ખાજા મેથી પૂરી (Khaja Methi Puri recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કસુરી મેથી ને પાણી માં ૫ મિનિટ પલાળી રાખો અને ખાંડ મે ગરમ પાણી માં પીગળી લો
- 2
હવે લોટ માં બધા મસાલા મિક્સ કરી એમાં કસૂરી મેથી ઉમેરી તેલ નું મોણ મૂકી ગરમ ખાંડ વાળા પાણી થી લોટ બાંધી લો અને મોટી રોટી વણી લો
- 3
હવે એક રોટલી મૂકી એના પર ઘી અને ચોખા નો લોટ ચોપડી ઉપર બીજી રોટલી મૂકી.એના પર પણ એજ રીતે ઘી અને લોટ ચોપડી દો હવે એનો ગોળ રોલ બનાવી એને કાપી લો
- 4
કાપેલા પીસ ને થોડા પાતળું વણી ને તડી લો. તો તૈયાર છે પૂરી સાંજે જયારે ભૂખ લાગે ત્યારે આ પૂરી ચા સાથે ખુબજ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કસૂરી મેથી પૂરી (Kasoori Methi Poori Recipe In Gujarati)
આજે મેં કસૂરી મેથીનો ઉપયોગ કરીને આ પૂરી બનાવી છે જે ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Amita Soni -
-
કસુરી મેથી પૂરી (Kasuri Methi Puri Recipe In Gujarati)
#SFR રાંધણ છઠ્ઠ નાં દિવસે બનાવી સાતમ આઠમ માં મજા માણો. Bina Mithani -
કસૂરી મેથી મસાલા પૂરી(Kasuri methi masala Puri recipe in Gujarati)
#SD#RB8ઉનાળામાં બધા જલદીથી બની જાય તેવી રસોઈ કરવાનું પસંદ કરે છે. મેં આજે કસૂરી મેથી મસાલા પૂરી બનાવી જે જલ્દી બની જાય છે અને કેરીના રસ સાથે અને સવારના નાસ્તામાં ચા સાથે પણ ખાવાની મજા આવે છે. Hetal Vithlani -
-
-
મેથી પૂરી(Methi Puri Recipe In Gujarati)
#GA4#Week19#METHIમેથી માંથી ઘણી બધી વાનગીઓ બને છે.. તેમાંથી આજે મેં બનાવી છે નાસ્તા માટે પૂરી.. પૂરીને મે થોડુક અલગ લૂક આપ્યુ છે અને મિક્સ લોટ માંથી બનાવેલી છે જે હેલ્ધી પણ છે. Hetal Vithlani -
આલુ મેથી પૂરી (Alu Methi Poori Recipe in Gujarati)
#cookpadgujarati#cookpadindiaHealthy snack Swati Sheth -
-
મેથી મસાલા પૂરી(Methi masala puri recipe in Gujarati)
#સુપરશેફ 2#ફ્લોર/લોટ#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ25 Hetal Gandhi -
મેથી મિન્ટ પૂરી (puri recipe in gujarati)
#goldenapron3#વિક૨૨નમકીન#માઇઈબુક૧#પોસ્ટ૭#વિક્મીલ૧પોસ્ટ:૪ Juliben Dave -
ખસ્તા પૂરી(khasta puri recipe in gujarati)
#સાતમ તીખી પૂરી ખાવામાં એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. આને તમે ચા કોફી સાથે ખાઈ શકો. સાતમ આઠમ પર સ્પેશીયલ આ પૂરી તોહ બનતી જ હોય છે. Mitu Makwana (Falguni) -
-
મેથી પૂરી (Methi Poori Recipe In Gujarati)
નાસ્તા માં ફેવરિટ..ગમે ત્યારે ખાઈ શકાય .દરેક ઉંમર ના વ્યક્તિ ની મનપસંદ.. Sangita Vyas -
