રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બીટ ને છીણી લેવું, ત્યારબાદ એક કડાઈમાં બીટ અને મલાઈ બંને મિક્સ કરી ધીમા તાપે હલાવવું
- 2
એ મિશ્રણ ઘટ્ટ થાય પછી તેમાં ખાંડ ઉમેરવી, ખાંડ ઉમેરીને તેને સતત હલાવતા રહેવું,આ મિશ્રણને ઘી છૂટું પડે ત્યાં સુધી હલાવતા રહેવું
- 3
ત્યારબાદ તેમાં ટોપરું નાંખી બરાબર હલાવવું, ત્યારબાદ ગેસ બંધ કરી તેને નીચે ઉતારી લેવું, આ મિશ્રણ ઠંડું પડે પછી તેના નાના લાડુ વાળી લેવા, એ લાડુ ને એક પ્લેટમાં કાઢીને તેની ઉપર કોપરાનું છીણ ભભરાવો અને સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
બીટ રૂટ કોકોનટ લાડુ (Beetroot coconut laddu recipe in gujarati)
#વિકમીલ૨ #સ્વીટ રેસીપીસ#માઇઇબુક #પોસ્ટ17 Parul Patel -
-
બીટ રૂટ ના લાડુ(Beetroot Ladu Recipe in Gujarati)
#GA4#Week5#Cookpadindia#Cookpadgujarati#Nutritionબીટ માં હિમોગ્લોબીન ખુબ જ હોય છે, બીટ ના લાડું ટેસ્ટી અને હેલ્ધી હોય છે, ઉપવાસ માં પણ ખાય શકાય છે. તમે પણ ટ્રાય કરજો. Neelam Patel -
-
-
-
-
-
-
-
-
-
-
-
ટોપરા ના લાડુ(Topra Na Laddu Recipe In Gujarati)
ગણેશ ઉત્સવ ચાલુ છે તો મેં આજે ટોપરાના લાડુ પ્રસાદ માટે બનાવ્યા છે તેની રેસીપી તમને ગમશે. Disha Bhindora -
-
-
-
-
-
-
બીટના લાડુ(Beet na ladu Recipe in Gujarati)
#GA4#Week5#Beetrootબીટ ના લાડુ હિમોગ્લોબીન થી ભરપુર છે તેમજ લોહીની ઉણપ દૂર કરે છે આવા હેલ્ધી છે બીટ ના લાડુ Jasminben parmar -
બીટ ના મોદક (Beetroot Modak Recipe In Gujarati)
#GCRગણપતિ બાપ્પા ને મોદક ખૂબ જ પ્રિય છે..તો બાપ્પા નાં થાળ માટે મેં બીટ નો ઉપયોગ કર્યો.બીટ દરેક બાળક ને નથી ભાવતું.. એટલે એને ખવડાવવા માટે.. મોદક બેસ્ટ ઓપ્શન છે.. બીટ લોહીમાં હિમોગ્લોબીન વધારે છે અને.. ખૂબ શક્તિ આપે છે..તો બાપ્પા ની સાથે બાળકો પણ ખુશ.. Sunita Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13880022
ટિપ્પણીઓ