ગ્રીન ઓનિયન અપમ(Green onion appam recipe in gujarati)

અપમ જુદી જુદી રીતે બનતા હોય છે ખાવામાં ટેસ્ટી અને જલ્દી બની જાય છે તેમજ પચવામાં પણ સરળ છે તેથી લાઇટ ડિનર તેમજ બ્રેકફાસ્ટમાંમાં બને છે વળી લીલી ડુંગળી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે.
#GA4
#Week11
#greenonion
ગ્રીન ઓનિયન અપમ(Green onion appam recipe in gujarati)
અપમ જુદી જુદી રીતે બનતા હોય છે ખાવામાં ટેસ્ટી અને જલ્દી બની જાય છે તેમજ પચવામાં પણ સરળ છે તેથી લાઇટ ડિનર તેમજ બ્રેકફાસ્ટમાંમાં બને છે વળી લીલી ડુંગળી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે.
#GA4
#Week11
#greenonion
રાંધવાની સૂચનાઓ
- 1
રવાને દહીં નાખી પલાળી દો. થોડીવાર રેસ્ટ આપો લીલી ડુંગળી કેપ્સિકમ મરચા ને ચોપર માં ચોપ કરી લો.
- 2
રેસ્ટ કડાઈમાં રાઈ મૂકી હિંગ નાખી વઘાર કરો પછી તેમાં ચોપ કરેલા કેપ્સીકમ,લીલી ડુંગળી,કોથમીર નમક નાખી હલાવી લો. તેને ખીરામાં ઉમેરો.
- 3
અપમપાત્ર મૂકી તેમાં તેલ મૂકી ચમચીથી બેટર પાથરી એક બાજુ ગુલાબી થાય પછી પલટાવી બધા અપમ શેકી લો.
- 4
અપમને ખજૂર આમલીની ચટણી અથવા ટોમેટો કેચપ કે દાળિયાની ચટણી સાથે પણ સર્વ કરી શકાય છે તે ગરમ ગરમ ટેસ્ટી લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગ્રીન ઓન્યન ફ્રીટર્સ(Green onion fritters recipe in Gujarati)
શિયાળામાં લીલા શાકભાજી બહુ મળે છે લીલી ડુંગળી લસણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હેલ્ધી છે અને લીલા શાકભાજી શરીરને પૂરતા પ્રમાણમાં સ્વસ્થ રાખે છે લીલી ડુંગળી માંથી અવનવી વાનગી બનાવી શકાય છે મેં પણ લીલી ડુંગળી માંથી જલ્દી બની જાય તેવા ફ્રીટર્સ બનાવ્યા છે#GA4#Week11#ગ્રીન અન્યન Rajni Sanghavi -
રાજકોટના પ્રખ્યાત ગ્રીન પુડલા(Green onion chilla recipe in gujarati)
#GA4#Week11#GreenOnion Priti Patel -
-
-
-
-
ચીઝ ગ્રીન ઓનીઅન લીફાફા(Cheese Green Onion Lifafa Recipe in Gujarati)
#GA4#Week10#Cheeseશિયાળો ચાલુ થાય એટલે એકદમ તાજા લીલા લસણ અને લીલી ડુંગળી મળતા હોય છે. હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું શિયાળાની ઠંડીમાં મારા ઘરે અચુક બ્રેકફાસ્ટ માં બનતી ચીઝી ગ્રીન ઓનીઅન લીફાફા ની એકદમ ટેસ્ટી રેસીપી. લીલા લસણ, લીલી ડુંગળી અને ચીઝના કોમ્બિનેશનથી આ લીફાફા બહુ જ ટેસ્ટી બને છે. Rinkal’s Kitchen -
Appam (અપમ)ણે
પર્યુષણમાં લીલોતરી નો ખવાય તેથી સાંજના બાળકોને આવી રેસીપી આપીએ તો તે હોંશ થી ખાય છે.#PR Rajni Sanghavi -
-
ગ્રીન ઓનિયન સ્ટફ્ડ પરોઠા (Green Onion Stuffed Paratha recipe in Gujarati)
#GA4#Week11મારા સાસુમાઁ ના કીચનમાં શિયાળામાં બનતા લીલી ડુંગળી ના સ્ટફ્ડ રોટલા થી પ્રેરીત થઇ આ પરોઠા બનાવેલ છે. તમે આ રેસીપી માં શેર કરેલ સ્ટફીંગ થી સ્ટફડ રોટલા પણ બનાવી શકો છો. Krutika Jadeja -
લીલી-ડુંગળી સેવ ટામેટા શાક(Green onion sev tomato sabji recipe in gujarati)
#GA4#Week11#Greenonion Ankita Mehta -
લીલી ડુંગળી ની કઢી (Green Onion ni kadhi recipe in gujarati)
#GA4#Week11#greenonion#cookpadindia#cookpadgujarati Payal Mehta -
