મલાઈ લાડુ (Malai Laddu Recipe In Gujarati)

Jigna Shukla @Jigna_Shukla_8887
મલાઈ લાડુ (Malai Laddu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા મલાઈ ને કડાઈ માં લઈ ને ધીમા ગેસ પર મૂકી ને 2 થી 3 મિનિટ સુધી સતત હલાવતા રહો.મલાઈ ઉકળવા ના દેવી નહીં તો મલાઈ માંથી ઘી છૂટવા માંડશે.
- 2
3 મિનિટ પછી તેમાં દળેલી સાકર, કોપરા નું ખમણ, એલચી પાઉડર, નાખી મિક્સ કરો.
- 3
મિશ્રણ તૈયાર થાય એટલે ગેસ પર થી નીચે ઉતારી થોડું ઠંડુ પડે એટલે નાના લાડુ વાળી લો.
- 4
લાડુ ને પિસ્તા થી ગાર્નીસ કરી ને ફ્રીઝ માં ડબ્બા માં ભરી રાખી દો.ઠંડા પડે એટલે સર્વ કરો. તૈયાર છે આપણા મલાઈ લાડુ.
Similar Recipes
-
કોકોનટ મલાઈ લાડુ (Coconut Malai Ladoo Recipe In Gujarati)
#RC2Coconut malai laduકોકોનટ-મલાઈ લાડુ.આ રેસીપી રેનબો ચેલન્જ માં સફેદ રેસીપી માટે અને અપકમિંગ ગૌરીવ્રત માટે ખૂબ અપ્રોપ્રિએટ છે ..ખૂબ ઓછા સામાન સાથે ટેસ્ટી ડીશ રેડી થાય છે. Naina Bhojak -
મકાઈ કોર્ન હલવો(makai corn Halwo Recipe in Gujarati)
#GA4#week6મકાઈ ખૂબ જ પૌષ્ટિક હોય છે. મકાઈ આપડા સવાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.આપણે મકાઈ ના વડા, ચાટ, રોટી , શાક, ચેવડો ,વગેરે બનાવી એ છીએ. પણ આજે મે મકાઈ નો હલવો બનાવ્યો છે. જે ખૂબ જ સરસ ટેસ્ટી બન્યો છે. Jigna Shukla -
ઘેવર(Ghevar Recipe in Gujarati)
#કૂકબુક#ઘેવર#રાજસ્થાની#post1ઘેવર એક રાજસ્થાન ની ટ્રેડિશનલ સ્વીટ છે.રાજસ્થાન માં તહેવાર અને પ્રસંગો માં બનાવવામાં આવે છે.રાજસ્થાની ફૂડ ઘી થી ભરપૂર હોય છે.મે આજે રાજસ્થાની ઘેવર જે મોલ્ડ વગર બનાવ્યા છે. જે ગૃહિણીઓ નો ઘણો ટાઈમ અને ઘણી મહેનત માંગી લે છે.જો આ રીતે ટ્રાય કરશો તો સરળતા થી બની જશે. Jigna Shukla -
-
પંજાબી મલાઈ લસ્સી(punjabi malai lassi recipe in gujarati)
#નોર્થ#પોસ્ટ3#લસ્સીલસ્સી એક પરંપરાગત પંજાબી પીણું છે જે ધીરે ધીરે હવે વિશ્વભરમાં લોકપ્રિય થઈ ગયું છે. જેમ સૌરાષ્ટ્ર માં છાશ વગર જમણ અધૂરું છે તેમ જ પંજાબ માં પણ લસ્સી વગર ભોજન અધૂરું છે. પંજાબી લસ્સી એક મોટા પિત્તળ ના ગ્લાસ માં સર્વ કરવા માં આવે છે. માત્ર ઘરોમાં જ નહીં, પરંતુ તમને લસ્સી ઉત્તર ભારતના દરેક રસ્તા બાજુના ઢાબા પર પણ મળશે. તો પ્રસ્તુત છે ઠંડી ઠંડી પંજાબી મલાઈ લસ્સી !!! Vaibhavi Boghawala -
મલાઈ પેંડા
#મીઠાઈ#indiaપેંડા એ ભારત ની સૌથી પ્રચલિત મીઠાઈ છે, જેનું મુખ્ય ઘટક દૂધ છે. જો કે જુદા જુદા પ્રાંત અને રાજ્ય માં જુદી જુદી વિધિ થી અને સ્વાદ ના પેંડા બને છે. Deepa Rupani -
કોપરા ના લાડુ(Coconut ladoo Recipe in Gujarati)
