મખાણા ખીર (Makhana kheer recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
આજે આપણે જે ખીર બનાવવા નાં છીએ તે શરીર માટે ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદ મા પણ ખૂબ સારી બને છે. તો ખીર બનાવવા માટે સૌ પ્રથમ ઉપર મુજબ ની બધી સામગ્રી તૈયાર કરી લો.
- 2
સૌ પ્રથમ એક કડાઈ મા 1.5 ચમચી ઘી ઉમેરો અને 2 મિનિટ પછી તેમાં ખસખસ ઉમેરી એકદમ સરખી રીતે મિક્સ કરો.
- 3
ખસખસ બરોબર રીતે શેકાય જાય ત્યાર બાદ તેમાં મખાણા ઉમેરો. તેને બરોબર રીતે શેકો અને ત્યાર બાદ તેમાં દૂધ ઉમેરો. હવે 5 મિનિટ સુધી ધીમી આંચ પર રહેવા દો.
- 4
ત્યાર બાદ છેલ્લે તેમાં સાકર ઉમેરી ધીમી આચ પર હલાવતા રહો. ત્યાર બાદ ડ્રાય ફ્રુટ ઉમેરી સર્વ કરો.
- 5
તૈયાર છે એકદમ પૌષ્ટિક મખાણા ની ખીર. જો આં ખીર ને રાતે લેવામાં આવે તો તે ઊંઘ ની સમસ્યા ને પણ દૂર કરે છે. તેમજ તે ખાંડ લેવલ કંટ્રોલ માં કરે છે...પગ નાં દુખાવા દૂર કરવામાં ખૂબ જ ઉપયોગી રહેશે...પચવામાં પણ સરળ છે...તો છે ને ઘણા ફાયદા સાથે ની પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ખીર જે થોડી જ મિનિટો મા તૈયાર કરી શકીએ છીએ...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મખાણા કેસર ખીર(Makhana Kesar Recipe in Gujarati)
#ઈસ્ટમખાણા હેલ્થ માટે ફાયદાકારક છે તે કેલ્શયમ થી ભરપુર હોય છે તેની તાસીર ઠંડી હોય છે તે હેલ્ધી ફુડ છેદેશ ની કુલ મખાણા ની ખેતી નો ૮૦% ભાગ બિહારમાં છે ત્યાં વધારે ખેતી મિથિલાચલ ના સહરસા ,સુપૌલ ,દરભંગા અનેમધુબની જિલ્લામાં થાય છે મખાણા એટલે કમળ ના બીજતેને કુરુપા અખરોટ પણ કહેવામાં આવે છે મખાણા વધારે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનાની વચ્ચે તેના બીજ ને તળાવ માં ઉગાડવામાં આવે છે એપ્રિલ મહિનામાં તેમા ફુલ બેસે છે તેના બીજ ને સુર્ય ના તડકા માં સુકવવા માં આવે છે તેપછી મખાણા બને છે તો હુ મખાણા કેસર ખીર ની રેસીપી સેર કરુ છું Rinku Bhut -
-
મખાણા લાડુ(Makhana ladoo recipe in Gujarati)
#GA4#week14#ladooમખાણા હેલ્થ માટે ફાયદાકારક છે મખાણા એટલે કમળ ના બી કેલ્શિયમ થી ભરપુર હોય છે કે હુ મખાણા લાડુ ની રેસીપી સેર કરુ છુ ખાવામાં ખુબજ ટેસ્ટી બને છે Rinku Bhut -
-
-
મખાણા ચીક્કી(Makhana Chikki recipe in Gujarati)
#માઇઇબુક #નોર્થમખાણા ને લૉટસ સીડ્સ કે ફોક્સ નટ્સ પણ કહેવાય છે. આયર્ન, કેલ્શિયમ, પ્રોટીન, કાર્બોહાયડ્રેટ્સ, ફાયબર, પોટેશિયમ, ફોસ્ફરસ, ઝિંક જેવા તત્વો થી ભરપુર મખાણા ની ચીક્કી એ ઉત્તર પ્રદેશ ની પ્રખ્યાત વાનગી છે જેને તેઓ મખાણા કા પાગ તરીકે ઓળખે છે. આ ચીક્કી તેઓ જન્માષ્ટમી ના તહેવાર માં બનાવે છે. જેને નાના ફેરફાર સાથે અહી રજુ કરી છે જેથી ડાયાબિટીશ વાળા લોકો પણ આરોગી શકે. Urvi Shethia -
