સ્પાઇસી સેઝવાન ઉપમા (Spicy Schezwan Upma Recipe In Gujarati)

Varsha Patel
Varsha Patel @jalpa_7565
Surat

સ્પાઇસી સેઝવાન ઉપમા (Spicy Schezwan Upma Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25મીનીટ
2સવિઁગ
  1. 1 કપરવો
  2. 1ડુંગળી સમારેલી
  3. 2લીલા મરચાં
  4. 5-6લીમડાના પાન
  5. 1 સ્પૂનચણા ની દાળ
  6. 1 સ્પૂનઅળદ ની દાળ
  7. 2 સ્પૂનસીંગદાણા
  8. 1/2 સ્પૂનરાઈ
  9. 2 ટેબલસ્પૂનધી
  10. 6-7કાજુ
  11. જરૂર મુજબ કોથમીર

રાંધવાની સૂચનાઓ

25મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક પેનમાં ઘી ગરમ કરી રવા ને ધીમા તાપે શેકી લો.

  2. 2

    હવે બીજી એક કઢાઇ લઈ બીજું ઘી ગરમ કરો અને સીંગદાણા અને કાજુ શેકી બહાર કાઢી લો.હવે રાઈ નાંખી તતડે એટલે બંને દાળ નાખો.

  3. 3

    હવે ઝીણી સમારેલી ડુંગળી ;મરચાં અને લીમડો નાખો.

  4. 4

    ડુંગળી ગોલ્ડન બાઉન થાય એટલે મીઠું ઉમેરો અને રવાના માપ થી ડબલ પાણી નાંખો.(1વાટકી રવો તો2 વાટકી પાણી)પાણી ઉકળે એટલે ધીમેધીમે એમા શેકેલો રવો એડ કરો ગઠ્ઠા ન પડે એનુ ધ્યાન રાખો.

  5. 5

    હવે જયારે પાણી શોષાઈ જાય એટલે એક ચમચી ઘી નાખીને 5 મિનિટ થવા દો.છેલ્લે 1 ચમચી સેઝવાન ચટણી નાખી બરાબર મિક્સ કરો.

  6. 6

    હવે શેકેલા કાજુ અને સીંગદાણા અને કોથમીર થી ગાનિઁશ કરીને સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha Patel
Varsha Patel @jalpa_7565
પર
Surat

Similar Recipes