#GA4#week14#પઝલ-લાડુ કોપરા લાડુ મારા અને મારા દીકરા ના ફે - વરિટ છે. અને એકદમ જલ્દી બની જાય છે. તો તમે જરુર થી બનાવજો. આમાં ડ્રાયફ્રુટ અને ઈલાયચી ના દાણા નાખવાથી આનો સ્વાદ સારો લાગે છે. Krishna Kholiya -
બેસન લાડુ (Besan laddu recipe in Gujarati)
#મોમમારી મમી ને દાદી નાની બનાવતા તે વાનગી મે આજે મારા બાળકો માટે બનાવી છે. બહુ જ સ્વાદીષ્ટ બન્યા લાડુ Shital Bhanushali -
મલાઈ મેસુબ(Malai mesub recipe in Gujarati)
#શિયાળુએકદમ ઓછી સામગ્રી માંથી બનતી એક મીઠાઈ છે જે એકદમ મસ્ત લાગે છે અને મલાઈ મેસુબ ની ખૂબી એ છે કે ખાવા માં ઘી નહી આવતું તેથી મેસુબ ખાવા ની મજા આવે છે તો જરૂર થી ટ્રાય કરજો Archana Ruparel -
પાન આઇસક્રીમ ને કુલ્ફી (Paan Icecream Kulfi Recipe In Gujarati)
#RB1#Week1#cookpadindia#cookpad_gu#નોફાયરદૂધ કે માવા વગર બનાવેલી પાન આઇસક્રીમ જરૂર થી ટ્રાય કરજો .મારા ઘરે હોમમેડ આઈસ્ક્રીમ બધાને ખૂબ ભાવે છે .એટલે નવી નવી ફ્લેવર્સ બનાવતી હોઉં છું . Keshma Raichura -
ચોખા ના લોટ ની ચકરી (Rice flour Chakri Recipe in Gujarati)
કુકપેડ કીચનસ્ટારચેલેન્જ ૭#KS7 Rita Gajjar -
તિરંગબહાર
તિરંગબહાર એ તિરંગા ના ત્રણ રંગ ને પ્રેરાઈ ને બનાવેલી મીઠાઈ છે. આમા કેસરી રંગ માટે કેસરી ગાજર નો હલવો, સફેદ રંગ માટે કોપરા પાક અને લીલાં રંગ માટે દૂધી હળવા નો ઉપયોગ કર્યો છે. હલવા માં મલાઈ ના ઉપયોગ થી હલવો સરસ કણીદાર બને છે. Dhaval Chauhan -
લીચી સંદેશ (Litchi Sandesh Recipe In Gujarati)
#GCRગણપતિ બાપા ના સ્વાગત માટે તયાર છે આ બંગાળ ની મીઠાઈ જે fusion છે સંદેશ અને રસમલાઈ નું, એમાં લીચી એક અલગ અનેરો સ્વાદ ઉમેરે છે. જરૂર બનાવી જોવો અને કહો કેવું લાગ્યું! Hetal amit Sheth -
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
મેથી માં મટર અને મલાઈ મળે તો કડવી મેથી પણ મીઠી લાગે....બાળકો હોંશે હોંશે ખાય Lopa Acharya -
-
એનર્જી બોલ્સ (Energy Balls Recipe In Gujarati)
#DFT સુપર એનર્જી બોલ્સમખના ડ્રાય ફ્રૂટ અને કોપરા માંથી બનતા આ લાડુ ખુબ એનર્જી આપે છે બાળકો ને રોજ સવાર માં એક લાડુ આપવા થી ખુબ એનર્જી રહે છે.. Daxita Shah -
કોપરા ના લાડુ (kopara laddu recipe in gujarati)
#PR#GCR#Post1દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. અહીં મેં ગણપતિ દાદાને પ્રસાદ માં ધરાવવા માટે કોપરા ના લાડુ બનાવ્યા છે. કોપરા ના લાડુ એકદમ ઝડપથી બની જાય છે અને આ લાડુ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
મેંગો ડ્રાયફ્રુટ શ્રીખંડ (Mango Dryfruit Shreekhand recipe in Gujarati)
