શીરો (Shiro Recipe In Gujarati)

Hina Doshi
Hina Doshi @cook_25884980

લાપસી કે ભાખરી ના લોટ માંથી શીરો બહુ સરસ બને છે ગોળ વાલો હોય એટલે હેલ્થ માટે ફાયદાકારક....😊 લાપસી ના લોટ નો ગોળ વાલો શીરો

શીરો (Shiro Recipe In Gujarati)

લાપસી કે ભાખરી ના લોટ માંથી શીરો બહુ સરસ બને છે ગોળ વાલો હોય એટલે હેલ્થ માટે ફાયદાકારક....😊 લાપસી ના લોટ નો ગોળ વાલો શીરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ થી ૧૫ મિનીટ
૨ વ્યકિત માટે
  1. ૧ વાટકીભાખરી કે લાપસી નો લોટ
  2. જરૂર મુજબ ગોળ નું પાણી (સ્વાદ મુજબ)
  3. ૨ ચમચીઘી
  4. ૨ ચમચીડ્રાય ફ્રૂટ

રાંધવાની સૂચનાઓ

૧૦ થી ૧૫ મિનીટ
  1. 1

    સો પ્રથમ લોયા મા ઘી મૂકી લોટ ને બરાબર સેકી લો. ધીમા તાપે

  2. 2

    બરાબર શેકાય જાય એટલે તેમાં ગોળ વાળું પાણી નાખી દો.

  3. 3

    ત્યાર બાદ બધું પાણી બળી જાય... ઘી છૂટું પડે એટલે નીચે ઉતારી લો

  4. 4

    ઉપર ડ્રાય ફ્રુટ નાખી સર્વ કરો..... એલાયચી પાઉડર ભાવે તો તેમાં નાખવો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hina Doshi
Hina Doshi @cook_25884980
પર

ટિપ્પણીઓ

Similar Recipes