કોફી બીન કૂકીઝ (Coffee Bean Cookies Recipe in Gujarati)

કોફી બીન કૂકીઝ કોફી બીન ના આકારમાં બનાવવામાં આવતા કોફી ફ્લેવરના કૂકીઝ છે. આ એક ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ ટી ટાઈમ રેસીપી છે. આ કોફી ફ્લેવર કૂકીઝ બહારથી ક્રિસ્પી અને અંદરથી ફરસા લાગે છે.
કોફી બીન કૂકીઝ (Coffee Bean Cookies Recipe in Gujarati)
કોફી બીન કૂકીઝ કોફી બીન ના આકારમાં બનાવવામાં આવતા કોફી ફ્લેવરના કૂકીઝ છે. આ એક ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ ટી ટાઈમ રેસીપી છે. આ કોફી ફ્લેવર કૂકીઝ બહારથી ક્રિસ્પી અને અંદરથી ફરસા લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાટકી માં કોફી પાઉડર અને પાણી બરાબર મિક્ષ કરી લેવું.
- 2
એક વાસણમાં ખાંડ અને બટર ને વ્હિસ્ક ની મદદથી એકદમ હલકા થઇ જાય ત્યાં સુધી મિક્સ કરવા. હવે તેમાં વેનિલા એસેન્સ અને કોફી ઉમેરી બધું બરાબર મિક્ષ કરી લેવું.
- 3
હવે તેમાં મેંદો, કોકો પાઉડર અને કોર્નફ્લોર ઉમેરી બધું સરખી રીતે મિક્સ કરી એનો લોટ બાંધી લેવો. આ લોટને ઢાંકીને 30 થી 40 મિનિટ સુધી ફ્રિજમાં ઠંડો થવા દેવો.
- 4
લોટમાંથી એકસરખા 24 ભાગ કરી લેવા. એક ભાગ લઈ તેને લંબગોળ આકાર આપી તેને વચ્ચેથી બટર નાઇફ અથવા તો ચમચી ના પાછળના ભાગથી કાપો કરવો જેથી કરીને એને કોફીના બિન નો આકાર મળે. આ રીતે બધા કોફી બીન તૈયાર કરી એક ગ્રીસ કરેલી ટ્રે પર ગોઠવવા. કૂકીઝ ને પ્રિહિટ કરેલા ઓવનમાં 170 ડિગ્રી પર 15 થી 20 મિનિટ માટે બેક કરવા. કૂકીઝ ને વાપરતા પહેલા રૂમ ટેમ્પરેચર પર એકદમ ઠંડા થવા દેવા.
- 5
કોફી બીન કૂકીઝ ને ચા અથવા કોફી સાથે સર્વ કરવા.
Top Search in
Similar Recipes
-
કોફી કૂકીઝ(Coffee Cookies Recipe in Gujarati)
#GA4#Week9#મેંદોઆ કૂકીઝ દેખાવ માં બિલકુલ કોફી ના બી જેવા અને ટેસ્ટ માં મસ્ત લાગે છે. Sheth Shraddha S💞R -
વેનિલા હાર્ટ કૂકીઝ/સ્ટફડ ન્યુટેલા કૂકીઝ(cookies recipe in gujarati)
શેફ નેહા એ બનાવેલ કૂકીઝ જોઈને મેં પણ કોશિષ કરી. એકદમ સરળ રીત અને ખૂબ જ ટેસ્ટી. બનાવવામાં પણ મઝા આવી અને ખાવામાં પણ..થેન્કયુ સો મચ નેહા જી..#noovenbaking Neeta Gandhi -
-
વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યુટેલા સ્ટ્ફ્ડ કૂકીઝ (Cookies Recipe In Gujarati)
#NoOvenBakingમેં નેહા મેંમ ની રેસિપી જોઈને કૂકીઝ બનાવી ખૂબ જ સારી બની છે મે થોડો ફેરફાર કરીને બનાવી હતી તેમાં ઓટ્સ અને બદામ નાખ્યા છે Hiral A Panchal -
ક્રિસ્મસ શુગર કૂકીઝ (Christmas sugar cookies recipe in Gujarati)
