ખજૂર વાળુ દૂધ (Khajur Valu Dudh Recipe In Gujarati)

Rupal Ravi Karia @cook_26388860
ખજૂર ને દૂધ બંને મા કેલ્શિયમ હોય છે. તે નાના ને મોટા બધા માટે હેલ્ધી છે.
#GA4#Week8
ખજૂર વાળુ દૂધ (Khajur Valu Dudh Recipe In Gujarati)
ખજૂર ને દૂધ બંને મા કેલ્શિયમ હોય છે. તે નાના ને મોટા બધા માટે હેલ્ધી છે.
#GA4#Week8
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધ ને ખજૂર લો. ખજૂર માંથી ઠળિયા કાઢી નાખો.
- 2
પછી મિક્સર જાર મા ખજૂર ને દૂધ નાખો ને એક ચમચી ખાંડ નાખો, ને બ્લેન્ડ કરો.
- 3
બ્લેન્ડ કરિયા બાદ તેને ગ્લાસ મા કાઢી બદામ
થી ગાર્નીસિંગ કરો, લો ખજૂર વાળુ દૂધ તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કાજુ બદામ પિસ્તા વાળુ દૂધ (Kaju Badam Pista Valu Milk Recipe In Gujarati)
દૂધ માથી આપણ ને કેલ્શિયમ મળે છે માટે દરરોજ સાંજ ના જમવાના મા અથવા સૂવા ટાઈમે એક ગ્લાસ દૂધ જરૂર પીવુ. તો આજે મે ડ્રાયફ્રુટ વાળુ દૂધ બનાવ્યુ. Sonal Modha -
ખજૂર દૂધ(Khajur Milk Recipe in Gujarati)
શિયાળો શરૂ થાય એટલે બધા ગુજરાતી ના ઘર માં અલગ અલગ વસાણા બને.શિયાળા ની ગુલાબી ઠંડી ની મઝા જ કંઈક અલગ હોય છે. શિયાળામાં હું વસાણા તો બનાવું જ છું. તેની સાથે અમૂક દિવસે ખજૂર નુ દૂધ પણ બનાવું છું. આ દૂધ પીવાથી શરીર ની કમજોરી પણ દુર થાય છે અને સતત 15 દિવસ આ દૂધ પીવાથી સાંધા નો દૂખાવો પણ દૂર થાય છે.#MW1 Varsha Patel -
ખજૂર નું દૂધ
#TeamTrees ખજૂર ના અઢળક ફાયદા છે.. શક્તિ દાયક તો છેજ સાથે બ્લડ વધારે છે.. શિયાળા માં કોઈ ને કોઈ સ્વરૂપે ખજૂર ખાવું જ જોઈએ. જો ગરમ ગરમ ખજૂર ડ્રાય ફ્રૂટ નાખી ને બાળકો ને આપીયે તો આખો દિવસ એનર્જી રહે છે.. ચાલો ખજૂર નું દૂધ બનાવીએ. Daxita Shah -
ખજૂર અંજીર મિક્સ ડ્રાયફ્રુટ દૂધ (Khajur Anjeer Mix Dry Fruit Milk Recipe In Gujarati)
#GA4 #Week8#Milk હવે ધીમે ધીમે શિયાળા ની શરૂઆત થઇ રહી છે અને અતિયારે આ કોરોના કાળ માં ઈમ્યૂનિટી વધારવી અને હેલ્થ સારી રાખવી પણ જરૂરી થઇ ગઈ છે દૂધ બધા ના ઘર માં પીવાતું જ હોય છે પણ અતિયારે ખાલી દૂધ થી કામ ના ચાલે આપ ને બધા ને ખબર છે ખજૂર, અંજીર અને બીજા ડ્રાયફ્રુટ બધા વિટામિન્સ થી ભર પૂર હોય છે તો મેં અહીં આ બધા ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરી અને હેલ્થી અને ટેસ્ટી એવું મિક્સ ડ્રાયફ્રુટ ખજૂર અંજીર દૂધ બનાવી યુ છે જે ગરમા ગરમ પણ ભાવે અને જો કોઈ ને ઠંડુ ભાવતું હોય તો ઠંડુ પણ એટલું જ સરસ લાગે છેJagruti Vishal
-
નટસ્ સ્ટફડ ખજૂર અંજીર(Nuts stuffed Dates-fig roll recipe in Guja
#CookpadTurns4#khajurnutsશિયાળામાં અંજીર, ખજૂર અને બધા ડ્રાય ફ્રુટ આપણા શરીર ને એકસ્ટ્રા એનર્જી આપે છે અને તે આપણ ને આખા વર્ષ માટે હેલ્ધી બનાવે છે. Shilpa's kitchen Recipes -
-
ખજૂર બદામ નું દૂધ
