બટર પાવ ભાજી(Butter Pav bhaji recipe in gujarati)

બટર પાવ ભાજી(Butter Pav bhaji recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધું શાક કાપી ને ધોઈ લો. કુકર માં બધું શાક લઈ ને તેમાં એક ગ્લાસ પાણી ઉમેરી લો. 1/2 ટીસ્પૂન હળદર અને મીઠું ઉમેરી ને મિક્સ કરી કુકર ને ઢાંકણ લગાવી ને 4-5 સિટી વગાડી ને બાફી લો.
- 2
એક કઢાઈ માં 4 ટેબલસ્પૂન બટર ઉમેરી ને ગરમ કરવા મૂકો. ત્યારબાદ તેમાં લસણ ની પેસ્ટ સાંતળો. 1 મિનિટ બાદ સમારેલી ડુંગળી ઉમેરી લો.
- 3
હવે 1/2 ટીસ્પૂન હળદર અને થોડું મીઠું ઉમેરી ને મિક્સ કરી લો. ડુંગળી આછી ગુલાબી થાય એવી સાંતળો. ત્યારબાદ ટામેટા ઉમેરી, થોડું મીઠું ઉમેરી ને મિક્સ કરી લો. ટામેટા બરાબર ચડી જાય ત્યાં સુધી સાંતળો.
- 4
ટામેટા બરાબર ચડી જાય પછી તેમાં લાલ મરચુ પાઉડર, ધાણાજીરૂ અને પાવ ભાજી મસાલો ઉમેરી ને મિક્સ કરી લો.
- 5
બાફેલ શાક ને બરાબર છૂંદી લો. હવે છુંદેલું શાક ગ્રેવી માં ઉમેરી લો.
- 6
હવે એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી ને ભાજી ને 15 મિનિટ ઉકાળો. ઉકળી ગયા બાદ લીંબુ નો રસ અને કોથમીર ઉમેરી લો. ભાજી તૈયાર છે.
- 7
પાવ ને વચ્ચેથી કાપી લો. ઉપર નીચે બંને બાજુ બટર લગાવી ને લોઢી પર શેકી લો.
- 8
ગરમ ગરમ ભાજી પર છીણેલું ચીઝ ઉમેરો. બટર ઉમેરો. ગરમ ગરમ પાવ સાથે ભાજી પીરસો.
Similar Recipes
-
પાવ ભાજી શોટ(Pav bhaji shot recipe in gujarati)
#વિકમીલ૧#પોસ્ટ૩#માઇઇબુક#પોસ્ટ૬સ્ટ્રીટ ફૂડ ની વાત કરવા માં આવે તો પાવ ભાજી ને કેમ ભૂલી શકાય. એમાં પણ મુંબઈ ની ચોપાટી ની પાવ ભાજી ની તો વાત જ અલગ છે. નાના મોટા બધા લોકો ને પાવ ભાજી ખૂબ પસંદ હોય છે. અહીંયા પાવ ભાજી ને થોડું અલગ રીતે સર્વ કરીને પાવ ભાજી શોટ બનાવેલ છે. Shraddha Patel -
બટર પાવ ભાજી(Butter pav bhaji recipe in Gujarati)
#GA4#WEEK6બધા ની મનપસંદ એવી પાવ ભાજી ની રેસીપી બધા ની અલગ હોય છે. Anu Vithalani -
પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
આજે આપણે વેજીટેબલ ને બાફીયા વગર પાવ ભાજી બનાવશું જે ટેસ્ટ માં પણ સારી અને જલ્દી બની જાય છે ફક્ત ૧૫ મીનીટ માં બની જાય છે Jigna Patel -
પાવ ભાજી
#રેસ્ટોરન્ટપાવ ભાજી દરેક ની મનપસંદ ડીશ છે... આજે અદ્દલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાવ ભાજી ની રેસિપી લાવી છું.. Tejal Vijay Thakkar -
પાવ ભાજી (Pav bhaji recipe in gujarati)
પાવ ભાજી એ નાનાં મોટાં સૌને ભાવતી પ્રિય વાનગી છે.. 😊 Hetal Gandhi -
-
પાવ ભાજી
#ડિનર. આજે પાવ ભાજી મે રેસ્ટોરન્ટ સ્ટાઈલ થી બનાવી છે ખૂબ સરળ રીતે સરસ ભાજી બને છે તમે પણ ટ્રાય કરજો. Manisha Desai -
પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
ઝટપટ પાવ ભાજીજ્યારે ડિનર બનવાની ઉતાવળ હોય અને કંઇક ટેસ્ટી ખાવું હોય તો પાવ ભાજી ની આ રીત એકદમ ઝડપી અને ઇઝી છે. Kinjal Shah -
-
પાવ ભાજી
