સીતાફળ રબડી(sitafad rabadi recipe in Gujarati)

Manisha Desai
Manisha Desai @manisha12
Surat
શેર કરો

ઘટકો

  1. 4 લિટરદૂધ અમુલ ગોલ્ડ
  2. 8મોટા સીતાફડ નો પલ્પ
  3. 300 ગ્રામખાંડ
  4. જરૂર મુજબ ડ્રાય ફ્રુટ ના ટૂકડા
  5. 1 ચમચીઇલાયચિ પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઍક મોટા જાડા તળિયાં ના તપેલા મા દૂધ લઈ ગેસ પર ફાસ્ટ ફ્રેમે થવા દો.દૂધ ને હલાવતા રહી લગભગ દોઢ થી બે કલાક સુધી દૂધ અડધુ જેવુ થાય ત્યા સુધી થવા દો.દૂધ જાડુ અને ગુલાબી થય જસે.હવે એમા ખાંડ ઉમેરી ખાંડ ઓગળે ત્યાં સુધી થવા દો પછી ગેસ બંધ કરી દો.

  2. 2

    હવે સીતાફળ નો પલ્પ કાઢી લ્યો.પલ્પ કાઢવા માટે છાલ કાઢી પલ્પ ને ઍક બાઊલ માં વ્હિસ્કર થી ફેટી લ્યો પછી ઍક મોટા કાણાં વાળી ચારણી થી ગાળી લ્યો હવે ચારણી મઠી બિયાં અલગ કરી બધો પલ્પ ભેગો કરી દો.

  3. 3

    હવે પલ્પ ને અને ડ્રાય ફ્રુટ,ઇલાયચિ ને રબડી મા ઉમેરી મિક્સ કરી થંડુ પડવા દો.

  4. 4

    હવે રબડી ને 3 થી 4 કલાક ફ્રિઝ માં મુકી થંડી કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Desai
Manisha Desai @manisha12
પર
Surat

Similar Recipes