પ્રોટીન કેલ્શિયમ અને ફાઇબર થી ભરપુર ખજૂર અને બદામ થી health માં improvement મળે છે ,Constipation નો problem દૂર થાય છે અને bone મજબૂત બને છે.. Sangita Vyas -
ખજૂર અંજીર શેઇક(Khajur anjir shake recipe in gujarati)
#GA4#Week8#Milkખજૂર અને અંજીર બને સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક હોય છે. શિયાળા માં ખજૂર અને અંજીર નું સેવન કરવું જ જોઈએ. અહી બંને વસ્તુ નો ઉપયોગ કરી ને શેઇક બનાવ્યો છે. જે ટેસ્ટ માં ખૂબ સરસ લાગે છે અને ગુણકારી પણ ખરો. Shraddha Patel -
ખજૂર કેળાં સ્મૂધી (Dates Banana Smoothie Recipe In Gujarati)
આરોગ્ય માટે ખજૂર અને કેળાં બંને ગુણકારી છે. જો તમે ફિટનેસ કલબ કે જીમ સાથે જોડાયેલ છો તો ખજૂર, કેળાં સાથે દૂધ ચોક્કસ ફાયદાકારક છે. આ સિવાય નોકરિયાત લોકો પણ ઑફિસ જતા પહેલા ખજૂર-કેળાં સાથે દૂધ લેવાનો આગ્રહ રાખતા હોય છે. તો ચાલો જાણીએ ખજૂર-કેળાં સ્મૂધી વિશે.#mr#smoothierecipes#smoothietime#DatesBananaSmoothie#healthydrinkrecipes#healthybreakfastideas#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
-
કાજુ બદામ કેસર વાળુ દૂધ (Kaju Badam Kesar Valu Milk Recipe In Gujarati)
#ff1ફરાળ માં ઉપવાસ કે એકટાણા કરતા હોય તો આ કાજુ બદામ અને કેસર વાળુ એક ગ્લાસ દૂધ પી લેવાથી સંતોષ થાય છે.. Sangita Vyas -
મસાલા દૂધ (Masala Dudh Recipe in Gujarati)
#MBR1#Week1#Cookpadindia#Cookpadgujarati આજે મેં શિયાળામાં ઉપયોગી મસાલા દૂધ બનાવ્યું છે. આ મસાલા દૂધ તમે ઠંડુ કે ગરમ નાના મોટા પ્રસંગે પણ સર્વ કરી શકો છો. આ મસાલા દૂધ નો મસાલો બનાવી તમે સ્ટોર કરી શકો. તે માટે મારી મિલ્ક મસાલા પાઉડર રેસીપી જુઓ. Bhavna Desai -
દૂધ પૌંવા (Dudh Poha Recipe In Gujarati)
#TRO#ChooseToCook ટ્રેન્ડિંગ રેસીપીસ ઓફ ઓક્ટોબરશરદ પૂનમ સ્પેશિયલ દૂધ પૌંવા. ઘણું કરીને બધા ઠંડા દૂધ માં સાકર અને પૌંવા મિક્સ કરી ને દૂધ પૌંવા બનાવતા હોય છે. આજે મેં થોડા અલગ રીતે ક્રીમી ઘટ્ટ દૂધ પૌંવા બનાવ્યા છે. આ રીતે બનાવવાથી દૂધ પૌંવા એટલા સ્વાદિષ્ટ બને છે કે વારંવાર બનાવવાનું મન થાય. Dipika Bhalla -
-
-
ખજૂર લાડુ (Khajur ladoo Recipe in Gujarati)
#GA4#week14#ખજૂરલાડુ ખજૂર પાક કે ખજૂર બોલ્સ એ શિયાળા માં વધુ બને છે ખજૂર ખાવા થી હાડકા મજબૂત થાય છે પણ ખજૂર સીધો ખાવા કરતાં તેને ઘી કે દૂધ સાથે ખાવા થી તે વધુ સ્વાદિષ્ટ લાગે છે અહીં મે ખજૂર ને ઘી માં શેકી ને તેમાં થોડા ડ્રાય ફ્રુટ ઉમેરી ને તેને વધુ ટેસ્ટી લાડુ બના વ્યા છે.જેની રેસીપી મૂકી છે. Darshna Mavadiya -
-
ખજૂર રોલ(Khajur Roll Recipe in Gujarati)
શિયાડા મા ખજૂર ને ડ્રાય ફ્રૂટ ખાવા થી શક્તિ મલે છે ને ખૂબ જ સહેલી પણ છે બનવામાં ...#WEEK9 #ડ્રાયફ્રૂટ #GA4 bhavna M -
દૂધ પૌઆની ખીર (Dudh Pouva Kheer Recipe in Gujarati)
