વેનિલા કપ કેક (Vanila cup cake recipe in Gujarati)

Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
વડોદરા ગુજરાત

#કૂકબુક
#post1

**મારા કેક પ્રીમીક્ષ થી આજે diwali મા કરવા ની practice માટે વેનીલા ટુટી ફ્રુટી ઊમેરી ને મફીન બનાવ્યા છે.

વેનિલા કપ કેક (Vanila cup cake recipe in Gujarati)

#કૂકબુક
#post1

**મારા કેક પ્રીમીક્ષ થી આજે diwali મા કરવા ની practice માટે વેનીલા ટુટી ફ્રુટી ઊમેરી ને મફીન બનાવ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
9 જણ
  1. 1 કપવેનિલા પ્રીમીક્ષ
  2. 1 ચમચીતેલ
  3. 1/2 કપપાણી
  4. 1 ચમચીવેનીલા એસેન્સ
  5. 1 ચમચીટુટી ફ્રુટી
  6. 1/2 ચમચીચોકલેટ ચીપ્સ (optional)
  7. 9પેપર કપ /મફીન કપ
  8. 5drops વેનીલા એસેન્સ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    મોટા વાસણમાં મે બનાવી ને રાખેલુ વેનીલા કેક માટે નુ પ્રીમીક્ષ....1 કપ લેવું.

  2. 2

    એમા તેલ પાણી ઊમેરો અને મિશ્રણ તૈયાર કરો. એમા વેનીલા એસેન્સ મિક્ષ કરો. થોડી કલરફૂલ ટુટી ફ્રુટી ઊમેરો.વેનિલા એસેન્સ મિક્ષ કરો.

  3. 3

    180* ડીગ્રી તાપમાન પર માઇક્રોવેવ ઓન કરી લો. મફીન પ્લેટ મા પેપર અથવા કપ મૂકી મિશ્રણ ભરી લો. 3/4 જ ભરો.ઊપર ટુટી ફ્રુટી, ચોકલેટ ચીપ્સ મૂકી દો. 20 મિનિટ સુધી બેકિંગ કરો....

  4. 4

    20 મિનિટ પછી મફીન બહાર કાઢી ઠંડી કરો. અને સવઁ કરો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
પર
વડોદરા ગુજરાત
I m totally vivacious..good and creative cooking is the reflection of love and happiness towards our family...
વધુ વાંચો

ટિપ્પણીઓ (57)

Similar Recipes