તુલસી, રોઝ ગુજીયા (Tulsi Rose Gujiya Recipe In Gujarati)

તુલસી, રોઝ ગુજીયા (Tulsi Rose Gujiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા માવા ને તથા રવા ને અલગ અલગ ૩,૪ મિનિટ સુધી શેકી લેવા.
- 2
પછી તેને ઠંડા થાવા દેવા.તયાર બાદ તેમા બધા ડા્યફુટ ને પીસીને નાખવા તથા ઇલાયચી પાઉડર ને કેસર તથા દરેલી ખાંડ નાખીને મિકસ કરવુ.પછી તેમા તુલસી ને ગુલાબ ની પાખડી ને જીણી કટ કરી ને મિકસ કરવુ.સ્ટફિંગ તૈયાર.
- 3
હવે મેંદો લઈ તેમા.મીઠુ દરેલી ખાંડ ને તેલ નુ મોણ ને તુલસી ગુલાબ ની પાખડી કટ કરીને મિડિયમ લોટ બાંધવો.
- 4
હવે તેને ૫,૭ મિનિટ સુધી ઢાંકી ને રાખી દેવો.પછી તેને મસળી ને મોટી રોટલી જેવુ વણવુ.પછી તેમા નાની કટોરી થી સેપ આપી ને પૂરી કરવી.
- 5
પછી આ પૂરી મા કીનારી એ પાણી લગાવી ને તૈયાર કરેલ સ્ટફીંગ વચ્ચે ભરીને પૂરી ને બંધ કરી કાંટા ચમચી થી અથવા તો વાળી ને ડીઝાઇન આપવી.
- 6
પછી આ ગુજીયા ને ઘીમા તાપે તેલ મા તળવા.બા્ઉન જેવા થાય એટલે કાઢી લેવા.પછી ચાસણી મા નાખી ને કલાક રાખી સર્વ કરવા.પણ મે ડા્ય કરયા છે. કેમકે મારી ડોટર ને ડા્ય જ ભાવે.ને સાથે મેંગો જયુસ..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
રોઝ પિસ્તા,તજ ઘારી (Rose Petals Pista and Cinnamon Ghari Recipe In Gujarati)
#કુકબુક#દિવાળી#મીઠાઈ Ayushi padhya -
-
તુલસી ડ્રીંક (Tulsi Drink Recipe In Gujarati)
આ પીણું શરદી માં રાહત આપનારું છે, શિયાળામાં ખુબ જ ઉપયોગી છે Pinal Patel -
-
રોઝ લસ્સી અને ચોકલેટ લસ્સી(rose & Chocolate Lassi recipe in Gujarati)
#સમર#goldenapron3#week18#post3 Daxa Parmar -
-
-
-
આદુ-તુલસી વાળી ચા (Ginger Tulsi Tea Recipe In Gujarati)
#cookpad Gujaratiઆદુ -તુલસી વાલી ચા સર્દી ,જુકામ મા રક્ષણ આપેછે , સવાર ની એક કપ ગરમાગરમ ચા દિવસ ભર થાક મા રાહત આપે છે સાથે તાજગી ના પણ એહસાસ કરાવે છે Saroj Shah -
-
-
-
-
આમળા ફૂદીના તુલસી શરબત (Amla pudina tulsi sharbat recipe in Gujarati)
#goldanapron3#week16#શરબત#મોમઆમળા ફૂદીના તુલસી નું શરબત ઉનાળા માં શરીર ને ઠંડક આપે છે એવી સ્વાદિષ્ટ "આમળા ફૂદીના તુલસી નું શરબત" એ મારી "મમ્મી" ની રેસિપી શેર કરવા જઈ રહી છું જે ખુબ જ ટેસ્ટી છે એકવાર જરૂર થી બનાવો. Dhara Kiran Joshi -
દુધિયોબાજરો (Dudhiyo Bajro Recipe In Gujarati)
આ મુખ્યત્વે જૂનાગઢ નાગર જ્ઞાતિનાં લોકો ની પરંપરાગત વાનગી છે. પહેલા ના વખત માં અને આજ ના સમય માં પણ જ્યારે બાળક ના નામકરણ ની વિધિ હોય ત્યારે મહેમાનો ને આ ખવડાવવામાં આવે છે. પણ હવે એવું નથી રહ્યું. બાજરો ગરમ હોવા થી આ વાનગી શિયાળા માં એક વખત તો બનતી જ હોય છે. Aditi Hathi Mankad -
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)