ફરાળી ડીશ(Farali Dish Recipe in Gujarati)

ફરાળી ડીશ(Farali Dish Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
---પૂરી બનાવીશુ.---------પૂરી બનાવા માટે એક કાથરોટમા રાજીગરાનો લોટ લેશુ.પછી તે મા મરી પાઉડર,મીઠું અનેશેકેલા જીરાનો પાઉડર મીકશ કરીશુ.પછી જરુર મુજબ પાણી નાખીને લોટ બાધીશુ.પછી તેને 10મિનીટ રેસ્ટ આપીશુ. 10મીનીટ પછી તે મીડીયમ સાઈઝના બોલ્સ વાળીશુ.હવેતેને પુરીના મશિન મા પ્લાસ્ટિક રાખીને બોલ્સ મુકીને મશીન બંધ કરીને દબાવીશુ એટલે પૂરી સરસ ગોળ બની જશે.
- 2
આવી જરીતે બધી જ પૂરી ને બનાવી લેવાની.
- 3
હવે પૂરી બધી જ બની ગઈ છે તો તેને તડવા માટે એક કડાઈ મા તેલ ગરમ કરવા મુકીશુ.તેલ મીડીયમ ગરમ થઈ જાય એટલે તેમા પૂરી નાખીશુ.પુરીને બંને બાજુ ગોલ્ડન બાૃઉન કલરમા તડવાની છે
- 4
આવી જ રીતે આપણી બધી જ પૂરી તડાઈ ગઈ છે.તેને એરટાઈટ ડબામા ભરીને એક વીક સુધી પણ ખાઈ શકીએ છીએ.
- 5
-------સુકીભાજી-------- સુકીભાજી બનિવા માટે પહેલા બટેટાને બાફીને તેની છાલ ઉતારીને મીડીયમ સાઈઝ મા કટીંગ કરી લેશુ.
- 6
હવે તેમા નાખવા માટે મરચુ,ટમેટુ લીંબુ આદુ અને લીમડો સુધારીને તૈયાર કરી લેશુ.પછી એક તપેલીમા તેલ ગરમ મુકી તેમા જીરુ અને સુધારેલી વસ્તુને સોતરવા દેશુ.પછી તેમા બટેટા નાખીશુ.
- 7
બટેટાઉપર બધા જમસાલા મીકસ કરીશુ.હવે આ બધુ મીકસ થઈ જા એટલે ધાણાભાજી નાખી તૈયાર છે સુકીભાજી.
- 8
--------તડેલા બી -------તડેલા બી બનાવા માટે પહેલા આપણે એક બાઉલમા બી લઈશુ પછી તેલ ગરમ કરવા મુકીશુ.તેલ મીડીયમ ગરમ થઈ જાય એટલે તેમા બી નાખીશુ.
- 9
બીને ફેરવતા રહેશુ જયાં શુધી તે ગોલ્ડન કલરના ન થાય ત્યા સુધી.ગોલ્ડન બાઉન કલરના થઈ જાય એટલે તે ને બાઉલમા કાઢીને તેની ઉપર મસાલો મીકસ કરીશુ.તૈયાર છે તડેલા બી.
- 10
-------વેફર------------વેફર તડવા માટે તેલ તો ગરમ છે જ એટલે આપણે પહેલા વેફર ને તોયાર કરી લેશુ.તેલમા નાખી બંને સાઈડ ફેરવીને કાઢી લેશુ તૈયાર છે વેફર.
- 11
-------ફાૃઈમ્સ---------ફાૃઈમ્સને તૈયાર કરી લેશુ.બંને સાઈડ ફેરવીને એક ડબા મા કાઢી લેશુ.આપણા બધા જ ફાૃઈમ્સ આવી રીતે તડાઈ ગયા છે તો તેને એરટાઈટ ડબા મા ભરી લેશુ.
- 12
હવે મરચા તડી લેશુ.અને દહીં તૈયાર કરી લેશુ.
