ઉપમા (Upma Recipe In Gujarati)

Roshni Suchak
Roshni Suchak @cook_26341983
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15min
4 સર્વિંગ્સ
  1. 1 વાટકો રવો અથવા સૂજી
  2. 2ડુંગળી
  3. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  4. સ્વાદાનુસાર મીઠું
  5. જરૂર મુજબ કોથમીર
  6. 2લીલા મરચા
  7. 1 કપઅડદ ની દાળ
  8. 2ટમેટાં
  9. જરૂર મુજબ શીંગ દાણા
  10. 1 ચમચીરાઈ
  11. 1/4 ચમચીજીરુ
  12. 1 ડાળી મીઠો લીમડો

રાંધવાની સૂચનાઓ

15min
  1. 1

    ઘી માં રવા ને શેકી લો

  2. 2

    ત્યાર બાદ તેલ માં રાઈ,જીરું,લીમડા ના પાન ઉમેરો,આદુ મારચા ની પેસ્ટ ઉમેરો અને ડુંગળી નો વઘાર કરો ત્યાંર બાદ ટામેટા અડદ ની દાળ ઉમેરો

  3. 3

    1.5 કપ જેટલું ગરમ પાણી ઉમેરો અને રવા ને તેમાં ઉમેરો અને ચડવા દો ગેસ ની ફેલ્મ ધીમી રાખશો

  4. 4

    રવો ચડી ગયા બાદ તેને સૅવે કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Roshni Suchak
Roshni Suchak @cook_26341983
પર

ટિપ્પણીઓ

Similar Recipes