દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સામગ્રી લેવી લીધા પછી એક તપેલીમાં તેલ જીરું લસણની કળી કાંદા ટામેટા તેને સાંતળવા દાવુ
- 2
ગ્રેવી થયા બાદ 1 ચમચી જીરું 1 ચમચી લાલ મરચું 1ચમચી હળદર જરૂર મુજબ મીઠું 1 ચમચી ધાણાજીરું 1/2 ચમચી ગરમ મસાલો નાખવું નાની બટાટી બાફી લેવી તેની છાલ ઉતારી નાના છીદ્ર કરી લેવા ગરમ તેલમાં તળી લેવા પછી તેને ગ્રેવીમાં નાખી દેવા તેના ઉપર મલાઈ નાંખી મિક્સ કરી લેવું
- 3
આપડો ગરમાગરમ દમ આલુ શાક તૈયાર છે અને તેને પરોઠા અને કાંદા જોડે સર્વ કર્યા છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
દમ આલુ(Dum Aloo Recipe in Gujarati)
#GA4#week6બટાકા નું શાક દરેક નું પ્રિય હોય છે પણ તેને જો એક અલગ રીતે ગ્રેવી માં બનાવવા માં આવે તો વધારે ટેસ્ટી લાગે છે Kamini Patel -
-
-
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#GA4#Week6આજે મેં દમ આલુ બનાવ્યું છે, આ મેં મારી મમ્મી જે રીતે બનાવતી એ રીત થી બનાવ્યું છે જે મને બવ જ ભાવે છે. charmi jobanputra -
દમ આલુ(Dum Aloo Recipe in Gujarati)
#GA4 #Week6 આજે મેં દમ આલુ બનાવ્યું છે, આ મેં મારી મમ્મી જે રીતે બનાવતી એ રીત થી બનાવ્યું છે જે મને બવ જ ભાવે છે. charmi jobanputra -
-
-
દમ આલુ (Dum aloo recipe in Gujarati)
#GA4 #Week6 આ ખૂબ ટેસ્ટી ડેલિશિયસ રેસિપી અને બધા ને પસંદ આવે છે Kajal Rajpara -
-
-
-
-
-
-
-
-
-
-
-
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
દમ આલુ વાનગી જાત પટ બનતી વાનગી છે અને બનાવા મા ઇજી અને સવાદ મા સરસ બને છે#GA5#Week6#દમ આલુRoshani patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13885206
ટિપ્પણીઓ