ક્રિસ્મસ ના તહેવાર દરમ્યાન જાત જાતની કેક અને કુકીઝ બનાવવામાં આવે છે. કૂકીઝ બનાવી તેના પર આઈસીંગ કરવું એ બાળકોની પ્રિય પ્રવૃત્તિ છે. શુગર કૂકીઝ ખૂબ જ ઓછી વસ્તુઓ માં થી બની જતી ખૂબ જ સ્વાદિષ્ટ કૂકીઝ છે જેના પર અલગ અલગ જાતના કલર વાપરીને આસાનીથી આઈસીંગ થઈ શકે છે.#CCC spicequeen -
કાર્ડમમ ફ્લેવર કોફી (Cardamom Flavour Coffee Recipe In Gujarati)
કોફી નાના મોટા બધાને ભાવતી હોય છે તો ત્યારે ટી ટાઈમ ટી ના બદલે મે કાર્ડ ફ્લેવર કોફી બનાવી. Sonal Modha -
-
એગલેસ ચોકલેટ વૉલનટ બ્રાઉની (Eggless Chocolate Walnut Brownie Rec
ચોકલેટ બ્રાઉની એક અમેરિકન ડિઝર્ટ કે નાસ્તા નો પ્રકાર છે. બ્રાઉની ફજી, ગુઈ કે ચૂવિ એમ અલગ અલગ રીતે બનાવી શકાય અને એનો પ્રકાર એના ટેક્ષચર પરથી ખબર પડે છે. બ્રાઉની ને પ્લેઇન પણ બનાવી શકાય અથવા તો તેમાં નટ અને ચોકલેટ ચિપ્સ ઉમેરીને બનાવી શકાય. બ્રાઉની નાસ્તા તરીકે, ચા - કોફી સાથે અથવા તો વેનીલા આઈસ્ક્રીમ કે વ્હઈપ્ડ ક્રીમ સાથે ડિઝર્ટમાં સર્વ કરી શકાય.#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gu spicequeen -
ચોકો વેનીલા કૂકીઝ(choko venila cookies in Gujarati)
#સુપરશેફ2#ફ્લોર#માઇઇબુક#પોસ્ટ27આજે મેં બાળકો ને ભાવે એવી બનાવવામાં સરળ એવી એક કુકીઝ બનાવી છે જે બાળકો ને ખૂબ ભાવશે Dipal Parmar -
કૂકીઝ(without oven)(Cookies recipe in Gujarati)
#GA4#week12#cookieચોકલેટથી બનેલ મિલ્કશેક હોય કે કેક કે પછી કુકીઝ બાળકોથી લઈને વડીલો સુધી બધાને પસંદ આવે છે. સાથે તેને ફ્રિ-ટાઈમ સ્નેક્સ અથવા તો ટીવી ટાઈમ સ્નેક્સ તરીકે પણ ખાઈ શકાય છે. Vidhi V Popat -
કોફી બીન્સ કુકીઝ (Coffee Beans Cookies Recipe In Gujarati)
આમતો કુકીઝ બધા ની ફેવરિટ હોય છે આજે મેં કોફી અને કોકો પાઉડર માંથી બનતી કોફી બીન્સ કુકીઝ બનાવી છેઆશા રાખું જરૂર ગમશે #CDY Harshida Thakar -
કોફી આઈસ્ક્રીમ (Coffee Icecream Recipe In Gujarati)
#mr#CDકોફી આઈસક્રીમ એ કોફી અને આઈસક્રીમ લવર્સ માટે બેસ્ટ ઓપ્શન છે. થોડા એવી જ સામગ્રીની મદદથી આ આઈસક્રીમ બનાવી શકાય છે. આ કિટી પાર્ટી તેમજ પિકનિક માટે પરફેક્ટ રેસિપી છે. Juliben Dave -
ચોકો ચિપ્સ કોફી કૂકીઝ (Choco Chips Coffee Cookies Recipe In Gujarati)
#CD#mrમારા બાળકોને બહુ જ ફેવરેટ છે 😋 Falguni Shah -
-
વેનીલા હાર્ટ કૂકીઝ(vanila heart cookies recipe in gujarati)
#NoOvenBakingશેફ નેહા શાહ ની રેસીપી પરથી પ્રેરણા લઈ મેં થોડો ફેરફાર કરીને આ રેસીપી બનાવેલી છે Khushi Trivedi -
ક્રેનબેરી પિસ્તા કૂકીઝ (Cranberry Pista Cookies Recipe In Gujarati)
