રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં પાણી લઇ તેમાં adu, તુલસી પત્તા, ફુદીના પત્તા, લીલી ચાઇ પત્તી નાખો,મરી નાખો.
- 2
પછી તેને 5 મિનિટ ઉકાળો
- 3
ઉકાળી ગયા બાદ. ગેસ થારી દો
- 4
પછી તેમાં હળદર નાખી હલવો
- 5
તેને કપ માં સર્વ કરો. તેમાં સ્વાદ મુજબ લીંબુ નાખો. ગોળ ભાવે તો ગોળ નાખો. હલાવી પી લો.
- 6
ગોળ ન ભાવે એ લોકો સિંધાલુણ નાખી પી sake.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#trend3#ઉકાળોશિયાળા મા ગુણકારક / શરદી- ખાંસી મટાડે/ ઇમ્યુનીટી વધારે !!! Rupal Shah -
ઉકાળો(Ukalo Recipe in Gujarati)
#MW1ઉકાળા માં સામાન્ય રીતે સૂકી ચા નથી નાખતા, પણ મે આ ઉકાળો અલગ રીતે બનાવ્યો છે,બ્લેક ટી પણ બની જાય અને ઉકાળો પણ,કોઈ ને ચા ની આદત હોય તો આ રીતે બનાવી ને પી શકાય, લીંબૂ અને મધ નાખો એટલે એનાથી આપડી પાચનશક્તિ મજબૂત બને છે અને વજન ઉતારવામાં મદદ કરે છે. Jigisha mistry -
-
-
-
ઇમ્યુનીટી ડ્રિન્ક (ઉકાળો)(Ukado recipe in Gujarati)
#MW1#ઉકાળોશિયાળો આવે એટલે કફ શરદી ખાંસી થવી એ સામાન્ય બાબત છે. એના માટે આ ડ્રિન્ક ખુબ જ અસરકારક છે. Reshma Tailor -
-
-
ઉકાળો(Ukalo Recipe iN Gujarati)
#TREND3#COOKPADGUJ#COOKPADINDIA#trend3 જુદા જુદા ગુણો ધરાવતા દ્રવ્યો નો ઉપયોગ કરી ને મેં આરોગ્વર્ધક ઉકાળો તૈયાર કરેલ છે. આ રીતે તૈયાર કરેલ ઉકાળો બાળકો પણ ખુશ થઈ ને પી લે છે. શિયાળા, ચોમાસા દરમ્યાન જ્યારે શરદી/ખાસી થતી હોય ત્યારે આ ઉકાળો ખુબ ઉપયોગી થાય છે. Shweta Shah -
-
-
-
મસાલા ટી (Masala Tea Recipe In Gujarati)
#drinkreceipe#coojsnapchallange#Week3#Tea#cookpadindia#cookpadgujarati આપણા ભારતીયો નું સૌથી પ્રિય અને વિશેષ પીણું એટલે સવાર સવાર માં ૧ કપ સરસ મઝા ની મસાલા ચા.તે દિવસ દરમ્યાન ચુસ્તી પ્રદાન કરે છે.તેને બધા અલગ અલગ મસાલા નાખી ને બનાવે છે.જેથી ચા એકદમ ટેસ્ટી બને તેની સાથે બિસ્કીટ્સ અહાહા..... શું વાત કરવી સોને પે સુંગંધ..... Alpa Pandya -
ઉકાળો(Ukalo Recipe in Gujarati)
#કુકસંનેપ ચેલેંન૪#વિક૪#પોસ્ટ૧#વિંન્ટર આ હૅબલ ઉકાળો પીવાથી શરદી,ખાંસી મા રાહત મળે છે આ નો સ્વાદ થોડો કાવા જેવો પણ લાગે જેથી લગભગ બધા ને ભાવે છે Minaxi Bhatt -
-
-
સ્વાસ્થ્યવર્ધક ઉકાળો (Healthy Ukalo Recipe In Gujarati)
શિયાળામાં પીવાથી તબિયત સારી રહે છે.. શરદી ઉધરસ માટે લાભદાયક. અત્યાર ના સંજોગો માં વિષાણુ અવરોધક SHRUTI BUCH -
-
ઉકાળો (Ukalo Recipe in Gujarati)
#MW1ઉકાળો પીવાથી તાવ અનેશરદી મટે છે અને શરીરમાં ઇમ્યુનિટી પણ જળવાઈ રહે છે આ ઉકાળો 100% એક જ વખત પીવાથી રાહત આપે છે. Khushi Dattani -
ઉકાળો (Ukalo Recipe in Gujarati)
#MW1હાલ ની કોરોના ની પરિસ્થિતિ ને ધ્યાન માં લઇ દરેક ઘરો માં કાઢો બનતો હોય છે.આમ પણ શિયાળા ની ફુલ ઠંડી માં જો ગરમા ગરમ કાઢો પીવાની મજા આવી જાય...બધા જ મરી મસાલા ના ઉપયોગ થી બનવા માં આવે છે. Namrata sumit -
-
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#trend3#ઉકાળો#કાઢા#ukado#kadha#immunityઆપણા શરીર ની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે સૌથી સરળ અને ઘરેલુ ઉપાય છે ઉકાળો। ઉકાળા માં નંખાતી કુદરતી ઔષધિઓ ખૂબ ગુણકારી છે અને કોઈ આડ અસર નથી. શરદી, કફ, ઉધરસ, તાવ, ગળા માં ચેપ, ઋતુ માં બદલાવ ને લગતા રોગો, વગેરે માં ખૂબ અસરકારક છે. ખાસ કરી ને અત્યાર ની મહામારી ના સમય માં નિયમિત રીતે ઉકાળો પીવાથી આપણું શરીર કોરોના સામે લડવા માટે સક્ષમ બને છે અને સ્વસ્થ રહે છે. Vaibhavi Boghawala -
-
-
-
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
ઘરેલું પ્રતિરક્ષા પીણું #supersકોરોના વાયરસ માટે રોગપ્રતિકારક પીણું (યુકેડો) Krishna Patel -
ઉકાળો (Ukalo Recipe in Gujarati)
#MW1#ઉકાળો#COOKPADGUJRATI#CookpadIndia આપણું સ્વાસ્થ્ય આપણા હાથવગું જ હોય છે. રસોડા માં રહેલા મસાલા નો યોગ્ય માત્રા માં યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો સ્વાસ્થ્ય ને લગતી ઘણી સમસ્યા નિવારી શકાય છે. Shweta Shah -
-
ઈમ્યુનીટી બુસ્ટર ઉકાળો(ukalo recipe in gujarati)
#માઇઇબુક #પોસ્ટ 29હાલ કોરોના પરિસ્થિતિ ને ધ્યાન માં રાખી સૌ કોઈ બહાર ના મોંઘા પાઉડર લાવતાં હોય છે તો કેમ નહીં સરળ અને વધારે હેલ્થી પાઉડર આપણે ઘરે જ બનાવી એ. Dt.Harita Parikh
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13845594
ટિપ્પણીઓ