સલાડ(Salad Recipe in Gujarati)

Sneha Agnani @cook_26551750
સલાડ(Salad Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી સારી રીતે મિક્સ કરી લો.
- 2
આ મિશ્રણને ઠંડું થવા રેફ્રીજરેટરમાં લગભગ ૧ કલાક રાખી મૂક્યા બાદ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ કોલસ્લૉ સલાડ (Veg Coleslaw Salad Recipe In Gujarati)
#GA4#Week5સલાડ અલગ અલગ પ્રકાર ના હોય છે. અને અલગ અલગ રીતે બનાવી સર્વ થતા હોય છે. કોલ્સલો સલાડ માં ફક્ત કોબીજ હોય છે. મેં બીજા શાક પણ ઉમેર્યા છે અને વેજ કોલ્સલો સલાડ બનાવ્યું છે. તમે ચોક્કસ થી ટ્રાય કરજો ખુબ જ ભાવશે. Bhumi Parikh -
રશિયન સલાડ (Russian Salad Recipe in Gujarati)
#GA4#Week5#saladરશિયન સલાડ એ સલાડ નું હેલ્થી વર્ઝન છે. તેમાં આપણી મનપસંદ ના વેજીટેબલ અને ફ્રૂટ્સ લઈ શકાય છે. આ સલાડ માં મે ચીઝ નો ઉપયોગ કર્યો છે. જેનાથી એ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. Nilam Chotaliya -
સ્વીટ એન્ડ ફ્રૂટ એન્ડ નટ્સ ક્રીમી સલાડ(Sweet And Fruit And Nuts Creamy Salad Recipe In Gujarati)
#GA4#Week5#SALAD#COOKPADGUJ#COOKPADINDIA સલાડ હંમેશા આરોગ્વર્ધક જ હોય છે, તેમાં મોટાભાગે કાચી જ સામગ્રી નો ઉપયોગ કરવામાં આવતો હોય છે આથી તેમાં રહેલા પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે છે. અહીં મેં ફ્રૂટ અને નટ નો ઉપયોગ કરી સલાડ તૈયાર કરેલ છે. Shweta Shah -
સલાડ (Salad Recipe in Gujarati)
સલાડ એવી વસ્તુ છે જે તમે રોજ ઉપયોગ કરો છો. ઘણીવાર એવું થાય કે એક જ પ્રકાર ના શાકભાજી વાળું સલાડ ખાઇ ને કંટાળો આવે ત્યારે તેમાં અલગ ડ્રેસિંગ કરી ને એડ કરવાથી અલગ ટેસ્ટ મળી રહે છે. Disha Prashant Chavda -
મેક્સિકન બરીતો બાઉલ (Mexican Burrito Bowl Recipe In Gujarati)
#એનિવર્સરી#મૈનકોર્સઆ એક મેક્સિકન ડીશ છે.વન પોટ મીલ તરીકે ઓળખાય છે કારણ કે આ ડીશ માં ભાત શાક સલાડ બધું જ આવી જાય છે.સાથે સાર ક્રીમ તૈયાર કરવામાં આવે છે. Bhumika Parmar -
થાઇ ગ્રીન પપૈયા સલાડ (Thai green papaya salad recipe in Gujarati
#GA4#week23#papaya#salad થાઇ ગ્રીન પપૈયા સલાડ બનાવવા માટે કાચા પપૈયાનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત આ સલાડમાં ગાજર, ટામેટાં, ફણસી અને કેપ્સીકમ પણ ઉમેરવામાં આવે છે. આ સલાડ નો ટેસ્ટ થોડો મીઠો, તીખો અને ખાટો હોય છે તેથી આ સલાટ ખૂબ જ ટેસ્ટી લાગે છે. થાઇલેન્ડમાં આ સલાડ Som tam તરીકે પણ જાણીતો છે. Asmita Rupani -
રશિયન સલાડ (russian salad recipe in gujarati)
