રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન લો. તેમાં તેલ ગરમ કરવા માટે મુકો. ત્યાર બાદ તેલ ગરમ થઈ જાય ત્યાર પછી તેમાં ડુંગળી નાખો અને ડુંગળી સંતરાય જાય ત્યારબાદ તેમાં કેપ્સીકમ અને ટામેટા નાખો ત્યાર બાદ તેને ચઢવા દો.
- 2
ત્યારબાદ તેમાં લાલ મરચું, મીઠું, ધાણા જીરું, હળદર, ગરમ મસાલો, પીઝા મસાલો નાખો અને પીઝા સોસ નાખો. ત્યાર બાદ તેને મીક્સ કરો.ત્યાર બાદ એક વાટકી માં ટામેટાં સોસ લો. તેમાં પીઝા મસાલો અને મેયોનીઝ નાખીને તેને મીક્સ કરી લો.
- 3
ત્યારબાદ એક રોટલી લો. તેમાં પીઝા સોસ લગાવો અને ત્યાર પછી તેની પર તૈયાર કરેલુ સ્ટફિંગ પાથરો અને ચીઝ છીણી લો.
- 4
ત્યારબાદ એક નોન સ્ટીક લો તેમાં બટર નાખો અને તેમાં 2 મિનિટ માટે પીઝા ને ગરમ કરો.રોટલી પીઝા તૈયાર થઈ જાય પછી તેના પર ચીઝ છીણીને તેને ટામેટાં સોસ સાથે સર્વ કરો.
Similar Recipes
-
રોટી કોન પીઝા પંચ (Roti cone Pizza punch recipe in Gujarati)
#LO#DIWALI2021#cookpadgujarati#cookpadindia રોટી એ આપણા ખોરાકની એક અભિન્ન વાનગી છે. રોટી ઘણા બધા અલગ અલગ લોટ માંથી બનાવી શકાય છે. મેંદો, ઘઉં, મકાઈ વગેરે અનેક લોટમાંથી રોટી બને છે. લગભગ બધાના ઘર માં જમ્યા પછી બે ચાર રોટલી તો વધતી જ હોય છે. આ વધેલી રોટલી માંથી પણ આપણે ઘણી બધી વાનગીઓ બનાવી શકીએ છીએ. મેં આજે આ leftover રોટી માંથી કોન પીઝા પંચ બનાવ્યો છે. નાના બાળકોને તો આ ખૂબ જ ભાવે તેવી વાનગી બની છે. Leftover રોટી ને કોન સેઈપ આપી તેમાં મિક્સ વેજીટેબલ અને પીઝા સોસ ઉમેરી મે આ રોટી કોન પીઝા પંચ બનાવ્યો છે. ઉપરથી ચીઝ ઉમેરી મેં તેને ચીઝી ટેસ્ટ પણ આપ્યો છે. Asmita Rupani -
રોટી પીઝા રોલ(Roti pizza Rolls recipe in Gujarati)
#GA4#week22#pizzaઇન્સ્ટન્ટ એન્ડ હેલ્થી પીઝા..... સુપર ટેસ્ટ.... Sonal Karia -
રોટી વેજીટેબલ પીઝા (Roti Vegetable Pizza Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
-
-
રોટી પીઝા(roti pizza recipe in gujarati)
#વેસ્ટ#ઓગસ્ટબાળકો ની મનપસંદ ડીશ રોટી પીઝા યમી Daksha Vaghela -
-
-
-
-
-
-
-
-
-
-
-
રોટી વેજીટેબલ પીઝા (Roti Vegetable Pizza Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
-
-
પીઝા(Pizza Recipe in Gujarati)
#GA4 #Week10ચીઝ સ્પેશ્યલનાના મોટા બધાં ને ભાવે તેવી વસ્તુ છે ચીઝ. આજકાલ બાળકો ને પૂછવામાં આવે કે શું ખાવું છે પહેલી પસંદ પીઝા,પાસ્તા,નુડલ્સ જ હોય. અહી ઘઉંના લોટના બનેલા પીઝા બેઈઝ નો ઉપયોગ કરી ચીઝ વેજ પીઝા બનાવીશું. Chhatbarshweta -
-
-
-
-
-
-
રોટલી પીઝા (Rotli Pizza Recipe In Gujarati)
#CDYપીઝા તો દરેક બાળકો ને પ્રિય જ હોય છે. મેં અને મારી દીકરીએ રોટલી માંથી પીઝા બનાવ્યા છે ટેસ્ટી અને હેલધી પણ બને છે. Bindiya Prajapati -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13954056
ટિપ્પણીઓ (2)