સેન્ડવીચ ઈડલી (Sandwich Idli Recipe In Gujarati)

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

સાઉથ ઇન્ડિયન વાનગી બહુ જ ફેમસ અને જ્યારે લાઇટ ડિનરનું મન થાય ત્યારે ટેસ્ટી તેમજ પચવામાં હલકા પ્રકારની વાનગી છે.
#GA4
#Week8
# સ્ટીમ

સેન્ડવીચ ઈડલી (Sandwich Idli Recipe In Gujarati)

સાઉથ ઇન્ડિયન વાનગી બહુ જ ફેમસ અને જ્યારે લાઇટ ડિનરનું મન થાય ત્યારે ટેસ્ટી તેમજ પચવામાં હલકા પ્રકારની વાનગી છે.
#GA4
#Week8
# સ્ટીમ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીચોખા
  2. 1/4 વાટકીઅડદની દાળ
  3. 2 નંગડુંગળી
  4. 1 નંગટામેટું
  5. 1 ચમચીઆદુ-લસણની પેસ્ટ
  6. 2 નંગલીલા મરચા
  7. 1/2 ચમચીસોડા
  8. 1 ચમચીલાલ મરચું પાઉડર
  9. 1 ચમચીહળદર
  10. 1 ચમચીગરમ મસાલો
  11. 1 ચમચીલીંબુનો રસ
  12. 1 ચમચીખાંડ
  13. સ્વાદાનુસારનમક
  14. 1 ચમચીરાઈ જીરું
  15. જરૂર મુજબ કોથમીર કડી પત્તા
  16. 3 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા અને અડદની દાળને પલાળી રાખો મિક્સરમાં ક્રશ કરી દહીં નાખી આથો આવવા દ્યો તુવેરની દાળને બાફી રાખો. કોથમીર મરચા ની ચટણી કરવા મિસ્ટર માં મરચાં કોથમીર જીરૂ મીઠું ખાંડ મિક્સ કરી ચટણી તૈયાર કરો.

  2. 2

    ઢોકળિયુ મૂકી તેમાં પાણી ગરમ કરવા મૂકો. પહેલા સફેદ બેટર નાખી ઈટલી પાંચ મિનિટ થવા દો પછી લીલી ચટણી વાળુ બેટર ઉમેરો બે મિનીટ પછી સફેદ બેટર નાખી ચડવા દો. સંભાર બનાવવા માટે કડાઈમાં તેલ મૂકી રાઈ જીરૂ આદુ-લસણની પેસ્ટ સાંતળો.

  3. 3

    ઈડલી ઠરે એટલે ડીશ માં કાઢી લો કઢાઈમાં એક ચમચી તેલ નાખી રાઈ મૂકી મરચાં અને કડી પત્તા થી વઘાર રેડી કરો ઈડલી માટે વગર રેડી સાભાર સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

Similar Recipes