આ સોફ્ટ, બટરી અને ફ્લેવરફુલ કૂકીઝ ખાવામાં એટલી સ્વાદિષ્ટ લાગે છે કે આપણને ફક્ત એક ખાવાથી સંતોષ ના થાય. ક્રેનબેરી અને પિસ્તા આ કૂકીઝ ને અલગ ટેક્ષચર આપે છે જ્યારે બટર કૂકીઝ ને સોફ્ટ અને ફ્લેવરફૂલ બનાવે છે. આ કૂકીઝ માં દરેક વસ્તુ સપ્રમાણમાં ઉમેરવામાં આવેલી છે જેથી કરીને આ તમારા નવા ફેવરિટ કૂકીઝ જરૂરથી બની જશે. બહાર મળતા કૂકીઝ કરતા હોમમેડ કૂકીઝ ની વાત જ કંઇક અલગ છે.#cookpadindia#cookpad_gu spicequeen -
ચોકલેટ કૂકીઝ (Chocolate Cookies Recipe In Gujarati)
મેં આજે મારી 100 રેસીપી પૂરી થવાની ખુશીમાં આ ચોકલેટ કૂકીઝ બનાવી છે. Nasim Panjwani -
ચોકલેટ ડેઝર્ટ (Chocolate Dessert Recipe In Gujarati)
#mr Post 2 એક ઉત્તમ ડેઝર્ટ. દૂધ, માખણ અને ચોકલેટ થી બનતું, સ્વાદિષ્ટ અને સરળ ડેઝર્ટ. મોટા નાના બધાને પસંદ આવશે. Dipika Bhalla -
કોફી આઈસ્ક્રીમ (Coffee ice cream recipe in Gujarati)
આઇસ્ક્રીમ નાના મોટા દરેકની પ્રિય વસ્તુ છે. આઇસ્ક્રીમ અલગ-અલગ ઘણા ફ્લેવરમાં બનાવી શકાય. બાળકોને ચોકલેટ ફ્લેવર સૌથી વધારે પસંદ પડે છે જ્યારે મોટાઓને ડ્રાયફ્રુટ વાળો આઇસ્ક્રીમ વધારે પસંદ આવે છે. ફ્રુટવાળા આઈસ્ક્રીમ પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. મેં અહીંયા જે કોફી આઇસક્રીમ બનાવ્યો છે એ કોફી પસંદ કરતા લોકોએ એક વખત જરૂર થી ટ્રાય કરવો જ રહ્યો. કોઈપણ પ્રકારના આર્ટીફીશીયલ ફ્લેવર્સ કે કલર વગર બનતો આ આઇસ્ક્રીમ સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે.#GA4#Week8 spicequeen -
ડાલગોના કોફી(Dalgona coffee recipe in Gujarati)
#cd#mrકોફી ને અલગ અલગ રીતે બનાવવામાં આવે છે.ડાલગોના કોફી બનાવવામાં ખૂબ જ સરળ છે. Hetal Vithlani -
સબ વે સ્ટાઈલ ચોકલેટ કૂકીઝ (Sub Way Style Chocolate Cookies Recipe In Gujarati)
જ્યારથી બેકિંગ ની શરૂઆત કરી છે ત્યારથી આ કુકીસ બનાવવાની ઇચ્છા હતી. હવે જઈને મોકો મળ્યો છે. ખુબ જ ઇઝી રીત છે બનાવવાની અને ઘરમાં ટેસ્ટી પણ એટલી જ બનશે. નોર્મલી આ કૂકીઝ માં ઈંડા નો ઉપયોગ થતો હોય છે પણ મેં અહીંયા ઈંડાના બદલે દૂધનો પાઉડર અને દૂધ નો ઉપયોગ કર્યો છે.#AsahiKaseilndia#Baking Chandni Kevin Bhavsar -
કોલ્ડ કોફી વીથ આઈસ્ક્રીમ (Cold Coffee With Icecream Recipe In Gujarati)
#CWC #30mins વાહ કોફી નુ નામ આવતા જ મજા આવી જાય.... કોફી એક અલગ જ છે તે મા પણ કોલ્ડ કોફી વાહ આજ બનાવી. Harsha Gohil -
કૉફી બિસ્કિટ પુડિંગ (Coffee biscuit pudding recipe in Gujarati)