રશિયન સલાડ મારા હસબન્ડનું ફેવરિટ સલા ડ હું વીકમાં બેથી ત્રણવાર આ સલાડ બનાવું છું આ સલાડ ખૂબ જ હેલ્ધી હોય છે Payal Desai -
ક્રીમ પોટેટો સલાડ(cream potato salad recipe in gujarati
#સાઈડક્રીમી પોટેટો સલાડ એ બાફેલા બટાકા અને વિવિધ ઘટકોમાંથી બનાવવામાં આવતી એક વાનગી છે. તે સામાન્ય રીતે સાઇડ ડિશ માનવામાં આવે છે, કારણ કે તે સામાન્ય રીતે મેઈન કોઉર્સ સાથે પીરસવા માં આવે છે. ક્રીમી પોટેટો સલાડ જર્મનીમાં ઓરીજીનેટેડ રેસિપી છે. ક્રીમી પોટેટો સલાડ બનાવવા માં ખુબ જ સરળ છે. Prachi Desai -
ચટપટા સલાડ(Chtpata Salad Recipe in Gujarati)
સલાડ એ આપડી હેલ્થ માટે જરૂરી છે ..મારા ફેમિલી મા બધા ને સલાડ પ્રિય છે ..જે અલગ અલગ રીત થી બનવી શકાય #GA4 #WEEK5 #સલાડ bhavna M -
પૌષ્ટિક સલાડ(Healthy salad recipe in Gujarati)
#GA4#Week11#Sprouts (ફણગાવેલા મગ )શિયાળામાં સલાડ ખાવા ની મજા જ કાંઈક ઔર હોય છે કારણ કે આ સિઝનમાં બધી જ જાત ના શાકભાજી સરસ મળે છે. ફણગાવેલા મગ માં ખુબજ પ્રોટીન હોય છે. Reshma Tailor -
-
વેજ-ફ્રાઈડ રાઈસ (leftover rice recipe in Gujarati)
#સુપરશેફ૪#વિક૪#દાળ અને રાઈસભાત દરેક ઘરમાં રોજ બનતા જ હોય છે અને થોડા કે તો રોજ વધતા જ હોય છે ,અન્નનો બગાડ ના કરવો તે આપણી પરમ્પરા છે ,તેથી વધેલી વસ્તુને કૈક એવાનાવીન્ય સાથે પીરસીએ કે ખાનાર ને ખબર જ ના પડે કે આ વેસ્ટ માંથી બેસ્ટ છેઆજ હું પણ એવી જ વાનગી લઈને આપણી સમક્ષ આવી છું કે ભાત ની સાથે જેશાકભાજીનો ઉપયોગ કર્યો છે તેનાથી એક સ્વાદિષ્ટ વાનગી તો બનશે જ ,,,પરંતુ એક હેલ્થી પોષક વાનગી પણ મળશે ,ભરપૂર વિટામિન અને મિનરલ્સધરાવતા શાકભાજીનો ઉપયોગ કર્યો છે ,,સાથે સાથે હાઈ કેલેરી ડીશ ના બને તેનીપણ કાળજી લીધી છે ,,,તો હવે થી તમે પણ ભાત વધ્યા હોય તો આ ડીશ ટ્રાઇ કરજો,,, Juliben Dave -
-
લેબનેહ સલાડ (labneh salad recipe In Gujarati)
#GA4#Week5#saladઆ સલાડ દહીંના મસ્કામાથી બનેલું છે. જેમાં મનગમતાં ફળો , ફણગાવેલા કઠોળ અને ફળોનો ઉપયોગ કરી શકો છો.કાઇ ખાવાની બહુ ઈચ્છા ન હોય તો આ સલાડ બેસ્ટ ઓપ્શનમાં લઈ શકાય. Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
રસમ વેજ. રવા ઈડલી ફ્રાય(Rasam Veg. Rava Idli recipe in Gujarati) (Jain)
#FFC6#Week6#fry_Idli#Rasam#Ghee#breakfast#lunchbox#CookpadIndia#COOKPADGUJRATI આ એક વિશિષ્ટ સ્વાદ ધરાવતી ઇડલી છે. એ ખૂબ બધા શાકભાજી ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ તે ધી માં ફ્રાય કરીને તેમાં રસમ ની ફ્લેવર્સ આપી ને તૈયાર કરી છે. આથી આ અન્ય ઈડલી કરતાં સ્વાદ માં ખૂબ જ અલગ લાગશે. તો આ ઈડલી ચોક્કસથી ટ્રાય કરજો. આ ઈડલી સવારના નાસ્તામાં, સાંજના ડિનરમાં તથા બાળકોને લંચબોક્સમાં પણ આપી શકાય છે ટ્રાવેલિંગ દરમિયાન પણ આવી ઈડલી તૈયાર કરી ને સાથે લઈ જઈ શકાય છે. Shweta Shah -
