નૂડલ્સ(Noodles Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં 2 ગ્લાસ જેટલું પાણી લો તેમાં એક ચમચી તેલ ઉકળે એટલે તેમાં નુડલ્સ નાખી દો
- 2
એક કડાઈ લો તેમાં બે ચમચી તેલ નાખો તેલ નાંખ્યા પછી લસણ નાખો લસણને લાલ થાય ત્યાં સુધી થવા દો તેમાં કાંદા નાખો કાંદા લાલ થાય ત્યાં સુધી થવા દો એના પછી બધા વેજીટેબલ નાખો ને કાચા પાકા થવા દેવા પછી તેના ઉપર સચેઝવાન ચટણી નાખવી નાખ્યા પછી તેના ઉપર નુડલ્સ નાખવા અને સ્વાદ અનુસાર મીઠું એડ કરવું.
- 3
ગરમાગરમ રિઝવાન નૂડલ્સ તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વેજ. હકકા નૂડલ્સ (Veg Hakka Noodles Recipe in Gujarati)
#GA4#week2#post2#વેજ. હકકા નૂડલ્સ વીથ સેઝવન ફ્રાય રાઈસ bijal muniwala -
નૂડલ્સ કટલેસ(noodles Cutlet Recipe in Gujarati)
નાના છોકરા ને ભાવે એવી snacks#GA4 Vandana Tank Parmar -
-
-
-
-
-
-
હક્કા નૂડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#GA4#Week3 #Noodlesનુડલ્સ બાળકોના ઓલ ટાઈમ ફેવરીટ હોય છે. બધા શાકભાજી અને અલગ અલગ સોસ નો ઉપયોગ કરી ને નુડલ્સ બનાવ્યા છે જે ખૂબ ટેસ્ટી અને સ્પાઈસી બને છે... Bhakti Adhiya -
-
-
નૂડલ્સ પીઝા(Noodles Pizza Recipe in Gujarati)
#GA4#week2નૂડલ્સ તો એકલા બધા ખાતા હસે પણ આપણે નૂડલ્સ પીઝા બનાવેલા છે તો તેની રેસિપી જાણીશું. Priyanka Raichura Radia -
નૂડલ્સ (Noodles Recipe In Gujarati)
નૂડલ્સ જલ્દી થી બની જાય અને બાળકો ના ફેવરિટ#GA4#Week2 Jayshree Kotecha -
-
પનીર પાસ્તા મેગ્ગી નૂડલ્સ સીઝલર (Paneer Pasta Maggi Noodles Sizzler Recipe In Gujarati)
#GA4#Week18#Sizzlerઆજે હું તમારી માટે એક ડિફરન્ટ સીઝ્ઝલર લઈને આવી છું જે સ્વાદ મા ખૂબજ લાજવાબ છે અને બધાને ભાવે તેવું છે તો તમે પણ આ રેસિપી બનાવજો અને ગરમા ગરમ ટેસ્ટ નો મજા લેજો. Dhara Kiran Joshi -
-
-
ચીઝી નૂડલ્સ (Cheesy Noodles Recipe In Gujarati)
#GA4#week2#noodlesવેજેટેબલ નૂડલ્સ તો આપણે બનવતાજ હોઈએ છીએ. કોઈ પણ વાનગી માં ચીઝ નો ઉપયોગ થી તેનો ટેસ્ટ વધીજ જાય છે. અહીં મેં નૂડલ્સ માં ચીઝ નાખી ને એક નવો ટેસ્ટ આપ્યો છે. Kinjalkeyurshah -
ક્રિસ્પી વેજ નૂડલ્સ ચાઈનીઝ પકોડા (Crispy Veg Noodles Chinese Pakoda Recipe In Gujarati)
#GA4#Week2 Nisha Parmar -
બનૅટ ગાર્લીક વેજ નૂડલ્સ (Burnt Garlic Veg Noodles Recipe In Gujarati)
#GA4 #Week24 #Garlic #Post1 આજે જે નૂડલ્સ બનાવ્યા એમાં લસણને અલગ થી થોડુ શેકી બ્રાઉન કરીને બધા વેજ નો ઉપયોગ કરીને રેડીમેડ હક્કા નૂડલ્સ મસાલા વડે થોડા અલગ રીતે નૂડલ્સ બનાવ્યા ખૂબ જ સરસ અને ટેસ્ટી વાનગી તૈયાર થઈ ,તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
-
વેજ હકકા નૂડલ્સ(veg hakka noodles Recipe in gujarati)
#GA4 #Week2#Noddlesવેજ હક્કા નૂડલ્સ ચિલ્ડ્રન ની બહુ ફેવરિટ હોય છે અને આપણે ને પણ ભાવતી હોય છે જે એક દમ ફટાફટ થઈ જાય છે.અને ટેસ્ટ મા લાજવાબ લાગે છે.તેમાં આપડે વેજીટેબલ નાખીએ એટલે તે નૂડલ્સ healthy બની જાય છે.તો મારી આ રેક્રીપે જરૂર થી ટ્રાય કર જો...Komal Pandya
-
-
-
-
નૂડલ્સ નાં ભજિયાં(Noodles Bhajiya recipe in Gujarati)
#GA4#week2Noodlesબાળકો માટે બનાવી એમની પસંદગી SHRUTI BUCH -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13855827
ટિપ્પણીઓ