- 13
હવે આપણી બધી જ ફરાળી રસોઈ તૈયાર થઈ ગઈ છે
- 14
તો તેને સવૅ કરવા માટે એક પ્લેટ તૈયાર કરીશુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી પોટેટો ચિપ્સ (farali potato chips recipe in gujarati)
#નોથૅ આજે અગિયારસ છે તો મે ફરાળમા બનાવી છે . Devyani Mehul kariya -
ફરાળી ખીચડી છાશવાળી(farali khichdi recipe in gujarati)
#સાઉથ ફરાળી ખીચડી કયારેય ન બનાવી હોય તેવી ટેસ્ટ ફુલ ખીચડી. Devyani Mehul kariya -
-
ફરાળી ઢોસા,ફરાળી સુકીભાજી અને ફરાળી કઢી
#ઉપવાસ * સાૃવણ મહિનો છે તો વૃતની સિઝન આવી ગઈ છે તો ફરાળી વાનગી નો ખજાનો મળી જાય એટલે મોજ પડી જાય Devyani Mehul kariya -
ફરાળી ડીશ
#લોકડાઉન#રામ નવમી સ્પેશિયલઆજે રામનવમી છે એટલે મારા ઘરે ફુલ ફરાળી ડીશ બની છે જે તમારા સાથે શેર કરું છું જે ખૂબ જ ટેસ્ટી બની છે. મેં અહીં ફરાળી સૂકીભાજી, ફરાળી રાજગરાની પુરી ,કેરીનો રસ, બટેટાની વેફર, સાબુદાણા ની વેફર,દહી, તળેલા મરચા, તળેલી કાચરી, સીંગદાણા વેફર નો ચેવડો, કાચી કેરી , લીલી ચટણી, ખજૂર પાક ,મેંગો બરફી, માંડવી પાક અને શકરટેટી નો હલવો આ બધું જ બનાવ્યું છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Mayuri Unadkat -
ફરાળી ડિશ(Farali dish recipe in Gujarati)
#GA4#Week7આજે અગિયારસ છે તો મે ફરાળી ડિશ બનાવી છે કેવી બની છે તમારા review આપી શકો છો. megha vasani -
ફરાળી કેક (Farali Cake Recipe In Gujarati)
#નોથૅ આજે અગિયારશ છે અને અમારા કાના નો HAPPY BIRTHDAY પણ છે એટલે અગિયારસ ને લીધે બધાને ફરાળ હોવાથી મે ફરાળી કેક બનાવી. Devyani Mehul kariya -
-
ફરાળી ડીશ (farali dish recipe in Gujarati)
#ઉપવાસઆ બધી જ વાનગીઓ ફરાળમાં ખાઈ શકાય તેવી બનાવી છે અને તેમાં સિંધવ મીઠું નો ઉપયોગ કર્યો છે. તેમજ ડિફરન્ટ એવી ફરાળી કચોરી બનાવી છે. અને બધી જ વાનગી બનાવવા માટે ખૂબ જ મહેનતની જરૂર પડે છે Kala Ramoliya -
-
ફરાળી લંચબોક્સ
#LB#lunchbox recipe આજે અગિયારસ હોવાથી ફરાળી વેફર, ચકરી, મસાલા શીંગ અને કેરી સમારીને મૂકી છે. Dr. Pushpa Dixit -
ફરાળી વેફર સેન્ડવીચ(farali sandwich recipe in gujarati)
#ઉપવાસ મે બટેટા ની વેફર તળી હતી અને લિલી ચટણી બનાવી હતી તો આઈડિયા આવ્યો કે વેફર ની સેન્ડવીચ બનાવું.... Vandna bosamiya -
સીંગપાક (singpaak recipe in gujarati (
# ઉપવાસ અગિયારસ અને સાૃવણમાસ હોવાથી મે મોરા બી નો મેશુબ બનાવયો છે તો તમે પણ બનાવજો Devyani Mehul kariya -
ફરાળી ડીશ (Farali dish Recipe In Gujarati)
