રવાના ઈદડા (Rava Idada Recipe In Gujarati)

Devyani Mehul kariya
Devyani Mehul kariya @cook_24631668

trend4

રવાના ઈદડા (Rava Idada Recipe In Gujarati)

trend4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મીનીટ
3 સર્વિંગ્સ
  1. 1 વાટકીરવો
  2. 1/2 વાટકી ખાટી છાશ
  3. 1/2 ચમચી સાજીના ફુલ
  4. સ્વાદાનુસાર મીઠું
  5. ચપટીમરી પાઉડર
  6. 1/2 ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

30મીનીટ
  1. 1

    સૌ પહેલા એક બાઉલ મા રવો લેવાનો. પછી તેમા મીઠું,સાજીના ફુલ અને છાશ નાખીશુ.આ બધુ એક સરખુ મીકસ કરવાનુ

  2. 2

    બધુ મીકસ થઈ જાય પછી તેને 30મીનીટ માટે ઢાકીને રાખી દેશુ.30મીનીટ પછી આપણુ બેટર તૈયાર છે.હવે તેને હલાવીને એક પ્લેટમા ઈદડા મુકવા માટે નાખીશુ પણ એ પહેલા ઢોકરીયા પાણીનાખી ને પ્લેટ મા તેલ લગાવીને ગરમ કરવા મુકીશુ.

  3. 3

    હવે તેમા ઈદડાનુ બેટર નાખીશુ.પછી ઉપર મરી પાઉડર છાંટીશુ.હવે ઢોકરીયાને બંધકરીને 10-15મીનીટ માટે ચડવા દેશુ.

  4. 4

    10-15મીનીટ પછી આપણા ઈદડા તૈયાર છે.બહા કાઢીને થોડી વાર માટે ઠરવા દેશુ. ઠરી જાય એટલે તેના પીસ કરી લેશુ.

  5. 5

    આપણા રવાના ઈદડા તૈયાર છે તો તેને સોશ અથવા તેલ સાથે તેને સવૅ કરીશુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Devyani Mehul kariya
Devyani Mehul kariya @cook_24631668
પર

Similar Recipes