દમ આલુ(Dum Aloo Recipe in Gujarati)

Megha Thaker
Megha Thaker @cook_26308374

દમ આલુ(Dum Aloo Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25min
6 સર્વિંગ્સ
  1. ૧ કિલોબટેટી
  2. લીલા મરચા
  3. 4ટામેટાં
  4. આદુ 1 કટકો
  5. ૧ ચમચીજીરુ
  6. ૧ ચમચીધાણાજીરું
  7. મીઠુ સ્વાદાનુસાર
  8. ૩ ચમચીકાશ્મીરી લાલ મરચું
  9. દહિ નુ ઘોરવુ
  10. ૧ ચમચીગરમ મસાલો
  11. ૫ ચમચીતેલ
  12. કોથમીર
  13. ૧/૨ ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

25min
  1. 1

    બટાકા ને ધોઈન કૂકર મા ૩ ચમચી મીઠું નાખી બાફી લેવાના

  2. 2

    4ટોમેટો, 5 લીલા માર્ચા અને આદુ ના કટકા ની સ્મૂધ ગ્રેવી બનાવી લેવાની

  3. 3

    બટાકા બફાઇ જાય પછી છાલ કાધીને બટાકા મા કાણા પડી લેવાના

  4. 4

    ત્યારબાદ તે બટાટાને ગુલાબી થાય ત્યાં સુધી તળો.

  5. 5

    કડાઇ મા તેલ, રાઈ, જીરુ અને હિંગ નો વઘારો કરવનો

  6. 6

    ત્યારબાદ તેમાં ટોમેટો ની ગ્રેવી નાખો અને તેમાં મીઠું, લાલ મરચું પાઉડર નાંખી, ધાણાજીરુ નાખો.

  7. 7

    પછી તેમાં ૧/૨ ગ્લાસ પાણી નાખી હલાવી લો, તેને ૨ મીન ગેસ પર રેવા દેવાનું

  8. 8

    5 મિનિટ પછી તેમા ફ્રાય બટાકા ઉમેરો

  9. 9

    પછી તેમાં ગરમ મસાલો અને ઘોળેલું દહીં નાંખો

  10. 10

    15 મિનિટ પછી તમારું કાશ્મીરી દમ આલૂ તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Megha Thaker
Megha Thaker @cook_26308374
પર

ટિપ્પણીઓ

Similar Recipes