ઘટકો

૧૦
  1. ૫૦૦ મીલી દુધ (ગોલ્ડ)
  2. ૨ ચમચીવિનેગર

રાંધવાની સૂચનાઓ

૧૦
  1. 1

    સૌ પેલા દુધ લો તેને ગરમ કરવા મુકો.

  2. 2

    બાદ તે ઉકળે એટલે તેમાં વિનેગર નાખો દુધ ફાટી જાય એટલે ગેસ બંધ કરો અને એક કોટન ના કપડા માં પનીર ને નિતારી લો.

  3. 3

    પનીર પર વજન મુકી રાખવું એક કલાક સુધી.

  4. 4

    પનીર તૈયાર છે.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Suhani Gatha
Suhani Gatha @suhanikgatha
પર

Similar Recipes