#વેસ્ટ#ગુજરાત ગઇકાલે શ્રાવણ મહિનાનો સોમવાર તો આ ફરાળી ડીસ બનાવી..... કેમ કે એવું કહેવાય છે કે શ્રાવણ મહિનો પૂરેપૂરો ના રહો અને માત્ર સોમવાર રહો તો પણ તેનું ફળ અચૂક મળે છે... તો ચાલો જોઈએ તેની રેસિપી...., Khyati Joshi Trivedi -
ફરાળી ડીશ (Farali Dish Recipe In Gujarati)
#MA આપડા ભારત દેશ બિનસાંપ્રદાયિક દેશ છે. જેમાં આપડે બધા ધાર્મિક તેહવાર પણ ઉજવતા હોઈએ છીએ.જેમાં આપડે અનેક પ્રકારના ત્યોહાર ઉજતા હોઈએ છીએ જેમકે અગિયારસ, જન્માષ્ટમી , મહાશિરાત્રિ , sharavan મહિનો.આમ આપડે અનેક પ્રકારના ત્યોહાર કરીએ છીએ જેના આપડે ફરાળી આઇટમ નો જ ઉપયોગ કરતા હોય છીએ.તો આજે મે પણ તેવી જ એક રેસિપી લઈને આવી છું .ચાલો આપડે જોઈએ . Khyati Joshi Trivedi -
-
ફરાળી થાળ
#ઉપવાસ ગુજરાતીઓને ફરાળમાં પણ વિવિધતા હોય છે. જેમકે સાબુદાણા ના વડા, સાબુદાણાની ખીર, સાબા ની ખીર, જુદા જુદા ફરાળી થેપલા, ફરાળી ખીચડી, જુદી જુદી વેફર તો આજે મેં પણ એક ફરાળી ડીશ રજૂ કરી છે જે નીચે મુજબ છે........ Khyati Joshi Trivedi -
-
ફરાળી દહીં વડા(farali dahi vada recipe in gujarati)
#ઉપવાસ#ફરાળી શ્રાવણ માસ ચાલુ થઈ ગયો છે અને બધા ને ત્યાં રોજ કઈક નવું ફરાળી આઈટમ બનતી હશે આજે પવીત્ર અગિયારસ હતી તો સાંજના ભોજન મા ફરાળી દહીં વડા બનાવ્યા હતા. આ રેસીપી મે you tube par જોઈ હતી અને ખૂબ સરસ બની હતી તમે પણ જરૂરથી ટ્રાય કરજો. Vandana Darji -
ફરાળી ડીશ (Falhari dish recipe in gujarati)
#મોમ#મેં#રોટીસ#ઉપવાસ માં સહેલી પણ છે, માં દોસ્ત પણ છે, મા બધાની જગ્યા લઇ શકે છે, પરંતુ મા ની જગ્યા કોઈ નથી લઈ શકતુ.મારી મમ્મી દર મહિનાની પૂનમ રેતી. અને આ રીતે ફરાળ બનાવતી. તો આજે મેં પણ બનાવી છે. તો ચાલો છે તેની રેસિપી Khyati Joshi Trivedi -
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
#EB#WEEK15ભેળ નું નામ સાંભળીએ એટલે આપણને મમરાની ભેળ યાદ આવે. પણ આજે મેં ફરાળી ભેળ બનાવી છે જેમાં બટેકુ, દાડમના દાણા, બટેટાની વેફર, બટેટાની ચિપ્સ ,એપલ, કાજુ, બદામ ,કિસમિસ આ બધી જ સામગ્રીનો ઉપયોગ કરી ફરાળી ભેળ બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી બની છે. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો. Ankita Tank Parmar -
રાજગરાની ફરાળી પૂરી (Rajgira Farali Puri Recipe in Gujarati)
