મેકિસકન પાસ્તા (Mexican Pasta Recipe In Gujarati)

Minal Rahul Bhakta
Minal Rahul Bhakta @cook_26039803
Kamrej

#GA4 #Week21#MEXICAN

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બાઉલ બાફેલા પાસ્તા
  2. ૧ નંગકાંદો લાંબા સમારેલા
  3. 1નામ કેપ્સીકમ લાંબુ સમારેલું
  4. 1 ચમચીતેલ
  5. સ્વાદ અનુસારમીઠું
  6. મેક્સિકન મિક્સ હબૅ (મસાલો)
  7. પાસ્તા સોસ જરૂર મુજબ
  8. ટોમેટો સોસ જરૂર મુજબ
  9. બિનસ ભૂકો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધી સામગ્રી ભેગી કરી લો.

  2. 2
  3. 3

    એક પેનમાં તેલ મૂકી તેમાં ડુંગળી સાંતળો પછી કેપ્સિકમ સાંતળો અને બંને સોસ ઉમેરો. પછી બિન્સ ઉમેરો.

  4. 4
  5. 5

    બધું બરાબર મિક્સ કરી પાસ્તા ઉમેરી, મિક્સ હબૅ ઉમેરો. અને ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Minal Rahul Bhakta
Minal Rahul Bhakta @cook_26039803
પર
Kamrej
Real cooking is not about following recipes it's about following heart.I love cooking.And also I met so many friend here.
વધુ વાંચો

Similar Recipes