પંજાબી મગ મસાલા (Punjabi Moong Masala Recipe In Gujarati)
દરેક જગ્યાએ મગ એતો હેલ્ધી અને ટેસ્ટી હોય જ છે પણ સાથે સાથે તેનો વપરાશ પણ વધુ પ્રમાણમાં કરવામાં આવે છે કારણ કે મગ માંથી મળતા વિટામીન, પ્રોટીન વગેરે ખૂબ જ પ્રમાણમાં હોય છે. અને તેનો ઉપયોગ પણ દરેક જગ્યાએ અલગ અલગ રીતે કરવામાં આવે છે તેમાંથી સૂપ, રસાવાળુ શાક સુકુ શાક અને શાક અને શાક બનાવવાની રીત પણ અલગ-અલગ હોય છે. Varsha Monani -
-
મેક્સિકન બીન્સ સલાડ (Mexican Beans Salad Recipe In Gujarati)
#GA4#Week21#mexican#cookpadgujarati#cookpadindia મેક્સિકન બીન્સ સલાડ બનાવવા માટે રાજમાં બીન્સ અને નાચોસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં કલરફુલ કેપ્સીકમ અને ઓનીયન પણ ઉમેરવામાં આવે છે. મેક્સિકન બીન્સ સલાડ બનાવવો ખુબ જ સહેલો છે અને સાથે તે ઓછા સમયમાં પણ બની જાય છે. Asmita Rupani -
-
રશિયન સલાડ.(Russian Salad Recipe in Gujarati.)
#સાઈડ. આ સલાડ ફ્રુટ અને વેજીટેબલ ના કોમ્બિંનેસન થી ખુબજ ટેસ્ટી બને છે.અને ક્રિમી પણ એટલે કોઇ પણ લંચ ડિસ કે ડિનર સાથે અથવા તો ઍખલું સલાડ પણ ખુબજ ટેસ્ટી લાગે છે.અને ઝડપ થી બની જાય છે. Manisha Desai -
ચિકપીસ સલાડ (Chickpea Salad Recipe In Gujarati)
સલાડ ઘણી બધી જુદી-જુદી રીતે બને અને સલાડ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારું. કાચા શાકભાજી સાથે મગ, ચણા કે છોલેનું કોમ્બીનેશન ખૂબ સરસ છે. આ સલાડ પ્રોટીનથી ભરપૂર હોવાથી વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. આ સલાડને સવારે કે બપોરે ભોજનમાં લઈ શકાય. Dr. Pushpa Dixit -
સલાડ (Salad Recipe In Gujarati)
#સલાડ વગર જમવાની થાળી અધૂરી કહેવાય. પરંતુ બાળકો સલાડ ખાતા નથી. સેડવીચખાશે પણ સલાડ ખાશે નહી. એટલે મેં બાળકો ને ગમે ,ભાવે એવી રીતે બનાવી રજુ કરુ છું.#GA4#Week5 Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
બેક્ડ વેજિટેબલ્સ ઇન ચીઝી ગાર્લિક સોસ (Baked Veg in Cheesy Garlic sauce Recipe In Gujarati)
#AsahiKaseiIndia બેક્ડ વેજિટેબલ્સ ઇન ચીઝી ગાર્લિક સોસ એક કોન્ટિનેન્ટલ ડીશ છે. આ વાનગી બનાવવા માં મિક્સ વેજિટેબલ્સ અને ચીઝી વ્હાઈટ ગાર્લિક સોસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ વાનગી ને ઓવનમાં બેક કરીને બનાવવામાં આવે છે. બેક થયા પછી મેલ્ટેડ ચીઝનું ટેક્સચર અને સ્વાદ ખુબ જ સરસ આવે છે. Asmita Rupani -
કોલસ્લો સલાડ (Coleslaw Salad Recipe In Gujarati)