#MAમારી મમ્મી કનકબેન મહેતા..રેગ્યુલર રસોઈ થી લઈને મીઠાઈ, ફરસાણ, શરબત, અથાણાં,વેફર્સ, પાપડ મમ્મી બધું જ ઘરે બનાવે. મમ્મીને કુકીંગ નો બહું જ શોખ મમ્મી નો એ શોખ મારાં માં પણ ઉતર્યો છે. નાનપણથી અત્યાર સુધીની મારી કુકિંગ ની સફરમા જે પણ કાંઈ રેસિપી શીખી છું. એનો શ્રેય મારી મમ્મી ને જાય છે.. આજે મધર્સ ડે સ્પેશ્યલ માં મારો અને મમ્મીનો ફેવરિટ મેંગો ડ્રાયફ્રુટ શ્રીખંડ બનાવ્યો છે. જે હું મારી મમ્મીને ડેડિકેટ કરું છું.. Jigna Shukla -
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
#WLD#MBR7#Week7#CWM2#Hathimasalaઅમારા ઘર માં આ શાક બધાને બહુ જ ભાવે છે.શિયાળામાં મેથી-મટર મલાઈ વીક માં 1 વાર તો ચોક્કસ બને જ છે. મેથી શિયાળામાં બહુ જ સરસ મળે છે એટલે આ શાક શિયાળું શાક ના નામ થી પણ ઓળખાય છે.Cooksnapthemeoftheweek#jigna15 Bina Samir Telivala -
તિરંગા કોકોનટ લાડુ (Tiranga Coconut Ladu Recipe In Gujarati)
#TR ત્રિરંગી રેસીપી આપણે આ વર્ષે ૧૫ મી ઓગસ્ટે આઝાદી નો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. આ દિવસે આપણે અંગ્રેજો ની ગુલામી માં થી આઝાદ થયા હતા. એ ખુશી માં આ તહેવાર ધામધૂમ થી ઉજવવા માં આવે છે. આ પર્વ ની ખુશી માં મે આજે તિરંગા લાડુ બનાવ્યા છે. Dipika Bhalla -
મિક્ષ ડ્રાયફ્રુટ હલવો. (Mix dryfruit halvo Recipe in guj rati)
#વિકમિલ-૨#સ્વીટ #પોસ્ટ 1 ઘર માં સૌને ભાવતી મીઠાઈ ... ડ્રાઈ ફ્રુટ હલવો..બદામ ,પિસ્તા,કાજુ,અને અખરોટ થી ભરપૂર.. મોળાકત, અને ફરાળ માં પણ ખાઈ શકીએ છીએ. Krishna Kholiya -
કોકોનટ લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#CR લાડુ એક પ્રકાર ની ભારતીય મીઠાઈ છે, જે જુદી જુદી સામગ્રી થી ઘણાં પ્રકાર ના બનાવી શકાય છે.પ્રાચીન કાળ માં લાડુ નું કોઈ પણ ઉત્સવ માં ભોજન સમારંભ માં વિશેષ પ્રકાર નું મહત્વ હતું. મંદિર માં ભગવાન ના પ્રસાદ માં લાડુ નો ભોગ ચઢાવાય છે.મહારાષ્ટ્ર માં ગણેશજી ને ખાસ કોપરા ના લાડુ અથવા મોદક નો પ્રસાદ હોય છે.ગણેશચતુર્થી માં દસ દિવસ અલગ અલગ ભોગ ગણેશજી ને અર્પણ કરવામાં આવે છે. એમાં પહેલા દિવસે કોપરા ના લાડુ નો ભોગ ચઢાવવા માં આવે છે. Dipika Bhalla -
સેફ્રોન કોકોનટ મલાઈ લડડુ
#જૈન#ફરાળીફ્રેન્ડસ, લડડુ બઘાં ને પ્રિય એવી સ્વીટ છે.એમાં પણ કોઈ ફલેવર ઉમેરી એ તો ટેસ્ટ જ બદલી જાય. કોકોનટ મલાઈ લડડુ નામ સાંભળતાં જ મોંમાં પાણી આવી જાય. તો ફટાફટ બની જાય એવા આ લડડુ ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
કેસર ડ્રાયફ્રુટ મિલ્કશેક (Kesar Dry Fruit Milkshake Recipe In Gujarati)