#PS#cookpadindia#cookpadgujaratiપાવ ભાજી ૧ ચટપટી અને ટેસ્ટી ડિશ છે. આ ડીશ બધાને ભાવતી હોય છે. આ ડીશ ની શોધ મહારાષ્ટ્ર મા થઈ હતી અને મુંબઈ માં આ ડીશ બહુજ લોક પ્રિય છે. તો ચાલો આપડે આજે મુંબઈ સ્ટાઇલ પાવ ભાજી ની રેસિપી જોઈએ. Mitali Chavda (Mitali Darshan Vala) -
પાવ ભાજી (Pavbhaji Recipe In Gujarati)
આ પાવ ભાજી સ્વાદિષ્ટ છે. તે મુંબઇના સ્ટ્રીટ ફૂડ બેઝ જેવા સ્વાદ. illaben makwana -
કોલ્હાપુરી મિસળ પાવ(Kolhapuri misal pav recipe in gujarati)
#વિકમીલ૧#પોસ્ટ૨#માઇઇબુક#પોસ્ટ૫મહારાષ્ટ્ર ની આ પ્રખ્યાત ડિશ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેમજ આ ડિશ ને ઝટકા મિસળ અથવા ઝણઝણીત મિસળ પણ કેહવામાં આવે છે કેમ કે આ મિસળ ખૂબ જ તીખુ તમતમતું હોઈ છે. મિસળ ને પાવ, ડુંગળી અને ફરસાણ સાથે પીરસવા માં આવે છે. આ ડિશ લોકો નાસ્તા માં ખાવાનું પસંદ કરે છે. Shraddha Patel -
ભાજી પાવ(bhaji pav recipe in gujarati)
# પોસ્ટ૪૦#ટ્રેડિંગ રેસિપીમે આયા પાવ ના બદલે બ્રેડ લીધી છે.કેમકે અમારા ઘર માં બધા ને બ્રેડ ભાવે છે,તમે આયા પાવ લય શકાય. Hemali Devang -
હરિયાળી પાવ ભાજી (Hariyali Pav Bhaji Recipe In Gujarati)
#RC4#Cookpadindia#Cookpadgujrati પાવ ભાજી નું નામ આવતા જ નાના મોટા દરેકનાં મોં માં પાણી આવી જાય છે. આમ તો પાવભાજી નાં પણ ઘણાં પ્રકાર છે. જે અલગ અલગ રીતે બનાવવામાં પણ આવે છે.વાત કરીએ નાના બાળકો ને વધુ કરીને લીલાં શાકભાજી ગમતા નથી. ત્યારે જો આપણે આ લીલાં શાક ભાજી નો ઉપયોગ કરી પાવભાજીનાં રુપે આપીએ તો ચોકક્સ બાળકો ને ગમશે. ચાલો હું પણ આજે તમારી પાસે હરિયાળી પાવ ભાજીની વાનગી લાવી છું. આ વાનગી ટ્રેડીશનલ છે. જેમાં લીલાં શાકભાજી ઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાં લીધે તેમાં ખુબ જ ન્યુટ્રેશન્સ પણ સમાયેલ છે. આ પાવભાજી ટુંક સમયમાં ઝડપીથી અને સરળતાથી બની જાય છે.દરેક સ્ટેટ માં આ ભાજી અલગ પ્રકારની બને છે.જ્યારે વાત કરીએ મુંબઈની સ્ટ્રીટ ગ્લ્લીઓની હરિયાળી પાવ ભાજી પણ અલગ પ્રકારથી જ બને છે, અને મેં પણ અહીં એજ રીતે આ હરિયાળી પાવભાજી તૈયાર કરેલ છે જે ખરેખર સ્વાદિષ્ટ પણ બની છે. Vaishali Thaker -
પાવ ભાજી (Pavbhaji Recipe In Gujarati)
#ટ્રેડિંગપાવ ભાજી નાના મોટા દરેક ની પ્રિય વાનગી છે જે દેશ વિદેશ માં પ્રખ્યાત છે.. તો ચાલો બનાવી લઈએ એક સરળ રીતે પાવ ભાજી 😋 Neeti Patel -
-
-
પાવ ભાજી
#માઇઇબુક#post5#વિકમિલ૧પાવ ભાજી ગમે તે સીઝન માટે બેસ્ટ છે પણ શિયાળા માં વધુ મજા આવે છે તો તમે પણ બનાવી ને કેજો કે કેવી લાગી મારી પાવ ભાજી ની રેસિપી Archana Ruparel -
પાવ ભાજી ફોંડું(pavbhaji fondue recipe in gujarati)
#વેસ્ટFondue એટલે મેલટેડ ચીઝ ડિશ ને એક પોરટેબલ પોટ માં પોરટેબલ સ્ટવ પર સર્વ કરવામાં આવે છે... જેમાં બ્રેડ ને ડીપ કરવામાં આવે છે..અહીં મે પાવ ભાજી fondue બનાવ્યુ છે જે બોમ્બે પાવ ભાજી નું એક ફયુઝન કહી શકાય...કેન્ડલ સાથે સર્વ કરેલ આ ડિશ ખરેખર ખૂબ ટેસ્ટી અને મજેદાર છે.. Neeti Patel -
