કાજુ શેક (Kaju Shake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધને ગરમ કરીને થોડું ઉકાળવુ દૂધ થોડું ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દેવો અને એને ઠંડુ પાડી ને ફ્રિજમાં ઠંડુ કરવા મુકી દેવું ઠંડુ પડેલું દૂધ મલાઈ વાળું રેડી થઈ જશેત્યાં સુધીમાં કાજૂને એક પેનમાં શેકી લેવા કાજુ બરાબર સેકાસે એટલે અાચ્છા ગુલાબી રંગના થઈ જસે એટલે ગેસ બંધ કરી દેવો અને તેને ઠંડા પડવા દેવા
- 2
પછી મિક્સર માં ઠંડુ પાડેલો મલાઈ સાથે નો ઘટ્ટ દૂધ તથા રોસ્ટેડ કાજુ,ર્ખાંડ અને બે ચમચી મલાઈ નાખીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવું આ રીતે કાજુ સેક તૈયાર થઈ જશે તેને અડધો કલાક ફ્રિઝમાં મૂકી દેવું અડધો કલાક પછી એક સર્વિંગ ગ્લાસ ને ચોકલેટ સીરપ થી ગાર્નીશ કરવો પછી આ કાજુ સેક ને તેમાં કાઢી લઈ ને તેને કાજુ બદામ ને પતલી કતરણથી ગાર્નિશ કરો(ઉપવાસ હોય તો ચોકલેટ સીરપ નો ઉપયોગ કરવો નહીં)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
કાજુ અંજીર શેક (Kaju Anjeer Shake Recipe In Gujarati)
#GA4#Week5#Cashewકાજુ અંજીર બધાને ભાવે એવું અને ખૂબ જ હેલ્ધી શેક. હમણાં નવરાત્રી ના ઉપવાસ માં પીવાય એવું સ્પેશ્યલ શેક. Shreya Jaimin Desai -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કાજુ કૂકીઝ (Kaju Cookies Recipe In Gujarati)
#GA4 #Week5 #CASHEWઆજે કાજુ ના કૂકીઝ કનવેક્ષન મોડ પર બનાવ્યા છે... Mrs Viraj Prashant Vasavada -
-
-
કાજુ શેક (Kaju Shake Recipe in Gujarati)
#week5#cashew/puzzel#ચોકલેટ કાજુ ડેઝર્ટઆ ડેઝર્ટ બધા ને ભાવે તેવું છે ,જે કાજુ માંથી બનાવ્યું છેકાજુ માં ફેટ પુષ્કળ હોય છે તેને રોજ બ્રેકફાસ્ટ માં 4 થી 5 કાજુ લેવાથી વાળ અને સ્કિન માટે લાભદાયી છેકાજુ શેકેલા સોલ્ટડ પણ સરસ લાગે છેઆમતો કેરલા સાઈડ થાય છે તે ગ્રીન થાય પછી અંદર કાજુ કાઢી તેને બાફી ને આગળ ની પ્રોસેસ થાય છે તે મોંઘા છેઆમતો કાજુ માંથી પંજાબી સબ્જી પણ બનાવવા માં આવે છે અને મીઠાઈ પણકાજુકત્રી બધાને પ્રિય છેમેં આજે તેને ચોકલેટ સાથે ડેઝર્ટ બનાવ્યું છે જે તમને જરૂર ગમશે Harshida Thakar -
-
ચોકલેટ કેસ્યુ મિલ્કશેક (ચોકલેટ કાજુ મિલ્કશેક) (Chocolate Kaju Milkshake Recipe In Gujarati)
ચોકલેટ કેસ્યુ મિલ્કશેક (ચોકલેટ કાજુ મિલ્કશેક)#GA4#Week5#cookpadindia#cookpadgujarati#milkshake#chocolate#cashew#chocolatemilkshake#chocolatecashewmilkshake Deepa Shah -
-
ચોકલેટી ચીકુ શેક (chocolaty Chickoo shake recipe in gujarati)
#goldenapron3 week૧૭ #સમર Prafulla Tanna -
કાજુ કારેલા શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
#GA4#Week5#Cashew#cookpadgujarati#cookpadindia SHah NIpa -
-
-
More Recipes
- સરગવા ની શીંગ નુ લોટ વાળુ શાક (Sargava Ni Sing Nu Lot Valu Sabji Recipe In Gujarati)
- બીટરૂટ પૂરી વીથ બીટ રાયતુ (Beet Root Puri With Raita Recipe In Gujarati)
- રોસ્ટેડ કાજુ(Roasted Kaju Recipe In Gujarati)
- ઇટાલિયન પાસ્તા ઈન પીંક સોસ (Italian pasta recipe in Gujarati)
- ફરાળી ઢોકળા.(Farali dhokla Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13848817
ટિપ્પણીઓ (4)