ચોખા ની ખિર(rice kheer recipe in gujarati)

vijya kanani
vijya kanani @viju123
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1 લિટરદુધ
  2. 1વાટકિ ખાન્ડ
  3. 1ટી સ્પુન ઇલાયચી પાઉડર
  4. 1વાટકિ ભાત
  5. 2ચમચિ કાજુ બદામ નિ કતરણ
  6. 4-5કેસરના તાતણા

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    દુધ ને ગરમ મુકવુ,થોડુ ઉકળે એટલે તેમા ખાન્ડ એડ કરી મિકસ કરવુ.

  2. 2

    તેમા ભાત અને કેસર ઉમેરવા.મિકસ કરિ ઉકાળવુ.

  3. 3

    એલચિ એડ કરવિ.કાજુ બદામ એડ કરી 5 મિનિટ ઉકાળવુ.

  4. 4

    રેડિ છે ચોખા નિ ખિર.સર્વીગ બાઉલ મા લઇ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
vijya kanani
vijya kanani @viju123
પર

Similar Recipes