પનીર ટિક્કા મસાલા(Paneer tikka masala Recipe in Gujarati)

Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77
#GA4#week6
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં બધું તૈયાર કરી લો ડુંગળી કેપ્સિકમ ના કટકા કરી એક કડાઈ માં એક ચમચો તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે
- 2
ડુંગળી કેપ્સીકમ ના કટકા નાખી હલાવી લેવું અને ઢાંકી ને ચડવા દેવું ચડી જાય એટલે તેમાં ટોમેટો પ્યુરી નાખી હલાવી
- 3
પનીર ટિક્કા મસાલા માં એક કપ પાણી ઉમેરીને મિક્સ કરી લો અને પછી ટોમેટો પ્યુરી માં લાલ મરચું પાઉડર ધાણાજીરું મીઠું સ્વાદ પ્રમાણે નાખી તેલ છૂટું પડે ત્યાર પછી તેમા પાણી મા મિક્સ કરીને રાખેલો મસાલો ઉમેરી બરાબર
- 4
મિક્સ કરીને બે મિનિટ સુધી રહેવા દહીં તેમાં પનીર ક્યૂબ નાંખી હલાવી લેવું
- 5
ત્રણ ચાર મિનિટ રહેવા દહીં નીચે ઉતારી લો અને બાઉલ માં ભરી બારીક સમારેલી કોથમીર ભભરાવી સર્વ કરો તો તૈયાર છે સ્વાદિષ્ટ પનીર ટિક્કા મસાલા
Similar Recipes
-
-
-
-
-
-
વેજ પનીર ટીકા પીઝા(vej paneer tikka pizza recipe in Gujarati)
#No oven no yeast no bekingમાસ્ટર્સશેફ નેહા ના માધ્યમ દ્વારા બનાવેલ પીઝા જો બધા ટ્રાય કરે તો હુ કેમ બાકી રહી જાવ એટલે મે પણ થોડુ ચેન્જ કરીને પીઝા બનાવ્યા આ પીઝા તમને જરૂર ગમશે તેવી આશા રાખુ છું Prafulla Ramoliya -
પનીર ટિક્કા મસાલા(paneer tikka masala recipie in Gujarati)
#goldenapron3Week 21Spicy Bhagyashree Yash -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#most Active users#આ રેસિપી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને બધા લોકોની પ્રિય હોય છે. Twinkal Kishor Chavda -
-
-
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub પનીર ટિક્કા મસાલા પોપ્યુલર ડિશ છે.જેને દરેક પસંદ કરે છે.જે પનીર સાથે સ્પાઈસી ગ્રેવી સાથે સર્વ કરવામાં આવે છે. Bina Mithani -
-
-
-
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
#trend3#week3#post4#પનીર_ટિક્કા_મસાલા ( Paneer Tikka Masala Recipe in Gujarati)#Restuarant_and_Dhaba_style_Subji પનીર ટિક્કા મસાલા એ ઉત્તર ભારત ની પંજાબ પ્રાંત નું ફૂડ છે. જે મેં ઢાબા સ્ટાઈલ માં બનાવી છે. આ સબ્જી માં પનીર ને દહીં અને મસાલા સાથે મેરીનેટ કરી પછી થોડા તેલ મા રોસ્ટ કરી પનીર ટિક્કા બને છે. જે સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી સકાય છે.પરંતુ આ પનીર ટિક્કા ને ગ્રેવી મા બનાવ્યા છે. જે સ્વાદ માં એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ બની છે. તમે પણ મારી આ રેસિપી જરૂર્વથી ટ્રાય કરજો. Daxa Parmar -
-
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
#સુપરશેફ1#શાક/કરીસ#week1#માઇઇબુક #પોસ્ટ૨૭પનીર ટિક્કા એ એક સ્ટાર્ટર તરીકે ખૂબ પ્રખ્યાત વાનગી છે. આજે મેં એને સબ્જી તરીકે બનાવી છે. Urmi Desai -
-
પંજાબી પનીર હાંડી(Punjabi Paneer Handi Recipe In Gujarati)
#GA4 #week :1ઘણી બધી પંજાબી પનીર રેસીપી બનતી હોય છે અને મે પણ આજે પંજાબી પનીર હાંડી સબ્જી બનાવી છે જે તમારી સાથે શેર કરું છું Prafulla Ramoliya -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend3આપણે જ્યારે પણ હોટલમાં જઈ કે કોઈ ઢાબા પર જમવા જઈએ તો આ ડિશ તો અચૂક મંગાવતા જ હોઈએ છીએ. તો આજે એજ પંજાબી ડિશ ની રેસીપી હું તમારી સાથે શેર કરવાની છું. Vandana Darji -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend2#week2#cookpadindiaઆજે મે બનાવ્યું ઢાબા સ્ટાઈલ પનીર ટિક્કા મસાલા.આ પંજાબી શાક જોઈને જ મોઢામાં પાણી આવી જાશે.આ પનીર ટિક્કા મસાલા સ્વાદ માં બહુજ ટેસ્ટી લાગે છે. Kiran Jataniya -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13886831
ટિપ્પણીઓ (8)