લીલી હળદળવાળુ દૂધ (Green Haldar Milk Recipe in Gujarati)

Chhaya panchal @chhaya
શિયાળાની સિઝનમાં હળદરવાળું દૂધ પીવાથી શરદી ,ઉધરસ માટે અકસીર છે. રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. આજે લીલી હળદર વાળું દૂધ બનાવયું છે
લીલી હળદળવાળુ દૂધ (Green Haldar Milk Recipe in Gujarati)
શિયાળાની સિઝનમાં હળદરવાળું દૂધ પીવાથી શરદી ,ઉધરસ માટે અકસીર છે. રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. આજે લીલી હળદર વાળું દૂધ બનાવયું છે
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં દૂધ લઈ લો. નાની છીણી થી હળદરની છીણી લો.
- 2
પછી ચા નો મસાલો, ફુદીનો, તુલસીના પાન, ખડી સાકર નાખો.મિક્સ કરીને ગેસ ઉપર મૂકી ઉભરો આવે ત્યાં સુધી ઉકાળો દો.
- 3
પછી ગેસ બંધ કરી દો. ગ્લાસ માં દૂધ ઘાળી લો. દૂધ પીવા માટે તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલી હળદર વાળુ દૂધ (Raw Turmeric Milk Recipe in Gujarati)
(raw turmaric) શિયાળાની શરદી માટે લીલી હળદર અને ગોળ વાળું દૂધ એક અકસીર દવા છે જે કફને છૂટો પાડે છે અને શરદી મટાડે છે ઠંડીના દિવસોમાં રોજ રાત્રે બાળકોને એક ગ્લાસ લીલી હળદર વાળું દૂધ આપવાથી શરદી નથી થતી. Vaishali Soni -
દૂધ(Milk Recipe in Gujarati)
#GA4#week8 હળદર વાળું દૂધ આથી ઇમ્યુનિટી વધારે છે સાથોસાથ શિયાળાની સિઝનમાં પીવાથી પણ ખુબ જ ફાયદાકારક છે હળદર તે એન્ટિબાયોટિક કામ કરે છે તેથી શિયાળામાં ઠંડીના કારણે આપણને શરદી અને ગળાની તકલીફ રહે છે તો આ દૂધ પીવાથી ઘણો બધો ફાયદો કરે છે અને સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે Varsha Monani -
હળદર દૂધ(Haldar milk recipe in Gujarati)
#GA4#week8આ દૂધ શરદી અને ઉધરસમાં ખૂબ જ ફાયદાકારક છે. મૂઢમાર ઘા વખતે પણ હળદર વાળું દૂધ પીવાથી દુખાવા માં રાહત થાય છે. Jigna Vaghela -
કાવો (kavo recipe in Gujarati)
#WK4#week4#cookpadgujarati#cookpadindia કાવો એક કાઠીયાવાડી ગરમ પીણું છે. કાવો પિવાથી આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. કાવામાં રહેલા તત્વો શિયાળાની ઠંડી સામે પણ રક્ષણ આપે છે. શરદી, ઉધરસ, કફ અને ખોરાકના પાચન માટે પણ કાવો ઘણો ફાયદાકારક રહે છે. કોરોનાવાયરસ સામે લડવા માટે પણ કાવો આપણા શરીરને ઘણો મદદરૂપ રહે છે. શિયાળાની ઠંડીમાં કાઠીયાવાડમાં કાવાની નાની મોટી લારીઓ જોવા મળે છે. સવારના સમયે અને રાતની ઠંડીમાં આ ગરમા ગરમ તીખો, ખાટો અને ખારો કાવો પીવાની ખૂબ જ મજા આવે છે. Asmita Rupani -
ગોલ્ડન મિલ્ક(Golden milk recipe in gujarati)
#MW1શિયાળા માં રોગ પ્રતિકારક શક્તિ માં વધારો કરવા માટે દૂધ માં હળદર ઉમેરીને પીવામાં આવે છે.. મેં લીલી હળદર અને ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરીને ગોલ્ડન મિલ્ક બનાવ્યું છે.. જે સ્વાદ માં બહુ જ સરસ લાગે છે અને શરીર માં ઉપયોગી પોષક તત્વો પુરા પાડે છે. Kshama Himesh Upadhyay -
એલચી સુઠ પાવડર કેસર અને હળદર વાળું દૂધ
