હેલ્ધી ઓપન સેન્ડવિચ વિધાઉટ બ્રેડ (Healthy Open Sandwich Recipe In Gujarati)

Ruchee Shah
Ruchee Shah @cook_17646846

#NSD
#બાળકો ને ખુબ ભાવસે ને સવ્વાથ્ય માટે પણ ખુબ સારી રહેશે.વેજિટેબલે સેન્ડવિચ ના મિશ્રણ  ને પરોઠા માં ભરી પિઝા નો આકાર આપી કૈક અલગ રીતે રજુ કર્યું છે.એટલે નામે આપ્યું છે..હેલ્ધી ઓપન સેન્ડવિચ વિધાઉટ બ્રેડ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. ૧ કપઘઉં નો લોટ
  2. ૧ કપજુવાર નો લોટ
  3. ૧/૨ કપમાયોનિસ
  4. ૧/૨ કપગાજર ખમણેલું
  5. ૧/૨ કપકોબી ખમણેલું
  6. ૧/૨ કપટામેટાં ખમણેલ
  7. ૧/3 કપ બટર
  8. ક્યુબ ચીઝ
  9. સ્વાદાનુસારમરી પાઉડર
  10. સ્વાદાનુસારમીઠું
  11. સ્વાદાનુસારઆદુ મરચા પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    બધું લોટ માં મિક્સ કરી ને તેના નાના લુવા કરી નાના પરોઠા વણી નોન સ્ટિક પેન માં બટર માં ગોલ્ડન બ્રાઉન સેકી લો. હબે તેના ત્રિકોણ કટકા કરી ને ઉપર ગાજર, કોબી, ટામેટાં કેચપ, ચીઝ મૂકી સર્વે કરો.

  2. 2

    હવે આ ત્રિકોણ કટકા માં વચે ધિમેક થી કેન્ડી સ્ટીક ભરવી દો ને સર્વે કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ruchee Shah
Ruchee Shah @cook_17646846
પર

Similar Recipes