ઇદડા(Idada Recipe in Gujarati)

leena kukadia
leena kukadia @cook_26566601
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મીનીટ
2 સર્વિંગ્સ
  1. ૨:૧ ચોખા અને અડદ ની દાળ
  2. 1 સ્પૂન મીઠુ
  3. 1/2ખાવા નો સોડા
  4. મરી નો ભુકો
  5. તેલ,રાઈ,જીરુ, કોથમરી

રાંધવાની સૂચનાઓ

20મીનીટ
  1. 1

    દાળ અને ચોખા ને છ કલાક પલાળી દો

  2. 2

    મીકસર મા પીસી ને ખીરુ તૈયાર કરો.

  3. 3

    ખીરા માં મીઠુ ખાવા નો સોડા અને તેલ ઉમેરી તેમાથી ઇદડા ઉતારી લો.

  4. 4

    તૈયાર થયેલા ઇદડા મા તેલ રાઇ જીરુ નો વઘાર કરી ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
leena kukadia
leena kukadia @cook_26566601
પર

Similar Recipes