#તીખી...... દૂધમાં સારા એવા પ્રમાણમાં પ્રોટીન હોય છે અને તેની સાથે એલચી પાવડર સુઠ પાવડર સાથે કેસર અને મસ્ત મજાનો હળદર વાળું ગરમ ગરમ દૂધ પીવાની ખૂબ મજા પડી જાય તો ચાલો આપણે જોઈએ તેની રેસિપી Khyati Ben Trivedi -
હળદર વાળું દૂધ (Haldar Valu Doodh Recipe In Gujarati)
અમારે હમણાં થોડું વરસાદી વાતાવરણ જેવું છે તો કોલ્ડ (ફ્લુ) થઈ ગયું છે.તો હોમ રેમેડિઝ શરું કરી છે. તો હળદર વાળું દૂધ બનાવ્યું છે. Sonal Modha -
ઉકાળો
#GA4#WEEK15#HERBALહાલ ના સમય માં આ ઉકાળો પીવાથી ઇમ્યુનીટી વધે છે, અને શરદી,ઉધરસ,તાવ આવતો નથી. Jeny Shah -
દેશી કાવો (Desi Kava Recipe In Gujarati)
#WK4#kawo#cookpadgujaratiઆજ મેં દેશી કાવો બનાવ્યો છે જે કોરાના કાળમાં ઈમ્યુનિટી બુસ્ટરનુ કામ કરે છે. તેમજ નવશેકું પીવાથી શરદી ઉધરસ માં પણ મદદ કરે છે. તેમાં ફૂદીનો, સેચળ,અજમો હોવાથી પેટ દર્દ પણ દૂર કરે છે. બાળકો પણ હોશે હોશે પીવે એવો ટેસ્ટી કાવો છે. Ankita Tank Parmar -
આથેલી લીલી હળદર (Atheli Lili Haldar Recipe In Gujarati)
#GA4 #Week21 #rawtermericશિયાળામાં લીલી હળદર પુષ્કળ પ્રમાણમાં આવે છે, વળી તે હેલ્થ માટે પણ ઉપયોગી છે અને શરદી, ઉધરસ અને કફમાં રાહત આપે છે. Kashmira Bhuva -
-
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
#mr#મસાલા ચાચા એવું drink છે કેજે સવારે ઊઠીને પીવાથી શરીરમાં તાજગી આવે છે.કહેવાય છે કે ચા સરસ મળી દિવસ સરસ ગયો.મેં આજે ગુજરાતી સ્ટાઇલ ની મીઠી કડક મસાલા ઈલાયચી ચા બનાવી છે. Jyoti Shah -
હળદર વાળુ દૂધ (Haldar valu milk recipe in Gujarati)
આ હળદર વાળુ દૂધ પીવા થી શરદી, કફ ઓછૉ થઈ જાય છે.. અને સ્ક્રીન માં ચમક પણ આવે છે.. Shweta Dalal -
-
અવેરી (Averi Recipe In Gujarati)
#PR પર્યુષણ ના પારણા માં આ લાડુડી ખવાય છે ખૂબ હેલ્ધી છે સાંધા ના દુખાવા માં અને નબળાઈ લાગતી હોય તો પણ આ લાડુડી ખાવાથી ખૂબ રાહત થાય છે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે શરદી ઉધરસ કફ માં રાહત આપે છે Bhavna C. Desai -
કાવો (Kavo Recipe in Gujarati)
#MW1રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આ આયુર્વેદિક કાવો આરોગ્યવર્ધક છે. Shilpa Kikani 1 -
હળદર મસાલા દૂધ (Golden milk recipe in Gujarati)
#MW1શિયાળાની શરૂઆત થઈ ગઈ છે સિઝન બદલાવાને કારણે શરદી,કફ, ઉધરસ જેવી તકલીફો ઊભી થઈ શકે છે. તેને ધ્યાનમાં રાખીને આપણે રોજ રાતે હળદર-મસાલાવાળું દૂધ પીએ તો તે શરીર માટે ખૂબ જ ગુણકારી છે. હળદરના અનેક ગુણો છે. અને બધાના રસોડામાં હળદર તો હોય જ. Hetal Vithlani -
આમલા પંચ (Amla punch Recipe in Gujarati)
#GA4#Week11#Amla#MW1ઈમ્યુનિટી બુસ્ટર. રોગપ્રતિકારક શક્તિ વધારતું આ પીણું નાના બાળકોથી લઈને મોટાઓને પણ આપી શકાય છે. શિયાળાની ઋતુમાં આ બધી વસ્તુઓ સરળતાથી અને સરસ મળી રહે છે. Urmi Desai -
ઉકાળો(Ukado recipe in Gujarati)
#MW1આ ઉકાળો ઘર માં રહેલી વસ્તુમાંથી થઈ જાય છેઆ પીવાથી શરદી ઉધરસ મટાડે છે આમાં તુલસી ના પાન લીધા છે તેના થી તાવ પણ નહીં આવે અને હળદર છે જે એન્ટીસેપ્ટીક નુ કામ કરે છે અને આનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે Dipti Patel -