#RC2#વ્હાઈટ_રેસિપીસ#રેઈન્બો_ચેલેન્જ#cookpadGujarati આ એક પરંપરાગત ભારતીય પૌવા ખીર રેસીપી છે અને ખાસ શરદ પૂનમ પર તૈયાર કરવામાં આવે છે. તે રીચ અને હેલ્થી છે છતાં આ એક લાઈટ ફ્લેટન્ડ રાઇસ સ્વીડ પુડિંગ છે. તે પલાળેલા ચપટી પૌવા અને ઉકાળેલા દૂધ વડે બનાવવામાં આવે છે અને તેમાં ડ્રાય ફ્રુટ અને જાયફળ, એલચી અને કેસર જેવા મસાલા હોય છે. તે કોઈપણ સમયે બનાવવા માટે સુપર ઝડપી અને સરળ છે. શરદ પૂનમ પર દૂધ પૌવા ખાવાનું મહત્વ છે, આયુર્વેદ અનુસાર ચોમાસાની ઋતુના અંતે "પિત્ત" અથવા એસિડિટી વધે છે. આ રાત્રે આ દૂધની ખીર ખાવાથી તે પિત્ત ને બેઅસર કરે છે કેમ કે દૂધ ખોરાકને ઠંડક આપે છે. માનવામાં આવે છે કે આ રાત્રે મૂનલાઇટ આશ્ચર્યજનક મેડિકલ અને પૌષ્ટિક ગુણધર્મો ધરાવે છે જે શરીરને કાયાકલ્પ કરે છે. Daxa Parmar -
-
અજમા મસાલા દૂધ (Ajma Masala Dudh Recipe In Gujarati)
#GA4#Week8#milk શરદી ઉધરસ મા આ દૂધ ખૂબજ ફાયદાકારક છે.lina vasant
-
ખજૂર લાડુ (Khajur ladoo Recipe in Gujarati)
#ખજુર ના લાડવા( લાડવા)#GA4#week14 શિયાળો આવે એટલે ખજૂર ને કેમ ભુલાય. કોઈ ને કોઈ રીતે ખજૂર ખવાય તો સારું રહે છે.કેમ કે તે ખાવાથી ઠંડી માં રાહત રહે છે .અને શક્તિ આપે છે. Anupama Mahesh -
દૂધ પૌંઆ (Dudh Poha Recipe In Gujarati)
શરદપૂનમની દિવસે દૂધ પૌવા બનાવવાનો પરંપરાગત રિવાજ છે. અને એમાં પણ ચાંદની રોશનીમાં મુકેલા દૂધ પૌઆ આરોગ્યની દૃષ્ટિએ ખૂબ જ લાભદાયક છે. Hemaxi Patel -
ખજૂર પાક(Khajur pak recipe in Gujarati)
#GA4 #Week9#Mithai અત્યારે કોરોના કાળમાં ઇમ્યુનિટી ની જરૂર હોય ખજૂર અંજીર અને ડ્રાયફ્રૂટ વિટામિન્સથી ભરપૂર હોય છે હવે ધીમે ધીમે શિયાળાની શરૂઆત પણ થઈ રહી છે એટલે મેં આજે ખજૂર અંજીર અને મિક્સ ડ્રાય ફુટ નો પાક બનાવેલ છે જે ઇમ્યુનિટી બુસ્ટર છેજે હેલ્ધી અને એકદમ ટેસ્ટી છેJagruti Vishal
-
દૂધ પૌઆ (Dudh Poha Recipe In Gujarati)
#Linimaલીનીમાં બેન ની રેસિપી જોઈને મેં પણ દૂધ પૌઆ બનાવવાનો ટ્રાય કર્યો છે. Richa Shahpatel -
ખજૂર બદામ કેસર ગુંદર નું મિલ્ક શેક
દુઘ મા ખજૂર બદામ ગુંદર ને તેમા થોડુ કેસર હોય તો હેલ્ધી ડ્રિન્ક બને ઈમયુનિટી માટે પણ સારુ.. Jayshree Soni -
-
ખજૂર રોલ(Khajur Roll Recipe in Gujarati)
#GA4#week9#post1#mithai#dry fruit# ખજૂર રોલ એકદમ સરળ અને હેલ્થી રેસીપી છે, હવે તો ઠંડી શરૂ થઈ ગઈ છે તો ખજૂર આપણા હેલ્થ માટે સારું છે, શરીરમાં ગરમાહટ આપે છે અને તેમાં હિમોગ્લોબીનનું પ્રમાણ વધારે છે એટલે આપણે ખજૂર તો ખાવા જોઈએ. Megha Thaker -
બદામ નું ગરમા ગરમ દૂધ (Almond Hot Milk Recipe In Gujarati)
#GA4#Week8મારા છોકરાઓ રોજ રાત્રે દૂધ લે છે ઘણીવાર હું તેમને ચેન્જ ઓફ ટેસ્ટ માટે બદામનું દૂધ બનાવીને આપું છું એમને ખૂબ જ ભાવે છે. આ મારા કિડ્સ નો રાતનો દૂધ પીવા માટે નો સ્પેશ્યલ મગ છે. આ દૂધ ખૂબ જ healthy અને ટેસ્ટી હોય છે. Priyanka Chirayu Oza
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13986811
ટિપ્પણીઓ