રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પનીર ને ચોરસ કાપી લો પછી તેમાં કોર્ન ફ્લોર ઉમેરો બધો કોર્ન ફ્લોર તેમાં ભડી જાય તેમ મિક્સ કરી દો પછી તેને તેલ મા તળી લો
- 2
હવે એક પેનમાં બે ચમચી તેલ મૂકો તેમાં ચોરસ કાપેલી ડુંગળી ઉમેરો ડુંગરી થોડી સટલાઈ ગયા બાદ તેમાં કેપ્સિકમ ઉમેરી દો તેને થોડાક પકાઈ જાવા દો પછી તેમાં નાની અડધી વાટકીસોયા સોસ બે ચમચી ગ્રીન ચીલી સોસ બે ચમચી રેડ ચીલી સોસ સ્વાદ પ્રમાણે મીઠું તળેલા પનીરના ટુકડા બધુ ઉમેરી દો છેલ્લે તેમાં કોર્ન ફ્લોર મિક્સ કરેલી પાણીની સ્લરી ઉમેરી દો
- 3
હવે થોડીવાર તેને ચડવા દયો ગ્રેવી ઘટ્ટ થયા બાદ ઉપર છોડી જીણી સમારેલી ડુંગળી ભભરાવી દો હવે તમારું પનીર ચીલી તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-

-

-

પનીર ચીલી (Paneer Chili Recipe In Gujarati)
#FDલાગણી છલકાય જેની વાતમાં એક બે જણ હોય એવા લાખમાં શબ્દ સમજે એ સગાં મન સમજે એ મિત્રLove you dipsiHappy friendship day Sejal Dhamecha
-

-

પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#TT3Post 4#mrPost 12#cookpad_Guj#coopadindiaO DILRUBA... O PANEER CHILLITerri Dish ke Swad Me Hai Meri Manzile Makshud... Ketki Dave
-

પનીર ચીલી ગ્રેવી (Paneer Chilli Gravy Recipe in Gujarati)
#GA4#Week3#post2#chinese#પનીર_ચીલી_ગ્રેવી ( Paneer Chilli Gravy Recipe in Gujarati ) આ પનીર ચીલી એ ખૂબ જ લોકપ્રિય ઈન્ડો ચાઇનીઝ ફ્યુઝન ડીશ છે. આ ડીશ ડ્રાય અને ગ્રેવી વાડા બંને રીતે બનાવી શકાય . પનીર ચીલી ડ્રાય સ્ટાર્ટર તરીકે સર્વ કરવામાં આવે છે. જયારે પનીર ચિલી ગ્રેવી ને ફ્રાઇડ રાઈસ કે નૂડલ્સ સાથે સર્વ કરવામાં આવે છે. આ ડીશ એકદમ યમ્મી ને delicious બની હતી. Daxa Parmar
-

ચીલી પનીર (Chilli Paneer Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipesચોમાસામાં આવી ચટાકેદાર વાનગી ખાવાની મજા પડી જાય. Dr. Pushpa Dixit
-

-

પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#KS7 આ સ્ટાર્ટર બનાવવા મા એકદમ સહેલું છે અને ઝડપ થી બની પણ જાય છે.મારા ઘરે બધા ને ખુબ જ ભાવે છે.આજે આ રેસિપી મારી દીકરી એ પહેલી વાર બનાવી છે .ખરે ખૂબ જ સરસ બની છે. ટેસ્ટ પણ રેસ્ટોરન્ટ જેવો જ આવ્યો છે. Vaishali Vora
-

-

-

-

પનીર ચીલી ડ્રાય સ્ટાર્ટર(paneer chilli dry recipe in Gujarati)
#goldenapron3#week18#chilli Nita Mavani
-

-

-

પનીર ચીલી ગ્રેવી (Paneer chilli gravy recipe in Gujarati)
પનીર ચીલી એ ખૂબ જ લોકપ્રિય ઈન્ડો ચાઇનીઝ ફયુઝન ડીશ છે. આ ડીશ ડ્રાય અથવા તો ગ્રેવી વાળા બંને રીતે બનાવી શકાય. પનીર ચીલી ડ્રાય સ્ટાર્ટર તરીકે પીરસવામાં આવે છે જ્યારે પનીર ચીલી ગ્રેવીને ફ્રાઈડ રાઈસ અથવા તો નુડલ્સ સાથે પીરસવામાં આવે છે. spicequeen
-

પનીર-ફલાવર ચીલી
#પનીરફ્રેન્ડ્સ , ચાઈનીઝ વાનગીઓ ખાવા ના શોખીન હોય ત્યારે પનીર ચીલી નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. મેં અહીં પનીર ફ્લાવર ચીલી બનાવી ને સર્વ કરેલ છે. asharamparia
-

-

-

-

-

#પનીર ચીલી
#ગરવીગુજરાતણ#પ્રેઝન્ટેશનચાઈનીઝ વ્યંજન આવે એ બધાને ભાવેથોડું ખાટુ, થોડું મીઠું, થોડું તીખું ને ચટપટું.હું આજે પનીર ચીલી ની વાનગી લઈ ને આવી છું , જે બધા ની પ્રિય છે🥰😋 Alpa Desai
-

-

પનીર ચીલી(Paneer Chilly Recipe in Gujarati)
#GA4#week6# paneer પનીર એ બાળકો ને અને બધા ને પસંદ હોય છે પનીર ચીલી મારી દીકરી ને બહુ ગમે છે પનીર ચીલી ટેસ્ટ મા પણ સરસ લાગે છે Bhagat Urvashi
-

-

-

-

-

પનીર ચીલી ડ્રાય (Paneer chilly Dry Recipe in Gujarati)
#GA4#Week6# પઝલ-વર્ડ-પનીર પનીર અને ચીઝ એ આજકાલ ના બાળકો ની પહેલી પસંદ હોય છે. પનીર ની કોઈ પણ વાનગી બનાવવામાં આવે તો ખાઈ લે છે. પનીર ની પંજાબી સબ્જી હોઈ કે ચાઈનીઝ હોઈ કે પનીર સ્ટાર્ટર હોઈ બધા ને ભાવે જ .. અને પ્રોટીન માટે મુખ્ય છે . માટે કેલ્શિયમ અને પ્રોટીન થી ભરપૂર પનીર ખાવું જોઈએ. તો આજે મેં પનીર ચીલી ડ્રાય બનાવ્યું છે.. Krishna Kholiya
-

More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13886626


























ટિપ્પણીઓ (3)