કાવો
#Winter Kitchen Challange#Week -4આ કાવો એક ઈમ્યૂનિટી બૂસ્ટર તરીકે નું કામ કરે છે. શિયાળા માં અને કોરોના ના સમય ગાળા માં આ કાવો ખુબ જ ઉપયોગી છે. આ કાવો પીવા થી શરદી, ઉધરસ, ગળા નો દુઃખાવો મટી જાય છે અને આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. Arpita Shah -
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#trend3 આ ઉકાળો પીવાની ખુબજ મજા આવે છે. શરદી ઉધરસ થઈ હોય તો તેમ રક્ષણ આપે છે. તેમજ રોગ પ્રતિકારક શકતી આપે છે. ચોમાસાનું ટાઢોળુ હોય કે શિયાળાની ઠંડી આ ઉકાળો પીવાની ખુબજ મજા આવે છે. Nita Prajesh Suthar -
કાવો (Kavo Recipe in Gujarati)
આ કાવો તમામ પેટ ના રોગ જેવા કે ગેસ, એસીડીટી, શરદી,ઉધરસ તેમજ આ કોરોના મહામારી માં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે#MW1 Kajal Sodha -
હળદર મીઠા વાળુ દૂધ (Turmeric Salt Milk Recipe In Gujarati)
#mrPost ૨૩#cookpadindia#Cookpadgujહળદર મીઠા વાળું દૂધ Ketki Dave -
લીલી હળદર ની કઢી (Lili Haldar Kadhi Recipe In Gujarati)
#ROKઆમ તો આપણે વિવિધ જાતની કઢી બનાવીએ છીએ પણ શિયાળાની સિઝનમાં આંબા હળદર મળતી હોવાથી મે અહી આંબા હળદરની કઢી બનાવવાનો પ્રયત્ન કર્યો છ Pinal Patel -
ગોલ્ડન મિલ્ક (Golden Milk Recipe In Gujarati)
#Immunity#cookpadgujrati#cookpadindiaઆપણે ત્યાં વર્ષો થી હળદર વાળું દૂધ પીવાનું ચાલતું આવે છે.શરદી હોય કે બહુ જ ઠંડુ વાતાવરણ હોય તો ગરમ ગરમ હળદર વાળું દૂધ શરીર ને અનુકૂળ રહે છે અને હૂફ આપે છે.ગોલ્ડન મિલ્ક માં મે હળદર ની સાથે સૂંઠ નો પણ ઉપયોગ કર્યો છે જે આપણ ને શરદી, ખાસી,કળતર જેવા રોગો સામે લડવાની તાકાત વધારે છે.હળદર અને સૂંઠ કફ છુટ્ટો પડવાનું કામ કરે છે . Bansi Chotaliya Chavda -
કેસર_ડ્રાયફ્રૂટ દૂધ(Kesar-dryfruit milk recipe in Gujarati)
#MW1#cookpad _mid_ chalengeશિયાળાની સીઝનમાં કેસરનું દૂધ પીવું જોઈએ,કેસર ગુણ માં ગરમ છે અને સરદી થઈ હોય તો ગરમા ગરમ કેસર વાળુ દૂધ પીવાથી રાહત મળે છે,શરીરનો ગરમાવો જળવાઈ રહે છે,તેમાં ડ્રાય ફ્રૂટ નાખવાથી ઇમ્યુનીટી બુસ્ટ થાય છે. Sunita Ved -
કેસર દૂધ(Kesar Milk Recipe in Gujarati)
#MW1#resipy1શિયાળા માં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આપણે અલગ અલગ વસણા નો ઉપયોગ કરીએ છીએ આ હોટમિલ્ક મેં કેસરને બદામ તથા અંજીર નાખીને બનાવ્યું આશા છે કે બધાને ખૂબજ પસંદ આવશે Jyotika Joshi -
સ્વાસ્થ્યવર્ધક ઉકાળો (Healthy Ukalo Recipe In Gujarati)
શિયાળામાં પીવાથી તબિયત સારી રહે છે.. શરદી ઉધરસ માટે લાભદાયક. અત્યાર ના સંજોગો માં વિષાણુ અવરોધક SHRUTI BUCH -
-
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#CB9લીલી હળદર શરીરમાં લોહી વધારે છે તેમજ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે શરદી ઉધરસ એલર્જી સામે રક્ષણ કરે છે આ વાનગી મુખ્યત્વે ઉત્તર ગુજરાત ની વાનગી છે Ankita Tank Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13969943
ટિપ્પણીઓ (2)