મખાના ખીર(Makhana Kheer Recipe in Gujarati)
#GA4#week13#makhanaમખાના ખાવાથી ડાયાબિટીસ કિડની પાચન નબળાઈ ઘણા રોગોમાં ફાયદાકારક હોય છે મખાણા જોવામાં ગોળ મટોળ હોય છે સૂકા પણ હોય છે પણ ગુણવતી ભરેલા હોય છે સ્વાસ્થ્ય અને તંદુરસ્ત રાખવામાં પણ મદદ કરે છે મખાણા મા કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન પણ ખૂબ જ માત્રામાં મળે છે બધા શાક મા ઉપયોગ કરે છે પણ મેં આજે આ મખાણા નો ઉપયોગ ખીર તરીકે કર્યો છે જે બાળકોથી માંડી અને ખાઈ શકે છે...#cookpadindia#cookpad_gu# Khushboo Vora -
-
-
-
મખાના ખીર (Makhana Kheer Recipe In Gujarati)
#mrકેલ્શિયમથી ભરપૂર મખાણા ની ખીર ખૂબ ખૂબ હેલ્ધી છે Sonal Karia -
મખાણા કતરી(Makhana Katli recipe in Gujarati)
#GA#week13મખાણા ખુબ હેલ્ધી ફુડ માનવામાં આવે છે. કેલ્સિયમ, આયર્ન થી ભરપુર લો-ફેટ મખાણામાંથી સબ્જી, ચિક્કી, રબડી કે ખીર જેવી વિવિધ વાનગીઓ બને છે... આજે બનાવીએ જન્માષ્ટમી ભોગ તરીકે બનતી મખાણા પાક કે મખાણા કતરી... Urvi Shethia -
-
-
-
-
-
રોસ્ટેડ મખાણા(Roasted Makhana recipe in gujarati)
મખાણા ખાવા શરીર માટે ખુબ ફાયદાકારી છે. વઘારેલા મખાણા એ બહારના રેડી પેકેટ નાસ્તા જેવા કે ચિપ્સ, કુરકુરે, પેપ્પી, ચિઝ બોલ્સ કરતા તો ખુબ જ સારો વિકલ્પ બની શકે છે ખાસ કરીને બાળકો માટે... Urvi Shethia -
મસાલા મખાણા (Masala Makhana Recipe In Gujarati)
દિવાલી ટ્રીટ્સ રેસીપી#DTR : મસાલા મખાણામખાણા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. અને મખાણા ફરાળ મા પણ ખાઈ શકાય. Sonal Modha -
-
ચોકલેટી મખાણા(Chocolate Makhana recipe in Gujarati)
મખાણા એ હેલ્ધી ફુડ ગણવામાં આવે છેતેમા કેલ્શિયમની માત્રા વધારે હોય છેમખાણા એટલે કમળ ના બીજ મખાણા ની તાસીર ઠંડી હોય છે હુ આજે બાળકો ને ખુબ પસંદ પડે તેવા ચોકલેટી મખાણા ની રેસીપી સેર કરું છુ Rinku Bhut -
ખીર (kheer recipe in gujarati)
આજે પૂનમ નું પેલું શ્રાદ્ધ છે. અને અમારા ઘરે આ પંદર દિવસ ખીર રોજ બને છે..અને અમે રોજ પિતૃ તર્પણ કરીએ છીએ. કે કઈ ભૂલ ચૂક થાય,કે કોઈનું શ્રાદ્ધ યાદ ના હોય તો...એટલે અમે રોજ ખીર બનાવીએ અને ગાય કૂતરાને પણ આપીએ... Tejal Rathod Vaja -
-
-
-
-
મખાણા પંજીરી (Makhana Panjiri Recipe In Gujarati)
#PR#cookpadgujrati પંજીરી આપણે ભગવાન ને ભોગ ધરવા માટે બનાવતા હોઈએ છીએ. પંજીરી ના સુકામેવા ઉમેરીને બનાવવામાં આવે છે. હે શક્તિવર્ધક હોય છે. પંજીરી અલગ અલગ પ્રકારની બને છે. મેં અહીં મખાણા ની પંજીરી બનાવી છે. Asha Galiyal -
ગાજર ની ખીર (Carrot Kheer Recipe In Gujarati)
#GA4 #Week 2Gajar ni khir recipe in Gujarati Ena Joshi -
More Recipes
ટિપ્પણીઓ (4)