#GA4#Week8Milk દૂધ એક સંપૂર્ણ આહાર છે. એમાં પણ જો ગાય નું દૂધ પીવા માં આવે તો ખૂબ જ ફાયદાકારક છે,દૂધ માં કેલ્શ્યિમ,પૂરતા પ્રમાણ માં મળી રહે છે. તેથી આપણા હાડકા મજબૂત થાય છે. Jigna Shukla -
પિસ્તાં પનીર રોલ ઈન સૈફ્રન મિલ્ક
#દૂધ પનીર ના રોલ બનાઈ સૈફ્રન મિલ્ક માં મૂકિ આ રેસિપી તૈયાર કરી છે.આ રેસિપી બંગાળી છે.મિલ્ક ને અલગ ફલેવર માં પણ બનાઈ શકાય છે. Rani Soni -
મલાઈ પનીર બરફી(Malai Paneer Burfi Recipe In Gujarati)
#mr આ વાનગી ફુલફેટ દૂધની તાજી મલાઈ...ઘરે જ બનાવેલ પનીર અને મિલ્કપાવડર,દૂધ અને ઘી માંથી બનાવેલ માવો ઉમેરીને ગણેશજી ના પ્રસાદ માટે ખાસ બનાવી છે...સાકરની મીઠાશ અને ઈલાયચી,પિસ્તા તેને ખાસ રીચ ફ્લેવર આપે છે. Sudha Banjara Vasani -
માવા કોકોનટ પેંડા (Mawa Coconut Penda Recipe In Gujarati)
#કૂકબુક# દિવાળી સ્પેશ્યલ.# મીઠાઈ# પોસ્ટ 3.રેસીપી નંબર 102ઘરે મલાઈ માંથી માવો કાઢી અને તેના એકદમ ઈઝી અને ફટાફટ બનતા ટેસ્ટી પેંડા બનાવ્યા છે. Jyoti Shah -
બેસન લાડુ(Besan ladoo recipe in gujarati)
#GA4 #week12#besanપોસ્ટ - 18 બેસન ના લાડુ કોઈ પણ ખાસ દિવસ કે ફેસ્ટિવલ હોય દરેક ઘરમાં બને છે...નાના બચ્ચા હોય કે વડીલો સૌને આ મીઠાઈ ભાવતી જ હોય....પ્રોટીન થી ભરપૂર અને શિયાળામાં બળ વર્ધક છે તેમાં ખાંડ ની જગ્યાએ ખડા સાકર વાપરવામાં આવે તો કફ થવાની સંભાવના રહેતી નથી...મેં દેવદિવાળી નિમિત્તે બનાવ્યા છે. Sudha Banjara Vasani -
માવો (mawo/khoya/evaporated milk solids) recipe in Gujarati
#mr#cookpad_guj#cookpadindiaદૂધ માં રહેલા મહત્તમ પોષકતત્વો ને લીધે તે એક સંપૂર્ણ આહાર બને છે. દૂધ થી મળતી અને બનતી પેદાશોમાં માં, મલાઈ, દહીં, પનીર, ચીઝ, ઘી ઇત્યાદિ છે અને આ બધી પેદાશો ના ઉપયોગ થી ઘણા વ્યંજન બને છે.કોરોના કાળ એ " જરૂરિયાત એ શોધ ની માતા છે" એ કહેવત નો સાચો અર્થ સૌને સમજાવી દીધો છે. ગૃહિણીઓ ઘણી વાનગી ઘરે બનાવતી થઈ ગઈ છે. માવો એ દૂધ ની એવી પેદાશ છે જે મોટા ભાગે મીઠાઈ બનાવા માં વપરાય છે. અને સામાન્ય રીતે આપણે માવો બહાર થી જ ખરીદતા હોઈએ છીએ.આજે મેં બહુ સરળ રીતે ઘરે માવો બનાવ્યો છે જેમાં મેં ઘર ની દૂધ ની મલાઈ અને દૂધ ના પાવડર નો ઉપયોગ કર્યો છે. Deepa Rupani -
બ્રેડ બટર જામ (Bread Butter Jam Recipe In Gujarati)
#cookpadindia#cookpad#cooksnap#foodfotografy#funny#crezyઆજે મે સવારના ફની અને ક્રેઝી નાસ્તો બનાવ્યો ..નાના બાળકો ને પ્રિય ( મોટા ને પણ)બ્રેડ માં બટર અને જામ સાથે કાર્ટૂન બનાવ્યા ..બાળકો પણ ખુશ ,હોંશે હોંશે ખાય લે . Keshma Raichura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13880445
ટિપ્પણીઓ (11)