ઇટાલિયન સ્ટફ બન (Italian Stuffed Bun Recipe In Gujarati)

Hemali Chavda
Hemali Chavda @cook_26374421

#GA4
#Week5
ઈટાલીયન મને વધારે પસંદ છે.

ઇટાલિયન સ્ટફ બન (Italian Stuffed Bun Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week5
ઈટાલીયન મને વધારે પસંદ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ લોકો માટે
  1. પેકેટ પાઉ
  2. ૪ નંગડુંગળી
  3. ૧/૨કેપ્સિકમ
  4. બાઉલ સ્વીટ કોનઁ
  5. બાઉલ મોઝરીલા ચીઝ
  6. ૩ ટેબલ સ્પૂનલસણની પેસ્ટ
  7. ૩ ટેબલ સ્પૂનઓરેગાનો
  8. ૧ ટેબલ સ્પૂનચીલી ફલેક્સ
  9. જરૂર મુજબ કોથમરી
  10. સ્વાદ અનુસારમીઠુ
  11. બટર ગાલિઁક પેસ્ટ
  12. ૫ ટેબલ સ્પૂનબટર
  13. ૧ ટેબલ સ્પૂનલસણની પેસ્ટ
  14. જરૂર મુજબ કોથમરી
  15. ૧ ટેબલ સ્પૂનઓરેગાનો

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    કાંદાને એકદમ બારીક કાપી લો. કેપ્સિકમ ને પણ કાપી લો. ત્યારબાદ એક બાઉલ મા કાંદા, કેપ્સિકમ, ચીઝ, સ્વિટ કોનઁ, ઓરેગાનો, ચીલી ફલે્કસ, મીઠુ નાખી હલાવી નાખો. અને કોથમીર પણ નાખી દો.

  2. 2

    પાઉ ઉપર પેસ્ટ લગાડવા માટે એક નાના બાઉલમા બટર નાખી તેમા ઓરેગાનો, કોથમીર, અને લસણની પેસ્ટ ઉમેરી હલાવી દો.

  3. 3

    હવે પાઉ લો તેમા ઉભા અને આડા બે કાપા કરી લો. ધ્યાન રહે એકદમ નીચે સુધી કાપા નથી કરવાના.

  4. 4

    હવે તેમા વચ્ચે તૈયાર કરેલો મસાલો ભરી દો. અને ઉપર બટર લસણની પેસ્ટ લગાવી દો. અને લોઢીમા સેકી નાખો. આપણી ઈટાલિયન સ્ટફ બન રેડી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hemali Chavda
Hemali Chavda @cook_26374421
પર

Similar Recipes