સેન્ડવીચ ઈડલી (Sandwich Idli Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન વાનગી બહુ જ ફેમસ અને જ્યારે લાઇટ ડિનરનું મન થાય ત્યારે ટેસ્ટી તેમજ પચવામાં હલકા પ્રકારની વાનગી છે.#GA4#Week8# સ્ટીમ Rajni Sanghavi -
લીલી ડુંગળીનો સંભારો(Green onion sambharo Recipe in Gujarati)
#GA4#week11 સંભારા તો ખાતા જ હોઈએ પણ તેમાં નવીનતા માટે લીલી ડુંગળી નો લોટ વાળો સંભારો ખાશો તો શાક પણ ભૂલી જશો.શિયાળા માં લીલી ડુંગળી મળે છે.તેમાં પણ તેના પાન માં ઘણા બધા પ્રમાણમાં ફાઇબર હોય છે. ખુબજ સારી રીતે બને તો ખાવામાં ખુબજ ટેસ્ટી લાગે છે. Anupama Mahesh -
-
ગ્રીન ઓનિઓન શાક (Green Onion Shaak Recipe in Gujarati)
#week11#GA4લીલી ડુંગળી નું શાક kokila Maniyar -
બીટ રૂટ ઉપમા(Beet Root Upma Recipe in Gujarati)
ઉપમા એ હેલ્ધી વાનગી છે વળી ડાયટ પણ ખાઈ શકે છે અને વેજિટેબલ્સ ઉમેરીને પણ ખાઈ શકાય છે સવારે મોર્નિંગ માં આ હેલ્ધી નાસ્તો ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક છે.#GA4#week5#બીટ Rajni Sanghavi -
લીલી ડુંગળીની કઢી (Green Onion kadhi Recipe in Gujarati)
#GA4#week11#post1#green_onion#લીલી_ડુંગળીની_કઢી (Green Onion Curry Recipe in Gujarati) કઢી તો આપણે ઘણી બધી રીતે બનાવીએ છીએ. પરંતુ આજે મેં લીલી ડુંગળી ની કઢી બનાવી છે. આ કઢી માં મે લીલોતરી પાન ની ભાજી નો જ ઉપયોગ કર્યો છે. આ કઢી માં મેં લીલું લસણ ને મેથી ની ભાજી પણ ઉમેરી ને એક હેલ્થી કઢી બનાવી છે...જે ટેસ્ટ માં ખુબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે...😋 Daxa Parmar -
ગ્રીન ઓનીયન સબ્જી(Green onion sabji Recipe in Gujarati)
#GA4#Week11#Green onionઆ સબ્જી ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે ને ફટાફટ બની પણ જઈ છે જે ખાવા માં healthy છે ને શિયાળામાં ખાવાની મજા પડે છે.તો મારી આ રેસીપી જરૂર થી ટ્રાય કર જો.Komal Pandya
-
-
-
ડુંગળી અને કેપ્સીકમ ની સબ્જી | onion capcicum sabji recipe in Gujarati )
ડુંગળી અને કેપ્સિકમ ની બેસનવાળી આ સબ્જી એકદમ ટેસ્ટી બને છે. નોર્મલ સબ્જી અને પંજાબી સબ્જી થી થોડી અલગ રીતે બનાવી છે. એકવાર જરૂરથી બનાવજો.#સુપરશેફ1 Kapila Prajapati -
લીલી ડુંગળીના પુડલા(Green onion Pudla Recipe in Gujarati)
#GA4#Week11#લીલી ડુંગળી Jignasa Avnish Vora -
લીલી ડુંગળી નું શાક (Green onion Shak Recipe in Gujarati)
આમ તો શિયાળામાં લીલી ડુંગળી આવે છે લીલી ડુંગળી ખાવાની મજા જ કંઇક અલગ છે. રીંગણા નો ઓળો તેમાં પણ લીલી ડુંગળી નાખી શકાય લીલી ડુંગળી અને સેવ નું શાક પણ ખુબ જ સરસ લાગે છે તે જ રીતે મેં આજે લીલી ડુંગળી નું ખર્યું બનાવ્યું છે તે પણ ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે. Yogita Pitlaboy -
-
-
-
ગ્રીન ઓનીયન પેનકેક વિથ જીંજર ઓનિયન સલાડ(Green onion pancakes recipe in Gujarati)
#GA4 #week11 #Greenonion Harita Mendha -
લીલી ડુંગળીની સબ્જી(Spring onion sabji recipe in Gujarati)
#GA4#Week11 #greenonion#post1 શિયાળો એટલે શાકભાજી ની મજા ને એમાંય અલગ અલગ ભાજી જોઈ ને જ ખાવાનું મન થાય. ડુંગળી ની ભાજી મારી દિકરી ની ફેવરેટ એટલે શિયાળા માં વારંવાર બને. Minaxi Rohit
More Recipes
ટિપ્પણીઓ (6)