પાવ ભાજી સીઝલર (Pav Bhaji Sizzler Recipe In Gujarati)
#AM2પાવ ભાજી તો આપણે ઘરે બનાવતા જ હોય છીએ પણ મેં એમાં થોડા ફેરફાર કરી ને સીઝલર બનાવ્યું છે જે ખાવા માં ખુબજ સરસ લાગે છે.બહાર ના મળતા સીઝલર માં લસણ ડુંગળી હોય છે આ ને લસણ અને ડુંગળી વગર નું જ બનાવ્યું છે. Suhani Gatha -
ગ્રીન પાવ ભાજી (Green Pav Bhaji Recipe In Gujarati)
#CWM1#Hathimasala#MBR5Week 5શિયાળાની શરૂઆત થતાં લીલા શાકભાજી અને અલગ અલગ પ્રકારની ભાજી માર્કેટમાં મળવા લાગે છે અને આ તાજા શાકભાજી અને ભાજી નો ઉપયોગ કરી ને ઘણી બધી વાનગીઓ બનાવવા ની પણ મજા આવી જાય છે તો મેં બનાવી બધા ની ફેવરીટ પાવ ભાજી ને હેલ્ધી અને ટેસ્ટી ગ્રીન ગ્રેવી સાથે. Harita Mendha -
પાંવ ભાજી(pav bhaji Recipe in Gujarati)
પાંવ ભાજી એ બધાની ફેવરીટ ડિશ છે.આની અંદર કોઈ પણ શાક તમે ઉમેરી શકો છો.આ ડિશ ફટાફટ બની જાય છે.#ટ્રેડિંગ Nidhi Sanghvi -
-
બટર પાઉં ભાજી (Butter Pau Bhaji Recipe In Gujarati)
#ટ્રેન્ડીંગ#BhajiPaw#buttery#cookpadindia#cookpadGujaratiભાજી પાઉં કે પછી પાઉં ભાજી ... બસ નામ પડે એટલે મોંઢા માં પાણી આવી જ જાય... આ ડીશ evergreen ડીશ છે.. અને બધા ને ભાવતી જ હોય છે.. street style ભાજી પાઉં ઘરે બનાવી લઈએ એટલે મોજ જ આવી જાય..Here i m presenting today is #Buttery_Bhaji_PawEnjoy it.. Henal Kothadiya _ #HENALs_Kitchen -
પાવ ભાજી હોટ પોટ (Paubhaji Hotpot Recipe In Gujarati)
પાવ ભાજી હોટ પોટ મારી ઇન્નોવેટિવ રેસિપી છે.જેમાં પાવ અને ભાજી ને પોટ બનાવી ને સર્વે કરવા માં આવે છે Namrata sumit -
મસાલા પાવ (Masala Pav Recipe In Gujarati)
#EB#week8theme8#RC1 મસાલા પાવ (Quick Masala Pav) એ મુંબઈની સૌથી ફેમસ સ્ટ્રીટ ફૂડ ડીશ છે, જે મુંબઈના લોકો અવાર-નવાર રસ્તા પર કે ઘર પર બનાવી ને ખાતા હોઈ છે. સ્ટ્રીટ ફૂડ એ હમેશા લોકોને પસંદ હોઈ છે અને અનેક વાર ખાતા પણ હોઈ છે, પરંતુ આજ-કાલ ઘણા લોકો સ્વાસ્થ્ય અંગેની થતી ચિંતાને કારણે વધુ પડું ફૂડ ઘર પર બનાવેલ જ ખાવા માંગતા હોઈ છે. આજે આપણે આ સ્ટ્રીટ ફૂડ ડીશ બનાવતા શીખીશું, જે તમામ લોકોનું ફેવરીટ હોઈ છે. આપ આ મસાલા પાવ બનાવીને આપના પરિવાજનો અને બાળકોને સર્વ કરી શકો છો. Juliben Dave -
ચીઝી પાવ ભાજી (Cheesy Pav Bhaji Recipe In Gujarati)
#MBR9#cookpadindia#cookpadgujaratiચીઝી પાવ ભાજી Ketki Dave -
પાવભાજી(pav bhaji recipe in gujarati)
#ટ્રેડિંગ મારી પાવભાજી બનવાની રીત જરા શોર્ટકટ છે પણ ટેસ્ટ માં એકદમ યમ અને ફટાફટ થઈ જાય એવી છે Komal Shah -
-
પાવભાજી (PAV BHAJI Recipe in Gujarati)
જ્યારે શું બનાવવું એ ખબર ન પડે ને બાળકોની કંઈ ટેસ્ટી ખાવાની ઈચ્છા થાય.. ઝડપથી બને તેવું બનાવવું હોય અને બધું શાક available હોય તો પાવ-ભાજી જ યાદ આવે. Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ (12)