#GA4#week15#amaranth રાજગરાની ફરાળી પૂરી ઉપવાસ કરીએ ત્યારે ફળાહારમાં વાપરવામાં આવે છે. રાજગરાની પૂરી સ્વાદમાં ઘણી ફરસી લાગે છે. રાજગરાની પુરીની સાથે બટેટાની ફરાળી ભાજી અને દહીં ફળાહાર માં લઈ શકાય. Asmita Rupani -
ફરાળી મસાલા પૂરી (Farali Masala Poori Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો છે તો ફરાળી શાક અને બાસુંદી સાથે ફરાળી મસાલા પૂરી બનાવી. અમારા ઘરમાં બધાને ફરાળી શાક સાથે પૂરી રોટલી અથવા પરોઠા જોઈએ. Sonal Modha -
અગિયારસનું ફરાળ
આજે અગિયારસનાં ફરાળમાં રાજગરાનાં લોટનાં ફરાળી થેપલા, બટાકા ની સૂકી ભાજી, કેરીનો રસ અને વેફર તળી છે. Dr. Pushpa Dixit -
ફરાળી પેટીસ
#ઉપવાસ અમારા ધરમા પેટીશ નાના મોટા બધા ની પસંદ છે જો તમને પસંદ હોય તો જરુર થી બનાવજો. Devyani Mehul kariya -
ફરાળી વડા (Farali Wada Recipe in Gujarati)
#આલુઆજે અગિયારસ છે તો મે આજે આલુ ના ફરાળી વડા જે ખુબ જ જલ્દી બની જાય છે તે બનાવ્યા છે ખુબ જ ટેસ્ટી બન્યા હતા તમે પણ જરૂર ટ્રાય કરજો.. Mayuri Unadkat -
વેફર
બહાર જેવી જ વેફર ઘરે પણ બનાવો. અને એ પણ આખા વર્ષની ભરેલી વેફર માંથી..... બાળકોને આ બહુ જ પસંદ આવે છે.... Sonal Karia -
ફરાળી મેનુ(farali menu recipe in gujarati)
ગુજરાતમાં ગુજરાતી મહિના પ્રમાણે શ્રાવણ માસશ્રાવણ માસ નું ખૂબ મહત્વ છે. તેમાં પણ શ્રાવણના ચાર સોમવારનો મહત્વ અલગ છે.... પણ હવે લોકો જુદુ જુદુ બનાવે છે... અને હવે તો ઘણી બધી વિવિધતા આવી છે ફરાળી આઇટમ માં...... તો આજે મે રાજગરાના થેપલાં, બટાકા નુ રસાવાળુ શાક, સાંબા ની ખીચડી, દહીં અને ફરાળી ટામેટા ની ચટણી બનાવી છે..... Khyati Joshi Trivedi -
ફરાળી થેપલા (Farali Thepla Recipe In Gujarati)
ઉપવાસમાં ખવાતા ફરાળી ઢેબરા (થેપલા) બનાવ્યા છે. સાથે બટેટાની સૂકી ભાજી અને રાજગરાનો શીરો છે. Dr. Pushpa Dixit -
ફરાળી પૂરી (Farali Poori Recipe In Gujarati)
ઉપવાસ માં ખાવા માટે આજે મેં કેરી નો રસ બનાવ્યો હતો તો સાથે ફરાળી પૂરી પણ બનાવી. Sonal Modha
More Recipes
- સરગવા ની શીંગ નુ લોટ વાળુ શાક (Sargava Ni Sing Nu Lot Valu Sabji Recipe In Gujarati)
- બીટરૂટ પૂરી વીથ બીટ રાયતુ (Beet Root Puri With Raita Recipe In Gujarati)
- રોસ્ટેડ કાજુ(Roasted Kaju Recipe In Gujarati)
- ફરાળી ઢોકળા.(Farali dhokla Recipe in Gujarati)
- ઇટાલિયન પાસ્તા ઈન પીંક સોસ (Italian pasta recipe in Gujarati)
ટિપ્પણીઓ (4)