#SPR#MBR4#week4#cookpadgujarati#cookpadindia#cookpad કોલસ્લો સલાડ મૂળ એક અમેરિકન સલાડ છે. કોલસ્લો સલાડનું મેઇન ઇંગ્રીડીયન્ટ કોબી છે. કોબી સિવાય આ સલાડમાં ગાજર, કેપ્સીકમ, મકાઈ અને સાવ ઓછા પ્રમાણમાં ડુંગળી પણ ઉમેરવામાં આવે છે. વેજીટેબલ્સ સિવાય આ સલાડમાં ઓરેન્જ, એપલ, પાઈનેપલ, ગ્રેપ્સ, સ્ટ્રોબેરી જેવા ફ્રુટ્સ પણ ઉમેરી શકાય છે. આ સલાડ નો ઉપયોગ એક સાઇડ ડીશ તરીકે અથવા તો ફીલિંગ માટે પણ કરી શકાય છે. Asmita Rupani -
ટબુલેહ સલાડ (Tabbouleh Salad recipe in Gujarati)
ટબુલેહ મિડલ ઇસ્ટર્ન સલાડ છે. જેમાં ઘઉં નાં ફાડા વેજીટેબલ અને પાર્સલી નો ઉપયોગ થાય છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે આ સલાડ. ઘઉં ના ફાડા ને એમાં પલાળી ને વાપરવામાં આવે છે. તેને કુક કરવાના નથી હોતા. Disha Prashant Chavda -
મટર પનીર (Matar Paneer recipe in Gujarati)
#WK2#week2#cookpadgujarati#cookpadindia મટર પનીર એક વેજીટેરીયન નોર્થ ઈન્ડિયન અને પંજાબી સબ્જી છે. મટર પનીર ટોમેટો બેઇઝ ગ્રેવીમાં બનાવવામાં આવે છે. ગ્રેવી બનાવવામાં ટમેટા, ડુંગળી અને ગરમ મસાલા નો પણ ઉપયોગ કરવામાં આવે છે જે આ સબ્જીને ખુબ જ સરસ સ્વાદ, સુગંધ અને ટેક્ચર આપે છે. આ સબ્જીમાં મટર એટલે કે લીલા વટાણા અને પનીરનો ભરપુર ઉપયોગ કરવામાં આવે છે તેથી આ સબ્જી નાના બાળકો તથા મોટા બધા માટે હેલ્ધી સબ્જી છે. મટર પનીર ને નાન, રોટી, પરાઠા કે રાઇસ સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
રવા વેજીટેબલ રોસ્ટી
#તવા#૨૦૧૯#OnerecipeOnetreeઆ એક ક્રિસ્પી રોસ્ટી છે કારણ કે આપણે તેમાં રવો નાખ્યો છે. ફક્ત બટાકા ને બદલે બધા શાકભાજી નાખ્યા છે જેથી સ્વાસ્થ્યપ્રદ પણ છે. Deepa Rupani -
સલાડ (Salad Recipe In Gujarati)
સલાડ એ અલગ અલગ કાચા શાકભાજી થી બનતી રેસીપી છે. જે જમવામાં ક્રન્ચ લાવે છે અને વજન ઘટાડવા ઇચ્છતા લોકો માટે બહુ જ લાભકારક છે. વળી એમાંથી ફાઈબર પણ મળે છે . Jyoti Joshi -
સલાડ(SALAD recipe in Gujarati)
#Week5સલાડ ઘણા પ્રકાર ના હોય છે .ફ્રૂટ સલાડ ,સ્પ્રાઉટ સલાડ ,વેજિટેબલ સલાડ .મેં વેજિટેબલ સલાડ બનાવ્યું છે .ડિનર કે લન્ચ માં સલાડ ખાવા માં આવે છે .ખાંડ પેશન્ટ ને તો રોટલી કરતા સલાડ વધુ ખાવાની ડોક્ટર સલાહ આપે છે . Rekha Ramchandani -
સલાડ(Salad Recipe in Gujarati)
#GA4#week5#સૌપ્રથમ બધી સબ્જી અને ફળ લઈને સમારી લોહવે માયોનીઝ અને ક્રીમ માં બધી સબ્જી મિક્સ કરી લોકાળા મરી પાઉડર ભભરાવોસર્વિંગ બાઉલમાં સુંદર રીતે સર્વ કરો Ekta Bhavsar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13856728
ટિપ્પણીઓ