ગુલાબ જાંબુ બનાવ્યા છે. Bhumika Parmar -
-
ગુલાબજાંબુ(Gulab jambu Recipe in Gujarati)
#GA4#Week1#Trendગુલાબજાંબુ એ લગભગ બધા ને ભાવતી મીઠાઈ છે. મે આજે ગુલાબજાંબુ મિલ્કપાવડર ના બનાવ્યા છે. ઘર મા કોઈ મહેમાન આવી જાય તો આ ગુલાબજાંબુ જલ્દી થી બની જાય છે. Jigna Shukla -
બિસ્કિટ નાં ગુલાબજાંબુ (Biscuit Gulab Jamun Recipe in Gujarati)
#GA4 #week18બધાનાં પ્રિય એવા ગુલાબજાંબુ આજે મેં મેરી બિસ્કિટ માં થી બનાવ્યાં છે... મારા બાળકો ને ખૂબ ભાવે છે. Urvee Sodha -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#SFRશીતળા સાતમ ની સ્વીટ માં ગુલાબજાંબુ બનાવ્યા. ગીટ્સ નાં પ્રી મિક્સ માંથી ઝડપથી બનતાં ગુલાબજાંબુ બધા ને ખૂબ ભાવે. Dr. Pushpa Dixit -
ગુલાબજાંબુ(Gulab jambu recipe in Gujarati)
#trendગુલાબ જાંબુ એ આપણા મુલ્ક ની પ્રખ્યાત મીઠાઈ.....જે આપણા પાડોસી દેશો નેપાળ અને પાકિસ્તાન માં પણ પ્રખ્યાત છે..દક્ષિણ એશિયાના દેશો જેવા કે મોરિશિયસ, ફીજી, મલય દ્વીપકલ્પ, ગ્રેટ બ્રિટન, દક્ષિણ આફ્રિકા અને ત્રિનીદાદ અને ટોબેગોના કેરેબિયન દેશ જ્યાં તેને રસગુલ્લા કહેવામાં આવે છે.માલદીવ માં તેને "ગુલાબું જાનું" અને બાંગ્લાદેશ & મ્યાનમાર માં "ગુલાબ જામ" થી ઓળખે છે. તો બોલો આખા વર્લ્ડ માં આપણી ગુજ્જુ મીઠાઈ તો પ્રખ્યાત થઈ ને....☺️☺️ nikita rupareliya -
ગુલાબજાંબુ(Gulab jambu recipe in Gujarati)
#GA4#WEEK9#MAIDA#MITHAI#POST1***આજે ઘરમાં આવેલા ફેમિલી મેમ્બર ને માટે ગુલાબ જાંબુ બન્યા છે.. Mrs Viraj Prashant Vasavada -
ગુલાબ જાંબુ(Gulab jambu Recipe in Gujarati)
#GA4#WEEK18#ગુલાબજાંબુ ઉતરાયણ મા ધાબા ઉપર બેસી ને ઊંધિયા ની સાથે ગુલાબ જાંબુ ખાવા ની ખુબજ મજા આવે છે.એટલે જ મે અહી ફટાફટ બની જતા એવા ગુલાબ જાંબુ બનાવ્યા છે.જે ઝડપથી બનાવી ને આપણે પાછા જલ્દી થી ધાબા ઉપર જઈ શકીએ. Vaishali Vora -
ગુલાબ જાંબુ(Gulab jambu Recipe in Gujarati)
#GA4#Week9#મીઠાઈગુલાબજાંબુ એ ભારતીય ઉપમહાદ્વીપના દેશોની એક લોકપ્રિય મીઠાઈ છે. આને મેંદો, ઘઉંનો લોટ કે માવામાંથી બનાવવામાં આવે છે. આને ઘી કે તેલમાં તળીને ચાસણીમાં બોળીને બનાવવામાં આવે છે. આમાં સ્વાદમાં વધારો કરવા ઇલાયચી, કેસર જેવા દ્રવ્યો ભેળવવામાં આવે છે.આજ કાલ ગુલાબજાંબુ બનાવવાનો લોટ તૈયાર મળે છે, જેને વાપરીને સરળતાથી ગુલાબજાંબુ બનાવવામાં આવે છે. Harsha Valia Karvat -
-
ગુલાબજાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#ટ્રેન્ડગુલાબજાંબુ એ સૌ ના પ્રિય હોય છે. મેં અહીં માવા ના જાંબુ બનવ્યા છે જે ફરાળ માં પણ લઇ શક્ય છે. Kinjalkeyurshah -
ગુલાબજાંબુ (Instant Gulabjamun Recipe In Gujarati)
#GA4#week18#Gulabjamunગુલાબ જાંબુ બઘા ની પિ્ય વસ્તુ છે. મેં અહીં પેકેટ ના ઇન્સ્ટ્ન્ટ ગુલાબજાંબુ બનાવ્યા છે.જે ઝડપ થી બની જાય છે ,અચાનક કંઈક મીઠુ બનાવવું હોય તો બેસ્ટ ઓપ્શન છે. Kinjalkeyurshah -
રવા ગુલાબજાંબુ(rava gulab jambu in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ૧૪ખૂબ જ ઓછી સામગ્રી માં બની જાય એવાં રવા ના ગુલાબજાંબુ ખૂબ જ સ્વાદ્ષ્ટ લાગે છે. Sachi Sanket Naik -
