કરાચી હલવો (Karachi halwo Recipe In Gujarati)

Tejal Vijay Thakkar
Tejal Vijay Thakkar @cook_16330506
Kutch

#કુકબુક
આ હલવા માં મેં આરારૂટ વાપર્યો છે જેથી ઉપવાસ માં પણ ખાઈ શકાય

કરાચી હલવો (Karachi halwo Recipe In Gujarati)

#કુકબુક
આ હલવા માં મેં આરારૂટ વાપર્યો છે જેથી ઉપવાસ માં પણ ખાઈ શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1 કપઆરારૂટ
  2. 4 કપપાણી
  3. 2 કપખાંડ
  4. 1 કપપાણી
  5. 1 ચમચીલીંબુ રસ
  6. 4 ચમચીઘી
  7. 1/2 નાની ચમચી ફૂડ કલર
  8. જરૂર મુજબ ડ્રાયફ્રુટ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક તપેલી માં આરારૂટ લાઇ એમાં 4 કપ પાણી ઉમેરી બરાબર મિક્ષ કરો. હવે નોનસ્ટિક કડાઈ માં 2 કપ ખાંડ નાખો

  2. 2

    1 કપ પાણી ઉમેરી મિક્સ કરી હલાવતા રહો.. અને ખાંડ ઓગળે એટલે 1 તાર ની ચાસણી બનાવો.. હવે એમા 1 ચમચી લીંબુ રસ ઉમેરી દો. હવે એમ આરારૂટ-પાણી નું મિક્સચર ઉમેરો

  3. 3

    ફટાફટ હલવો જેથી ગાંઠ ના પડે. હવે થોડું ઘટ્ટ થાય એટલે 2 ચમચી ઘી ઉમેરી બરાબર મિક્ષ કરી 5 મિનિટ પછી ફરી 2 ચમચી ઘી રઇ હલવો. હવે પૂરું ઘટ્ટ થાય એટલે ફૂડકલર ઉમેરો

  4. 4

    બરાબર મિક્ષ કરી ડ્રાયફ્રુટ નાખી મિક્સ કરી.. હલવો કડાઈ છોડે એકદમ ઘટ્ટ થાય એટલે ઉતારી ઘી લગાવેલ પ્લેટ પાથરી ઉપર ડ્રાયફ્રુટ નાખી 3 થી 4 કલાક માટે ઠરવા ડો.

  5. 5

    પછી ઉભા આડા કાપા પાડી દો.. તો તૈયાર છે બોમ્બે સ્પેશિયલ કરાચી હલવો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tejal Vijay Thakkar
Tejal Vijay Thakkar @cook_16330506
પર
Kutch

Similar Recipes