ચીઝ પૌવા(Cheese pauva Recipe in Gujarati)

Parita Trivedi Jani @cook_23408020
ચીઝ પૌવા(Cheese pauva Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પૌવા ને પાણી મા પલાળી નિતારી લેવા.
- 2
એક પેન મા તેલ મૂકી તેમાં શીંગ તળી ને સાઇડે મૂકી દેવી ત્યારબાદ જીરું રાઈ નાખી વઘાર થઈ જાય એટલે કળી પત્તા નાખીઆદુ મરચા પેસ્ટ, કાંદા નાખી હલાવો ત્યારબાદ ટામેટા બટેટા, તળેલી શીંગ નાખી મીઠું હળદર, ગરમ મસાલો નાખી હલાવી લેવું.
- 3
હવે બધી સબ્જી ચડી જાય તૈયાર બાદ પૌવા નાખી ઉપર થી ખાંડ લીંબુ રસ, કોથમીર નાખી હલાવી લો. હવે પ્લેટ મા લઇ ઉપર દાડમ ના દાણા, સેવ, ચીઝ ખમણીને નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
બટેટા પૌવા અને ગ્રીન જ્યુસ (Batata Paua & Green Juice Recipe In Gujarati)
બ્રેક ફાસ્ટ માટે ગ્રીન જ્યુસ ( body detox) અને પૌવા ની રીત તમને જરૂર થી ગમશે.સાથે સલાડ બનાવી લો તો એક સરસ brunch combo પણ થઈ શકે. #GA4 #Week7 Neeta Parmar -
-
મિક્સ ફ્રૂટ (નાસ્તા માં)
#LSR#cookpadindiaલગ્ન પ્રસંગ મા બ્રેક ફાસ્ટ માં હોય છે.જે લાઈટ બ્રેક ફાસ્ટ કરવા માગતા હોય તેમના માટે ઉત્તમ છે. Rekha Vora -
-
-
-
-
મકાઇ પૌવા (Corn pauva recipe in gujarati)
#ફટાફટબટાકા પૌવા તો આપણે ખાતા જોઈએ છે પણ મેં મકાઇ પૌવા બનાવ્યા છે એ પણ કરકરી સેવ સાથે સર્વ કર્યા છે. ખુબ જ સરસ લાગશે એકવાર જરૂરથી ટ્રાય કરજો. કંઈક નવું અને ફટાફટ બની જાય એવી રેસીપી. Shreya Jaimin Desai -
દાણા પૌવા (Pauva Recipe in Gujarati)
Khyati Trivedi#RC1નવીનત્તમ અને હેલ્થી રેસિપીસિઝન માં મઝા આવે પરંતુ ફ્રીઝન પણ વાપરી શકાય Khyati Trivedi -
-
-
-
-
-
-
કાચા પૌવા (Kacha Pauva Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Nooilrecipeઓઇલ વગર ની રેસિપીઆ પૌવા ને મે ગેસ પર રાંધ્યા નથી Falguni Chauhan ( The 🏡 Chef ) -
-
-
-
ચીઝ હાંડવો(Cheese Handvo Recipe in Gujarati)
#GA4#Week7બ્રેક ફાસ્ટસવારના સમયે હેલ્ધી અને ટેસ્ટી વાનગીઓ ખાવાથી ફાયદો થાય છે અને પૂરો દીવસ ઊર્જા અને શક્તિ મલી રહેછે Subhadra Patel -
-
બટેકા પૌવા
#ઇબુક૧#૨૮પૌવા ને આપણે ઘણી અલગ અલગ રીતે બનાવીએ જેમ કે કાંદા પૌવા,મસાલા પૌવા,સ્પાઈસી પૌવા પણ બટાકા પૌવા ની તો વાત જ ન થાય નાના મોટા સૌ ને ભાવે તેવા હોય છે ક્યારેક એવું થાય કે ચલો આજે કંઇક નવું અને જલ્દી થી તૈયાર થઈ જાય તો આ સૌથી ફટાફટ અને બધા ને ભાવે તેવી ચટપટી વાનગી છે. Chhaya Panchal -
-
-
ચીઝ બટાકા પૌવા (Cheese Bataka Pauva Recipe In Gujarati)
#CB1 ચીઝ બટાકા પૌવા (પૌવા બટાકા) Aanal Avashiya Chhaya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13925202
ટિપ્પણીઓ (2)