ગુલાબ જાંબુ(Gulab jambu Recipe in Gujarati)
#GA4 #WEEK9 ગુલાબજાંબુ નો આકાર ગોળ હોય છે પણ મેં પેંડા જેવા આકાર ના બનાવ્યા છે.કંઈક નવું Shailee Priyank Bhatt -
ગુલાબજાંબુ કેક (Gulab Jamun Cake recipe in Gujarati)
#trending#GulabJamunCakeગુલાબજાંબુ અને કેક એ બંને મારી દિકરી નાં ખુબ જ ફેવરેટ છે. ઘણાં સમય થી હું ગુલાબજાંબુ કેક બધાને બનાવતાં જોઈ રહી છું. મને પણ બનાવવાનું ખુબ મન થઈ ગયું હતું. પણ કોઈ વાર બનાવી ન હતી એટલે મન થોડું પાછું પડી જતું હતું... કે કેવો લાગતો હસે એ બંને નો ટેસ્ટ જોડે, અને સારી બનશે કે કેમ આ એક અલગ જ જાત ની કેક!!!ગુલાબજાંબુ અને કેક એ બંને અલગ અલગ તો અવાર નવાર વાર-તહેવારે ઘરે બનતાં જ હોય છે, પણ આજે તો નક્કી કરી જ લીધું કે આ ગુલાબજાંબુ કેક બનાવવાનો હું પ્રયત્ન જરુર કરીસ. ઘરમાં ગુલાબજાંબુ નું પેકેટ તો હતું જ, અને કેક નો બધો સામાન. બસ, પછી તો બનાવી દીધી ગુલાબજાંબુ કેક. ખુબ જ સરળ છે. બંને ને અલગ થી બનાવી જોડે અસ્મ્બલ કરી, આઈસીંગ લગાવ્યું અને જરા ડેકોર. એકદમ ટેસ્ટી કેક તૈયાર થઈ ગઈ.ગુલાબજાંબુ કેક ખુબ જ સરસ બની છે. ટેસ્ટ માં પણ ખુબ જ સરસ લાગી. અમારી ઘરે તો બધાને ખુબ જ ભાવી. કાંઈ નવું બનાવવાની મને મઝા પણ પણ આવી. અને ઘરે બધાં ને એક નવી વસ્તુ ખાવાનો મોકો મળ્યો. જો તમે ગુલાબજાંબુ કેક બનાવી ના હોય તો, જરુર થી બનાવજો. અને જરુર થી જણાવજો કે તમને આ કેક કેવી લાગી!!!#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
ગુલાબ જામુન(Gulab Jamun recipe in Gujarati)
સૌની મનગમતી સ્વાદિષ્ટ મીઠાઈ!#trend #week1 #Gulabjamun#ilovecookingForam kotadia
-
-
મેંગો ગુલાબજાંબુ સ્ત્ફદ રસગુલ્લા (Mango Gulab jambu stuffed rasgulla Recipe in Gujarati)
#GA4#week24#cookpadturns4કેરી એક એવું ફળ છે જે દરેક ને પસંદ છે..કેરી ને કોઈ પણ રૂપ માં કે કોઈ પણ વાનગી માં ઉમેરીને એનો સ્વાદ વધારી શકાય છે..તેથી મે મેંગો ગુલાબજાંબુ સ્ટફ્ડ રસગુલ્લા બનાવ્યા છે.જેમાં મેંગો ગુલાબજાંબુ માં ડ્રાય ફ્રુટ નું સ્ટફિંગ કર્યું છે. Anjana Sheladiya -
ગુલાબ જામુન(Gulab Jamun Recipe in Gujarati)
હેલો ફ્રેન્ડ્સ.....મેં રક્ષાબંધન નિમિત્તે ગુલાબ જામુન બનાવ્યા છે. Mital Bhavsar -
ફરાળી ગુલાબજાંબુ
#ઉપવાસવ્રત કરીએ એટલે રોજ ની આદત પ્રમાણે થોડી ભૂખ લાગે. અને મને તો જમ્યા પછી કૈક ગળ્યું ખાવાની બહુ ખરાબ આદત લાગી છે તો વિચાર્યું કૈક એવું બનવું જે ગમે ત્યારે ખાઈ શકાય તો બની ગયા મારા ફેવરેટ ગુલાબજાંબુ.ગુલાબજાંબુ તો બહુ વાર બનાવ્યા પણ આ ફરાળી વાળા પહેલી વાર બનાવતી હતી તો બહુ આઈડિયા નાતો આવી રહ્યો કે કેમનું બનશે પણ બન્યા સરસ છે અને લાગતું પણ નાઈ કે ફરાળી હોઈ શકે. તો તમે પણ ઘરે ટ્રાય કરજો Vijyeta Gohil -
-
-
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
Gits mix ના પેકેટ માંથી ગુલાબ 🌹 જાંબુ બનાવ્યા. ગુલાબ જાંબુ મારા હસબન્ડ ના ફેવરિટ છે. તો મેં આજે એમના માટે બનાવ્યા. Sonal Modha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13838132
ટિપ્પણીઓ