દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દુધી લઈ તેને ખમણી માં ખમણી લો.પછી તેમા થી હાથ વડે દબાવી પાણી કાઢી લો.
- 2
કૂકર માં ખમણ નાખી તેમા ઘી, ખાંડ, મલાઈ અને ઇલાયચી પાઉડર ઉમેરી મીકસ કરો.ચપટી ગી્ન કલર ઉમેરો.ગેસ ચાલુ કરી કૂકર મા 5 સીટી કરો.
- 3
તો તૈયાર છે દૂધી નો હલવો.એક પ્લેટ માં સૅવ કરો. તૈયાર છે દૂધી નો હલવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
#GA4#Week6#HALWAઆજે પ્રસાદ મા દૂધી નો હલવો ધરાવયો છે. Mrs Viraj Prashant Vasavada -
-
-
-
-
-
-
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
#GA4#Week6#Halwaલગ્ન પ્રસંગે ખાઇએ તેવો પરફેક્ટ દૂધી નો હલવો. Kapila Prajapati -
-
-
-
દૂધી નો હલવો(Dudhi No Halwo Recipe In Gujarati)
#GC# post૩૩ગણપતિ બાપ્પા ને ધરાય એવો દૂધી નો હલવો. Hemali Devang -
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
# હલવો( દૂધીનો હલવો) હલવો કોને ના ભાવે બધાને ભાવેજ.તેમાં પણ દૂધીનો હલવો તો બધાને ભાવે જ કેમકે દૂધી બધીજ ઋતુ માં આવે છે.એટલે ગમે ત્યારે બનાવી ખાઈ શકીએ છે. #GA4 #Week6 Anupama Mahesh -
-
-
-
-
દૂધી નો હલવો(Dudhi Halwo Recipe in Gujarati)
#GA4#Week6આપણા ભારતીય લોકોને મીઠાઈમાં દૂધી નો હલવો દરેક ની મનપસંદ મીઠાઈ છે. દુધીનો હલવો ગરમ હોય કે ફ્રીજમાં મુકેલ ઠંડો બધાને ખૂબ જ ભાવે છે. Dimple prajapati -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13910862
ટિપ્પણીઓ