ઉપમા (Upma Recipe In Gujarati)

bhakti pandit
bhakti pandit @cook_26500850
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મિનિટ
1 સર્વિંગ
  1. 1 કપરવો
  2. સ્વાદાનુસાર મીઠું
  3. 1 ચમચીરાઈ
  4. 1 ચમચીઅડદ દાળ
  5. 1 ડાળી મીઠો લીમડો
  6. 1 સૂકા મરચા
  7. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

10મિનિટ
  1. 1

    એક પાન માં ઘી મૂકી વઘાર ની સામગ્રી નાખી વઘાર કરવો

  2. 2

    ત્યારબાદ તેમાં રવો નાખી ધીમા ગેસ પર સેકવું

  3. 3

    ત્યારબાદ તેમાં ગરમ પાણી નાખી મીઠું નાખી મિક્સ કરવું

  4. 4

    બાઉલમાં કાઢી પિરસવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
bhakti pandit
bhakti pandit @cook_26500850
પર

ટિપ્પણીઓ

Similar Recipes