ત્રીરંગી સેન્ડવીચ (Trirangi Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા ને બાફી ને એનો માવો તૈયાર કરો તેમાં મીઠું હળદર ધાણાજીરું લીંબુ ખાંડ નાખી દેવું.
- 2
ત્યાર બાદ એક બ્રેડ લઇ તેના પર લીલી ચટણી લગાવો.તેના પર બીજી બ્રેડ મુકો તેના પર બટેટા નો મસાલો ભરો ફરી તેના પર બ્રેડ મુકો તેના પર લસણ ની ચટણી લગાવો હવે તેના પર બ્રેડ મૂકી દો.હવે સેન્ડવીચ ની બંને બાજુ બટર લગાવી સેકી લો.
- 3
આ સેન્ડવીચ ને તમે ચણા ના લોટ નું ભજીયા બનાવવા જે ખીરું બનાવીયે એવું બનાવી ને તેમાં બોલી ને તળી શકો છો એમ પણ ખુબ જ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મસાલા સેન્ડવિચ (Masala Sandwich Recipe In Gujarati)
tasty yummy sandwich 🥪😋#NSD Devanshi Chandibhamar -
-
-
-
ગ્રીલ સેન્ડવીચ(GRILL Sandwich રેસીપી in Gujarati)
ખુબજ હેલ્ધી એવી આલુ મટર સેન્ડવીચ લૉન્ચબોક્સ હોય કે પીકનીક હોય કે ટ્રાવેલિંગ.ગમે ત્યારે આ સેન્ડવીચ ની મજા લઈ શકો.#NSD Jayshree Chotalia -
-
-
-
સેન્ડવીચ(Sandwich Recipe in Gujarati)
#NSD#sandwich #આ બિસ્કીટ સેન્ડવીચ ચા સાથે સરસ લાગે છે, બાળકોને પણ ભાવતી હોય છે, Megha Thaker -
ચીઝ વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ (Cheese Vegetable Grill Sandwich Recipe In Gujarati)
#NSD Shailee Priyank Bhatt -
ચોકલેટ સેન્ડવીચ વિથ મસાલા સેન્ડવીચ (Chocolate & Masala Sandwich Recipe In Gujarati)
#NSD Himadri Bhindora -
-
આલુ વેજ સેન્ડવીચ(Aloo veg Sandwich Recipe in Gujarati)
#NSDઆજે મેં બટેટા અને વેજીસ ના ઉપયોગ થી આ સેન્ડવીચ બનાવી છે જે ખૂબ સરસ અને ટેસ્ટી બને છે Dipal Parmar -
ચીઝ બટર તવા સેન્ડવીચ (Cheese Butter Tawa Sandwich Recipe In Gujarati)
#NSD♥હેપ્પી સેન્ડવીચ ડે♥નાના મોટા સૌ ને ભાવતી સેન્ડવીચ, ગ્રીલ,વેજીટેબલ સેન્ડવીચ બહુ બનાવી છે એટલે મૈ પેલી વાર સેન્ડવીચ તવા માં બનાવા ની ટ્રાય કરી છે અને ટેસ્ટી પણ બહુ જ બની છે 😍 Nehal Gokani Dhruna -
-
-
-
ચીઝ મેગી સેન્ડવીચ (Cheese Maggi Sandwich Recipe In Gujarati)
મેગી તો બધા ને ભાવતી જ હોય એમાં પણ સેન્ડવીચ માં મેગી ભરી ને બનાવી તો બાળકો ને તો મજા પડી જાય છે.#NSD Vaibhavi Kotak -
-
-
ચીઝ ગ્રીલ સેન્ડવીચ(Cheese Grilled Sandwich Recipe in Gujarati)
#GA4#Week3#sandwich#NSD Hetal Vithlani
More Recipes
- વેજ. પુડલા સેન્ડવીચ (Veg. Pudla Sandwich recipe in Gujarati)
- (દાલગોના કોફી ( Dalgona Coffee Recipe in Gujarati)
- મિલ્ક ચોકલેટ (Milk Chocolate Recipe In Gujarati)
- ચીઝ ચીલી ટોસ્ટ અને મસાલા સેન્ડવીચ (Cheese Chilli Toast & Masala Sandwich Recipe In Gujarati)
- વેજ આલુ ટિક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13973348
ટિપ્પણીઓ (3)