-
-
સ્ટાર મેથી પૂરી (Star Fenugreek Puri Recipe In Gujarati)
#GA4#Week2#Fenugreekહેલો ફ્રેન્ડ્સ,કેમ છો બધા??આજે અહીંયા વિક 2 માટે મેથી નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે. અહીં મેં પૂરી ની રેસીપી માં જીણી કડવી મેથીનો ઉપયોગ કર્યો છે. જે હેલ્થ માટે બહુ ફાયદાકારક છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ લાભદાયક છે. ઝીણી મેથી સ્વાદમાં થોડી વધારે કડવી હોય છે, પરંતુ હેલ્થ માટે ઘણી સારી હોય છે. Dhruti Ankur Naik -
મેથી પૂરી (Methi puri Recipe in gujarati)
#GA4#Week9#Puri#Friedમેથી પૂરી બનાવવા મા એક દમ સરળ ને સ્વાદ મા તેટલી જ ટેસ્ટી ને healthy પણ....Komal Pandya
-
-
મેથી પૂરી (Methi Puri Recipe in Gujarati)
#સાતમ#પોસ્ટ_1 સાતમ આઠમ આવી રહી છે. તો મે એના માટે મેથી પૂરી બનાવી છે. તહેવારો નાં સમયમાં તો ખાસ આ પૂરી બનાવવામાં આવે છે. આ પૂરીને તમે ચા-કોફી સાથે નાસ્તામાં ખાઈ શકો છો. ખાવામાં એકદમ ક્રિસ્પી અને ક્રંચી લાગે છે. આ પૂરી ને તમે પાંચ દિવસ સુધી સ્ટોર કરી સકો છો. મારા બાળકો ને તો આ મેથી પૂરી ખુબ જ ભાવી. Daxa Parmar -
ક્રિસ્પી મેથી પૂરી (Crispy Methi Puri Recipe In Gujarati)
#GA4#WEEK19#METHINIBHAJI#COOKPADGUJRATI#COOKPADINDIA મેથીની ભાજીનો ઉપયોગ કરીને લાંબો સમય સ્ટોર કરી શકાય તેરી ક્રિસ્પી મેથી પૂરી મેં તૈયાર કરે છે જે ખૂબ જ ઓછી સામગ્રીથી તૈયાર થઈ જાય છે અને લાંબા સમય સુધી ઉપયોગમાં લઇ શકાય છે તથા ટ્રાવેલિંગમાં સાથે લઈ જવી સારી છે ચા, અથાણા, મરચાં વગેરે સાથે આ પૂરી સરસ લાગે છે. Shweta Shah -
-
-
મેથી પૂરી (Methi Puri Recipe In Gujarati)
#WDકુકપેડ માં જોઈન થયા પછી મારી રેસિપિ ના ફોટો જોઈને રેસિપિ ને નામ suggest કરવામાં મદદ કરવા માટે દિશા બેનનું બહુ જ મોટું યોગદાન છે. મારી રેસિપિ ની ફોટોગ્રાફી કરવામાં પણ મને મદદ કરનાર.... દિશા બેન ને આ રેસિપિ dedicate કરું છું Kshama Himesh Upadhyay -
ડાયાબિટીસ સ્પેશલ પૂરી(puri recipe in Gujarati)
ડાયાબિટીસ હોઈ તેવા લોકો માટે ઉત્તમ. બાળકો ને નવીન રીતે ખવડાવો પૌષ્ટિક આહાર. Kunjal Pandya -
-
-
-
More Recipes
- વેજ. પુડલા સેન્ડવીચ (Veg. Pudla Sandwich recipe in Gujarati)
- મિલ્ક ચોકલેટ (Milk Chocolate Recipe In Gujarati)
- (દાલગોના કોફી ( Dalgona Coffee Recipe in Gujarati)
- ચીઝ ચીલી ટોસ્ટ અને મસાલા સેન્ડવીચ (Cheese Chilli Toast & Masala Sandwich Recipe In Gujarati)
- વેજ આલુ ટિક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13971706
ટિપ્પણીઓ (3)