રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લીલા વટાણાં અને બટાકા બાફી લો
- 2
સ્ટફિંગ માટે પેનમાં તેલ ગરમ કરો તેમાં જીરું નાખી જીરું તતડે એટલે હીંગ અને આદુ -મરચાની પેસ્ટ નાખી સાંતળી લો પછી બાફેલા વટાણા અને બટાકા ઉમેરી ચમચીથી મસળીને માવો બનાવો તેની અંદર ગરમ મસાલો, હળદર પાઉડર, આમચૂર પાઉડર ધાણા,મીઠું નાંખી બરાબર મિક્સ કરી બે મિનિટ સુધી ચઢવા દો તેની ઉપર કોથમીર ઉમેરો
- 3
હવે લોટ બાંધવા માટે મેંદા માં ઘી, અજમો નાખી બરાબર મિક્સ કરી ત્યારપછી પાણી લઈને કડક લોટ બાંધી લો લોટને ઢાંકીને ૧૦ થી૧૫ મિનિટ રહેવા દો
- 4
હવે લોટના લૂઆ બનાવી લો અને વણી લો આ વણેલી પૂરીને વચ્ચેથી બે ભાગમાં કાપી લો અને એક ભાગને ત્રિકોણ આકારમાં વાળીને તેમાં સ્ટફિંગ ભરીને સારી રીતે બંધ કરી લો
- 5
- 6
હવે પેનમાં તેલ ગરમ કરી તેમાં સમોસા નાખીને બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો તૈયાર છે...ગરમા ગરમ સમોસા
- 7
ચટણી સાથે ગરમ-ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-

-

-

-

-

સમોસા (Samosa Recipe In Gujarati)
#GA4 #Week21સમોસા ઘરે પણ બાર જેવા બને છે.તમે પણ બનાવજો. Neeta Parmar
-

-

-

-

-

-

-

-

-

-

-

-

-

સમોસા (samosa Recipe In Gujarati)
#GA4#week-1#potato#samosaસમોસા એ બટાકા માંથી બનતી વાનગી છે. જે નાના - મોટા સૌ ની પ્રિય હોય છે. Vaishali Gohil
-

સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4#week21#smosaઆજે મે સમોસા બનાવ્યા છે જે ખુબ જ ટેસ્ટી બન્યા છે તમે પણ આ રીતે 1 વાર જરુર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal
-

સમોસા ચાટ (Samosa Chaat Recipe in Gujarati)
#GA4#week21#cookpadindia#cookpadgujratiએકદમ બજાર જેવા ક્રિસ્પી અને ટેસ્ટી સમોસા ઘરે જ બનશે. Hema Kamdar
-

-

-

-

-

🌧️🌧️પંજાબી સમોસા(punjabi samosa recipe in gujarati)
# માઇઇબુક# સુપર શેફ-૩# મોન્સુન સ્પેશ્યલ Krupa Vaidya
-

-

-

-

-

બિહારી સમોસા (bihari samosa recipe in gujarati)
બિહાર માં સમોસા ને સિંઘાડા કહે છે.તે ગુજરાતી કરતા થોડાં અલગ રીતે બને છે.તેઓ તેમાં તળેલી શીંગ નાખે છે તેમજ પંચ કોરણ( પાંચ મસાલા જીરું, વરિયાળી,કલોનજી, અજમો,મરી)નો ઉપયોગ બીજા રૂટિન મસાલા સાથે કરે છે.# ઈસ્ટ#માઇઇબુક Rajni Sanghavi
More Recipes






































ટિપ્પણીઓ (10)