બીટ નું જ્યુસ (Beetroot Juice Recipe In Gujarati)

Savitridave
Savitridave @cook_26503362
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
૧ વ્યક્તિ માટે
  1. બીટ
  2. ૧ કપખાંડ
  3. ૧ ચમચીકાળા મીઠું
  4. ૧/૨ લીબુ

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    સૌથી પહેલાં બીટ ને સુધારી લેવા

  2. 2

    પછી તેને મીક્ષરમાં પીસી લો

  3. 3

    પછી તેને કપરા માં કાઢી ઞાળી લેવુ

  4. 4

    તેમાં કાળા મીઠું અને લીંબુ નાખીને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Savitridave
Savitridave @cook_26503362
પર

ટિપ્પણીઓ

Similar Recipes