કૉફી બિસ્કિટ પુડિંગ ખૂબ જ સરળતાથી અને ઝડપથી બની જતું કૉફી ફ્લેવર્ડ ડીઝર્ટ છે જેમાં કોઈ પણ પ્રકાર ના બેકિંગ ની જરૂર નથી. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ રેસિપી છે જે આગળથી બનાવીને ફ્રિજમાં રાખી શકાય છે.તિરામિસુ મારું ફેવરીટ ડીઝર્ટ છે. એની રેસીપી પરથી મેં આ એક ખૂબ જ ઝડપથી અને સરળતાથી બની જતું ડીઝર્ટ બનાવ્યું છે જે ખાવાની ખૂબ જ મજા આવે છે.#CD#cookpadindia#cookpad_gu spicequeen -
એગલેસ રસ્ક તિરામિસુ (Eggless rusk tiramisu recipe in Gujarati)
તિરામિસુ ઇટાલિયન ડીઝર્ટ નો પ્રકાર છે જે ક્રીમ, મસ્કારપૉને ચીઝ, ખાંડ અને કોફીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ ડીઝર્ટ બનાવવા માટે સામાન્ય રીતે લેડી ફિંગર કૂકીઝનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ મેં મિલ્ક રસ્ક નો ઉપયોગ કરીને એગલેસ તિરામિસુ બનાવ્યું છે. લેડી ફિંગર કૂકીઝ માં ઈંડા હોય છે તેમજ ખૂબ જ મોંઘા હોય છે, જ્યારે મિલ્ક રસ્ક બજારમાં આસાનીથી સસ્તા ભાવે મળી રહે છે અને એમાં ઈંડા પણ હોતા નથી. આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખીને મેં મિલ્ક રસ્ક નો ઉપયોગ કરીને તિરામિસુ બનાવવાનો પ્રયત્ન કર્યો જે ખુબ જ સરસ બન્યું. આ મારું અને મારા બાળકો નું ખૂબ જ ફેવરિટ ડીઝર્ટ છે. રસ્ક પસંદ કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તેમાં ઇલાયચી કે વરિયાળી વગેરે ફ્લેવર હોય નહીં. મેં અમુલ ના મિલ્ક રસ્ક નો ઉપયોગ કર્યો છે.#CDY#cookpadindia#cookpad_gu spicequeen -
-
વેનીલા ચોકલેટ કૂકીઝ(cookies recipe in gujarati)
#noovenbaking # માસ્ટર સેફ નેહાજી એ જે રેસિપી સેર કરી છે એને અનુરૂપ મે થોડો ફેરફાર સાથે કૂકીઝ કરી છે.મે અહીંયા કોકો પાઉડર નો યુઝ કર્યો છે .આ રેસીપી સેર કરવા હું માસ્ટર સેફ નેહાજી ની દિલ થી આભારી છું. Dhara Jani -
-
દાલગોના કોફી
#ટીકોફીહેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું અત્યારે ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહેલી એક કોરિયન કોફી ની રેસીપી દાલગોના કોફી. આ કોફી અત્યારે ઇન્ટરનેટ ખૂબ જ ટ્રેન્ડીંગ માં છે આને કોલ્ડ કોફી , વ્હીપ કોફી કે ફ્રોથી કોફી પણ કહે છે આને બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે, તો ચાલો આને કેવી રીતે બનાવવી તે જોઈ લઈએ. Parul Bhimani -
કોફી બ્રાઉની(Coffee Brownie Recipe in Gujarati)
#coffee_dayકોફી ડે સ્પેશિયલ કોફી બ્રાઉની વીથ coffee. Hetal Vithlani -
કોફી ચોકલેટ કૂકીઝ આઇસ ક્રિમ(Coffee Chocolate Cookies Ice-cream recipe in gujarati)
#goldenapron3#week15#puzzle#cookieનાના મોટા બધાનો મનગમતો એટલે ચોકલેટ ફ્લેવર. તો ચાલો આપણે આજે કોફી ચોકલેટ કૂકીઝ આઇસ્ ક્રિમ બનાવીએ. Bhavana Ramparia
More Recipes
ટિપ્પણીઓ (5)